Jayaben Rajawadha Na Bhajan
Jayaben Rajawadha Na Bhajan
  • 1 101
  • 7 576 361
Jya Devpuri Dwarika Kevay Chhe જ્યાં દેવપુરી દ્વારીકા કેવાય છે | Gujarati Krishna Bhajan | Jayaben
જય શ્રી કૃષ્ણ🙏🌸
આજનું ભજન - જ્યાં દેવપુરી દ્વારીકા કેવાય છે 🙏🌸
રાગ: જરા સામને તો આવો છલીયે
જ્યાં દેવપુરી દ્વારીકા કેવાય છે
તેમાં રંગીલો રણછોડ રાય છે
જેને ધોળી ધોળી ધજા ચડાવાય છે
ત્યાં મન મારું દોડી દોડી જાય છે
કૃતિ અનોખી તારી નીરખવા, નયનો બહુ તલસાય છે
પતિતપાવન સહુ બને જયાં ગોમતી સંગમ થાય છે
પછી છપ્પન સીડી ચડાય છે, ત્યાં નવનીત દર્શન થાય છે... જેને
શીશ મુકુટને કાને કુંડળ છડીને બંસી હાથમાં
ભાવભીનો રંગ લાગ્યો મને એ દ્વારીકાના નાથમાં
જયારે રાણગાર આરતી થાય છે
ત્યારે ભકિતનો રંગ રેલાય છે... જેને
નટવર નાગર કરૂણા સાગર ગૌ બ્રાહ્મણ પ્રતીપાલ છે
દુઃખમાં સાચો એક સહારો તુ જ ખરો રખવાળ છે
તારા ચરણોમાં ચિત્ત પરોવાય છે
મારૂ જીવન ધન્ય ધન્ય થાય છે... જેને
દીન દયાળુ દ્વારીકાવાળા શરણું તારું ચાહું છું
એક જ તારી ભકિત માટે હરનીશ ગુણ હું ગાઉ છું
તારા મોઘેરા કિર્તન કરાય છે, મારા અંતરમાં કાંઈ કાંઈ થાય છે
જેને ધોળી ધજા ધરાવાય છે, ત્યાં મન મારૂં દોડી દોડી જાય છે
ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
Subscribe કરો મારી ચેનલ ને - th-cam.com/users/JayabenRajawadha
મારા Facebook પેજ ને લાઈક કરો - JayabenRajawadha/
Like. Comment. Share. Subscribe.
มุมมอง: 356

วีดีโอ

Kankanma Bhagwan દિસતો કણકણમાં ભગવાન | Gujarati Bhajan | Krishna Bhajan | Jayaben Na Bhajan
มุมมอง 6147 ชั่วโมงที่ผ่านมา
જય શ્રી કૃષ્ણ 🙏🌺 આજ નું ભજન - દિસતો કણકણમાં ભગવાન 🙏🌺 રાગ : દે તેરે સંસારકી હાલત કયા હો ગઈ ભગવાન ડગલે પગલે ભાળી તુજને વિસરું તનનું ભાન દિસતો કણકણમાં ભગવાન કપરી વાટે મારગ ચીંધે નયનબાણથી હૈયું વીંધે અહંકારમાં ડૂબતા લાવે ઠેકાણે મુજ શાન દિસતો કણકણમાં ભગવાન અંતરમાં અજવાળા દેતો ભૂલ પડે ત્યાં મુજને કેતો કરી કસોટી પાર ઉતારે રાખે સૌનું ધ્યાન દિસતો કણકણમાં ભગવાન સહુને સવળો મારગ દેતો અવગુણને મનમાં નવ લેતો ...
Khamma Mara Kuldevi Maa ખમ્મા મારા કુળદેવીમા | Kuldevi Maa Na Bhajan | Mataji Na Bhajan | Jayaben
มุมมอง 67212 ชั่วโมงที่ผ่านมา
જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏 આજ નું ભજન - ખમ્મા મારા કુળદેવીમા 🌺🙏 રાગ: ચોખલિયાળી ચૂંદડી મા ખમ્મા મારા કુળદેવીમા વ્હારે આવ્યા દોડીને સદાય આવી સંગે રેજો કહીએ સૌ કર જોડીને અંતર મારે આવી વસજે સોંપ્યું હૈયું ચરણે રે આવી માડી પાર ઉતારો જીવન કેરી હોડીને નિર્વિઘ્ને તુજ ભક્તિ થાયે માંગુ હું કર જોડીને માયા મમતા બંધન નડતા આવું એને તોડીને માડી મારી તું ના રૂઠે જૂઠા જગની માયા છૂટે વહેવારો સૌ સોંપ્યા તુજને આવી...
Ashadhi Beej Rathyatra અષાઢી બીજ - રથયાત્રા | Jagannath Puri RathYatra 2024 | Jayaben Na Bhajan
มุมมอง 84416 ชั่วโมงที่ผ่านมา
અષાઢી બીજ ના જય શ્રી કૃષ્ણ 💐🙏 આજ નું ભજન - અષાઢી બીજ - રથયાત્રા 🌸🙏 રાગ : સોનલ ગરબો શીરે અષાઢી બીજ ના દિને પ્રભુ નો રથ ચાલે ધીરે ધીરે (૨) ચાલે ધીરે ધીરે (૨) ચાલે ધીરે ધીરે ધીરે... અષાઢી બીજ ના દિને પ્રભુ નો રથ ચાલે ધીરે ધીરે... કરીએ રણછોડરાયના પ્રેમે વધામણાં બેની સુભદ્રા લે છે ઓવારણાં સાથે છે બલભદ્ર વીરા પ્રભુ નો રથ ચાલે ધીરે ધીરે ધીરે (૨) અષાઢી.... ફૂલ અને અત્તર કેવા મઘમઘતા અબીલ ગુલાલ જુઓ કેવા ...
Anero Anand Tya Ubhray અનેરો આનંદ ત્યાં ઉભરાય | Gujarati Krishna Bhajan | Jayaben Na Bhajan
มุมมอง 45421 ชั่วโมงที่ผ่านมา
જય શ્રી કૃષ્ણ 🙏🌺 આજ નું ભજન - અનેરો આનંદ ત્યાં ઉભરાય 🌺🌼 રાગ :- દે તેરે સંસાર કી હાલત શ્રી દ્વારીકાધીશના દર્શન માટે દ્વારાવતી સૌ જાય અનેરો આનંદ ત્યાં ઉભરાય દૂર દૂરથી સૌ ભકતો આવે,શ્રી હીરને નીરખવા ચાહે એવી અમારી દ્વારાવતી એ મોક્ષપુરી કહેવાય... અનેરો શ્રી દ્વારીકાધીશનો મહિનો ભારે અનેક અધર્મીઓ ઉધ્ધારે જેના દર્શન કરવાથી આ દિલડું પાવન થાય...અનેરો માથે શકિતમાન નિહાળી, લાગી છે તનડામાં તાળી ઉપર બાવન ગજન...
Vhala Tari Vatdima Phulda Veravu વ્હાલા તારી વાટડીમાં ફૂલડા વેરાવું Gujarati Krishna Bhajan Jayaben
มุมมอง 649วันที่ผ่านมา
રાગ : મારી ઝૂંપડીએ રામ કયારે પધારે વ્હાલા તારી વાટડીમાં ફૂલડા વેરાવું ફૂલડા વેરાવું તને મોતીડે વધાવું રે.. વ્હાલા.. વાલમ તારી વાટ્યું જોતા ઘેલી ઘેલી થાતી તોય મારા અંતરિયાની ધીરજ ન જાતી કંકુ ચોખાના દ્વારે સાથિયા પૂરાવું રે.. વ્હાલા.. તેજ તણો પૂંજ બની દ્વારે મારે આવે અંતર ઓરડીયા મારા આવીને ઝળકાવે તોય તારા પગલે પગલે દીવલડા પ્રગટવું રે.. વ્હાલા.. અંતર કેરા ચોક માંહે બાજોઠ લગાવું હીરા અને મોતીડાથી એ...
Damru Vage Din Raat ડમરૂ વાગે દિન રાત | Mahadev na Bhajan | Bholenath Shivji | Jayaben Na Bhajan
มุมมอง 666วันที่ผ่านมา
હર હર મહાદેવ 🕉️🙏 આજ નું ભજન - ડમરૂ વાગે દિન રાત 🕉️🙏 ડમરૂ વાગે દિન રાત ભોળા તારા મંદિરમાં (૨) ભોળા તારા મંદિરમાં ... ભોળા તારા મંદિરમાં ડમરરૂ વાગે દિન રાત ભોળા તારા મંદિરમાં (૨) ભોળા તારા મંદિરમાં કૃષ્ણજી આવે (૨) કૃષ્ણજી આવે સાથે રાધાજી આવે (૨) વાંસળી વાગે દિન રાત ભોળા તારા મંદિરમાં (૨) ડમરૂ વાગે દિન રાત... ભોળા તારા મંદિરમાં બ્રહ્માજી આવે (૨) બ્રહ્માજી આવે સાથે બ્રહ્માણી પણ આવે (૨) વેદ સંભળાય દ...
Jagi Gayo Jagi Gayo Jagi Gayo Re જાગી ગયો જાગી ગયો જાગી ગયો રે | Gujarati Bhajan | Jayaben Na Bhajan
มุมมอง 68814 วันที่ผ่านมา
જય શ્રી કૃષ્ણ 🪷💐 આજ નું ભજન - જાગી ગયો જાગી ગયો જાગી ગયો રે રાગ: હે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે હે જાગી ગયો જાગી ગયો જાગી ગયો રે સાચું કહું છું જીવલડો આ જાગી ગયો રે સંતોના સંગમાં ને ભક્તિના રંગમાં પાકો રંગ કાના મને લાગી ગયો રે સાચું કહું છું જીવલડો આ જાગી ગયો રે આતમની જયોત મારી ઝળહળ ઝબૂકે એને પ્રકાશ તારો લાઘી ગયો રે સાચું કહું છું જીવલડો આ જાગી ગયો રે તારા મારાનો બધો ભેદ વિસરાયો જૂઠા જગનો મોહ...
Haan Re Ruda Lagna Levana હાં રે રૂડા લગન લેવાણા Gujarati Lagna Geet | Jayaben Na Bhajan
มุมมอง 52014 วันที่ผ่านมา
જય શ્રી કૃષ્ણ 🪷💐 આજ નું ભજન - હાં રે રૂડા લગન લેવાણા 🪷💐 રાગ: ( હાં રે વ્હાલા અરજી અમારી ) હાં રે રૂડા લગન લેવાણા..ભેળા કરો આણા મૂરતિયો જોવાને આવશે હાં રે એ તો ગાયોનો છે ગોવાળો આવી મંડપમાં કરશે હોબાળો નવ સમજે એ ટાણા.. ભેળા કરો આણા મૂરતિયો વરવાને આવશે હાં રે એતો ઢોલ ને શરણાઈ ના બજાવે હાં રે એની બંસીથી મંડપ ગજાવે હાં રે તમે સમજો થઈ શાણા..ભેળા કરો આણા મૂરતિયો વરવાને આવશે હાં રે એ તો છાશ કાજે મટકી ત...
Daya Hoy Tare Dile Re Gokulvala દયા હોય તારે દિલે રે ગોકુળવાલા - ગોકુળવાળાને વિનંતિ Gujarati Bhajan
มุมมอง 61014 วันที่ผ่านมา
જય શ્રી કૃષ્ણ 🌺🙏 આજ નું ભજન - દયા હોય તારે દિલે રે ગોકુળવાલા - ગોકુળવાળાને વિનંતિ રાગ :- કાનુડાને જઈને કહેજો રે દયા હોય તારે દીલ રે... ગોકુળવાલા ચાલવા દેજે સંત ચીલે રે... ગોકુલવાલા. માયામાં આ મન ડોલે રામનામ નવ બોલે - (૨) નાવ મારું ચઢયુ ઝોલે રે.. ગોકુળવાલા આધિ વ્યાધિ ને ઉપાધી એમાં ભક્તિ નથી થાતી - (૨) તેથી રહું છું મુંઝાતી રે.. ગોકુળવાલા. સતસંગે મન જાતુ માયા ચક્કર ફેરવતુ - (૨) માકડું મન નથી ઠરતુ...
Alaukik Parnu અલૌકિક પારણું | Krishna Gujarati Bhajan | Jayaben Na Bhajan
มุมมอง 73221 วันที่ผ่านมา
જય શ્રી કૃષ્ણ 🌺🙏 આજ નું ભજન - અલૌકિક પારણું 🌺🙏 રાગ ટેલીફોન મારે કરવો કનૈયા હેતેથી કાનને વધાવશું રે વ્હાલા હેતેથી કાનને વધાવશુ રે મનડા નો મોરલો ને પ્રીત કેરો પોપટ (૨) પ્રેમ થકી કાન ને રમાડશું રે વ્હલા પ્રેમ થકી કાનને રમાડસુ રે દિલનો દડો અને ગુણલાની ગેડી (૨) કાના ને રમવા અપાવ શું રે વ્હાલા કાના ને રમવા અપાવ શું રે ... હેતેથી આંખે આસૂડાની ધાર વહે છે (૨) અશ્રુતિ ચરણે પખાળ શું રે વ્હાલા અશ્રુતિ ચરણે...
Mohanvarni Maya Meli મોહનવરની માયા મેલી | Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben
มุมมอง 56021 วันที่ผ่านมา
રાગ: જે મળે જગતમાં તેને જયશ્રી કૃષ્ણ કેજો રે મોહનવરની માયા મેલી, બીજે મારે જાવું ક્યાં અંતરના અમરતને મેલી, મૃગજળમાં અટવાવું ક્યાં તરણા ઓથે ડુંગર દીઠો, ભાળીને સંતાવું ક્યાં સોહમ શ્વાસે શ્વાસે ગુંજે, હરિનું ગાણું ગાવું ક્યાં કણકણ માંહે કાનો દીસતો, મંદિર માંહે જાવું ક્યાં શમણાનો સંસાર સરકતો, માયા દોરે બાંઘું ક્યાં અનહદ માંહે આતમ ખેલે, સરહદમાં સમાવું ક્યાં મીઠા જળની વિરડી મેલી, ખાબોચિયામાં ન્હાવું ...
Amare Gher Sudama Aavya Jo અમારે ઘેર સુદામા આવ્યા જો | Krishna Sudama | Gujarati Bhajan | Jayaben
มุมมอง 83821 วันที่ผ่านมา
જય શ્રી કૃષ્ણ🙏✨ આજ નું ભજન - અમારે ઘેર સુદામા આવ્યા જો 🌺🌸 રાગ: આજ મારા કાનજી રાધાને તેડવા જાય જો આજ તો અમારે ઘેર સુદામા આવ્યા જો સોના રૂપા ના બાજોઠ ઠાળ્યા દુધળી એ નવડાવ્યા જો .. આજ તો અમારે ઘેર.. પીળા પીતાંબર પહરોવ્યા ને પામરીયું ઓઢળી જો રુકમણી જી તો રસોઈ બનાવે સામગ્રી બહુ સારી જો આજ તો અમારે ઘેર... બન્ને મિત્રો જમવા બેઠા આનંદ ઉચ્છવ થાય જો જમતા જમતા કૃષ્ણ પૂછે સુદામા ને વાત જો ... આજ તો અમારે ઘ...
Lai Prem Nitartu Haiyu લઈ પ્રેમ નીતરતું હૈયું | Latest Krishna Bhajan | Jayaben Na Bhajan
มุมมอง 71021 วันที่ผ่านมา
જય શ્રી કૃષ્ણ 🙏 💐 આજ નું ભજન - લઈ પ્રેમ નીતરતું હૈયું 🌺🌸💐 રાગ: ઓ શ્યામ તમારા ચરણોની શાંતિને લેવા આવી છું લઈ પ્રેમ નીતરતું હૈયું તમને મળવા કાજે આવી છું મારું ભાવ ભરેલું અંતરિયું તને ધરવા કાજે આવી છું તારો પ્રેમ છલકતો હૈયામાં તારું નામ ધબકતું અંતરમાં મારા તન ને મન ઓ સાંવરિયા તારા ચરણે ધરવાઆવી છું.. લઈ પ્રેમ નીતરતું.. મારી જનમો જનમની પ્રીતડી છે એ તો મકરંદથી યે મીઠડી છે તવ સંગે કરવા ગોઠડીયું હું તા...
Meera Charitra મીરા ચરિત્ર | Meera Bai Na Bhajan | Meera Mohan | Jayaben na Bhajan - Gujarati Bhajan
มุมมอง 79028 วันที่ผ่านมา
#meerabai #meerakebhajan #meerabaibhajan #gujaratibhajan #bhajan #jayaben #jayabennabhajan #jayabenrajawadha #kirtan #meerabhajans #bhaktmeerabai ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં. Subscribe કરો મારી ચેનલ ને - th-cam.com/users/JayabenRajawadha મારા Facebook પેજ ને લાઈક કરો - JayabenRajawadha/ Like. Comment. Share. Subscribe.
Shyam Ghanshyam Vase Vainkuthne Dham શ્યામ ઘનશ્યામ વસે વૈકુંઠને ધામ | Krishna Bhajan | Jayaben
มุมมอง 650หลายเดือนก่อน
Shyam Ghanshyam Vase Vainkuthne Dham શ્યામ ઘનશ્યામ વસે વૈકુંઠને ધામ | Krishna Bhajan | Jayaben
Pahelo Number Taro Chhe પહેલો નંબર તારો છે | Latest Krishna Bhajan | Jayaben Na Gujarati Bhajan
มุมมอง 941หลายเดือนก่อน
Pahelo Number Taro Chhe પહેલો નંબર તારો છે | Latest Krishna Bhajan | Jayaben Na Gujarati Bhajan
Kyan Jai Santato Bhagwan કયાં જઇ સંતાતો ભગવાન | Gujarati Bhajan | Jayaben Na Bhajan
มุมมอง 683หลายเดือนก่อน
Kyan Jai Santato Bhagwan કયાં જઇ સંતાતો ભગવાન | Gujarati Bhajan | Jayaben Na Bhajan
Lala Tari Zankhi લાલા તારી ઝાંખી | Bal Krishna Na Bhajan | Gujarati Krishna Bhajan | Jayaben
มุมมอง 623หลายเดือนก่อน
Lala Tari Zankhi લાલા તારી ઝાંખી | Bal Krishna Na Bhajan | Gujarati Krishna Bhajan | Jayaben
Ajvada Tara Aapje અજવાળા તારા આપજે | Aadhyatmik Bhajan | Gujarati Bhajan | Jayaben Na Bhajan
มุมมอง 1.1Kหลายเดือนก่อน
Ajvada Tara Aapje અજવાળા તારા આપજે | Aadhyatmik Bhajan | Gujarati Bhajan | Jayaben Na Bhajan
Sharne Aavya Gangadhar Jatadhari શરણે આવ્યા ગંગાધર જટાધારી | Mahadev Na Bhajan | Jayaben Na Bhajan
มุมมอง 694หลายเดือนก่อน
Sharne Aavya Gangadhar Jatadhari શરણે આવ્યા ગંગાધર જટાધારી | Mahadev Na Bhajan | Jayaben Na Bhajan
Latkene Matke Aavta Re લટકેને મટકે આવતો રે | Latest Krishna Bhajan | Jayaben Na Bhajan
มุมมอง 625หลายเดือนก่อน
Latkene Matke Aavta Re લટકેને મટકે આવતો રે | Latest Krishna Bhajan | Jayaben Na Bhajan
Mongho Manav Deh Madyo Chhe મોંઘો માનવ દેહ મળ્યો છે | Aadhyatmik Gujarati Bhajan | Jayaben Na Bhajan
มุมมอง 842หลายเดือนก่อน
Mongho Manav Deh Madyo Chhe મોંઘો માનવ દેહ મળ્યો છે | Aadhyatmik Gujarati Bhajan | Jayaben Na Bhajan
Bappa Tari Krupa Nirali બાપા તારી કૃપા નિરાળી | Ganpati Bappa na Bhajan | Jayaben Na Gujarati Bhajan
มุมมอง 616หลายเดือนก่อน
Bappa Tari Krupa Nirali બાપા તારી કૃપા નિરાળી | Ganpati Bappa na Bhajan | Jayaben Na Gujarati Bhajan
Lala Re લાલા રે | Bal Krishna Na Bhajan | Gujarati Bhajan | Jayaben Na Bhajan
มุมมอง 1.1Kหลายเดือนก่อน
Lala Re લાલા રે | Bal Krishna Na Bhajan | Gujarati Bhajan | Jayaben Na Bhajan
Kanji Bhale Tu To Kahevayo Kado કાનજી ભલે તું તો કહેવાયો કાળો | Krishna Bhagwan Na Bhajan | Jayaben
มุมมอง 860หลายเดือนก่อน
Kanji Bhale Tu To Kahevayo Kado કાનજી ભલે તું તો કહેવાયો કાળો | Krishna Bhagwan Na Bhajan | Jayaben
Narsingh Pragatya નરસિંહ પ્રાગટ્ય | Vishnu Avtar | Gujarati Bhajan by Jayaben Rajawadha
มุมมอง 634หลายเดือนก่อน
Narsingh Pragatya નરસિંહ પ્રાગટ્ય | Vishnu Avtar | Gujarati Bhajan by Jayaben Rajawadha
Shambhuraya શંભુરાયા | Mahadev Na Bhajan | Jayaben Na Gujarati Bhajan
มุมมอง 758หลายเดือนก่อน
Shambhuraya શંભુરાયા | Mahadev Na Bhajan | Jayaben Na Gujarati Bhajan
SitaRam Jay SitaRam સીતારામ જય સીતારામ | Saint Sakubai - Gujarati Bhajan | Jayaben Na Bhajan
มุมมอง 616หลายเดือนก่อน
SitaRam Jay SitaRam સીતારામ જય સીતારામ | Saint Sakubai - Gujarati Bhajan | Jayaben Na Bhajan
Are O Kanji Kada અરે ઓ કાનજી કાળા Gujarati Krishna Bhajan | Jayaben Na Bhajan
มุมมอง 881หลายเดือนก่อน
Are O Kanji Kada અરે ઓ કાનજી કાળા Gujarati Krishna Bhajan | Jayaben Na Bhajan

ความคิดเห็น

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 16 นาทีที่ผ่านมา

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @urvashijariwala4432
    @urvashijariwala4432 12 ชั่วโมงที่ผ่านมา

    Very nice Bhajan 🌹 Jay Dvarikadhish 🌹 🙏🙏

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm 14 ชั่วโมงที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ બા

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm 14 ชั่วโมงที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ બા

  • @pravinasoni9580
    @pravinasoni9580 14 ชั่วโมงที่ผ่านมา

    Bhuj sars

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 16 ชั่วโมงที่ผ่านมา

    જયઅંબે💐જય ઘવારકાધીશ💐પુજય જયાબેન મસ્ત 💐ઘવવારકા ની યાદ અપાવી મજા આવી 💐god bless u

  • @quirtebaiajitshim6456
    @quirtebaiajitshim6456 18 ชั่วโมงที่ผ่านมา

    Jay shree Krishna 🙏

  • @chetanapathak6935
    @chetanapathak6935 19 ชั่วโมงที่ผ่านมา

    👍

  • @hemathakkar5987
    @hemathakkar5987 23 ชั่วโมงที่ผ่านมา

    Very nice bhajan jayaben thanks Jay Shree krishna 🙏 Jay ranchhod rai 🙏

  • @vaidehithakkar8393
    @vaidehithakkar8393 23 ชั่วโมงที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻 jai dwarkadhish

  • @kaminivalia7020
    @kaminivalia7020 23 ชั่วโมงที่ผ่านมา

    Bahu sars bhajan

  • @mmtrivedi1875
    @mmtrivedi1875 วันที่ผ่านมา

    જયાબેન, તમારા દરેક કિર્તન ખૂબ જ સરળ અને અસરકારક હોય છે જે સાંભળીને અંતરે આનંદ થાય છે ધન્યવાદ.. પ્રણામ

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 วันที่ผ่านมา

    જય અંબે 💐પુજય જયાબેન 💐નવરાત્રી ના ઝાઝાં કરી ને જય માતાજી 💐 મા ન સૌથી મોટો આઘાર 💐તેનો જ જય જયકાર છે 💐બહુજ બહુજ મીઠા મધુર અવાજ માં ગાયું વાંરવાર સાંભળવા નુ ગમે તેવું 💐મજા આવી 💐માતા ના ચરણ માં ને પુજય જયાબેન તમારા ચરણો મા કોટી કોટી વંદન 💐god bless u all

  • @hemathakkar5987
    @hemathakkar5987 วันที่ผ่านมา

    બહુસરસ ભજન જયાબેન 🙏જય શ્રીકૃષ્ણ 🙏જય માતાજી🙏🙏

  • @niranjanasoni6474
    @niranjanasoni6474 วันที่ผ่านมา

    Bahuj saras

  • @hasumatibengajjar7740
    @hasumatibengajjar7740 2 วันที่ผ่านมา

    જ્યાબેન આભ જન ડુગર કોરીને શિવશંકર પ્રગટયા

  • @ranjanchauhan7248
    @ranjanchauhan7248 2 วันที่ผ่านมา

    🌹 VERY NICE 🌹JAY SHEERI KISHANA 🌹

  • @user-gn6ve1zq3k
    @user-gn6ve1zq3k 2 วันที่ผ่านมา

    Best che bhajan❤❤❤

  • @damubenjani8681
    @damubenjani8681 2 วันที่ผ่านมา

    જય જય શ્યામળા

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 2 วันที่ผ่านมา

    જયઅંબે પુજય જયાબેન💐સાવ સાચી વાત કરી છે ભજન માં દીસતો કણ કણ માં ભગવાન 💐 સૌનુ ઘયાન રાખે 💐 મજા આવી god bless u all

  • @DineshSharma-we2ev
    @DineshSharma-we2ev 2 วันที่ผ่านมา

    Ram bhakt nu bhajan Ranchhod tara page mane padva de gajo ne pls

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 2 วันที่ผ่านมา

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @rajeshmistri7328
    @rajeshmistri7328 2 วันที่ผ่านมา

    👌

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 2 วันที่ผ่านมา

    🎉🎉

  • @hemathakkar5987
    @hemathakkar5987 2 วันที่ผ่านมา

    Very nice bhajan jayaben 🙏Jay Shree krishna 🙏 Jay jalarambapa 🙏 radhe radhe 🙏

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 3 วันที่ผ่านมา

    💐જય શ્રી કૃષ્ણ 💐જય માતાજી 💐🙏નમન 🙏

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 3 วันที่ผ่านมา

    જયઅંબે 💐જય માતાજી 💐પુજય જયાબેન 💐આખું આકાશ તારી ઓઢણી 💐મજા આવી 💐god bless u

  • @hemathakkar5987
    @hemathakkar5987 4 วันที่ผ่านมา

    Khubaj Sara's bhajan jayaben .🙏Jay Shree krishna 🙏 Jay mataji 🙏

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 4 วันที่ผ่านมา

    જય અંબે💐નવરાત્રી ના ઝાઝા કરી ને જયમાતાજી 💐પુજય જ્યાં બેન મસ્ત નવરાત્રી ની યાદ અપાવી મજા આવી સાંભળવા ની 💐નવરાત્રી ની શુભેછા માતાજી તન મન ઘન અને તંદુરસ્તી ભર્યું જીવન બક્ષે તેવી શુભેછા 💐god bless u

  • @rekhathakkar5022
    @rekhathakkar5022 4 วันที่ผ่านมา

    Jay shree krishna radhe radhe

  • @geetamaheta
    @geetamaheta 4 วันที่ผ่านมา

    સરસ

  • @Ramilasindhav-th6oh
    @Ramilasindhav-th6oh 4 วันที่ผ่านมา

    સરસ બા ગવડાવસો

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 4 วันที่ผ่านมา

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 4 วันที่ผ่านมา

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 4 วันที่ผ่านมา

    💐જય ભોલે 💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 4 วันที่ผ่านมา

    💐જય શ્રી કૃષ્ણ 💐જય માતાજી 💐🙏નમન 🙏

  • @hanshakhatri8780
    @hanshakhatri8780 4 วันที่ผ่านมา

    Jay kuldevi ma

  • @hemathakkar5987
    @hemathakkar5987 4 วันที่ผ่านมา

    Very nice bhajan jayaben thanks Jay Shree krishna 🙏 Jay mataji 🙏 Jay Kulkarni davi maa🙏🙏

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 4 วันที่ผ่านมา

    ❤❤

  • @meenapatel87
    @meenapatel87 5 วันที่ผ่านมา

    👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @hemathakkar5987
    @hemathakkar5987 5 วันที่ผ่านมา

    Khubaj Sara's bhajan 🙏 jayaben. 🙏Jay Shree krishna 🙏 Jay mataji 🙏

  • @kailasbenjoshi5343
    @kailasbenjoshi5343 5 วันที่ผ่านมา

    Khub j saras che garbo jaya ba tamane mara pranam mari manu nam pan jaya ben che ae pan tamari jem bau satas gai che 👌👌👌👌👌❤🙏🙏🙏🙏🙏

  • @kailasbenjoshi5343
    @kailasbenjoshi5343 5 วันที่ผ่านมา

    Badha bhajan khub j saras hoi che👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹🌹

  • @kailasbenjoshi5343
    @kailasbenjoshi5343 5 วันที่ผ่านมา

    Khin j satas jaya ben 🙏🙏

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 6 วันที่ผ่านมา

    💐જય જગન્નાથ 💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @rekhathakkar5022
    @rekhathakkar5022 6 วันที่ผ่านมา

    Jay Shree Krishna

  • @ranigodhaniya3962
    @ranigodhaniya3962 6 วันที่ผ่านมา

    Mast ba ho

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 6 วันที่ผ่านมา

    જયઅંબે💐જય જગન્નાથ 💐અષાઢી બીજ ના ઝાઝા કરી ને જય શ્રી કૃષ્ણ પુજય જયાબેન💐મસ્ત પ્રભુ નો રથ ચાલે ધીરે ધીરે સાંભળવા ની મજા આવી નવા વર્ષ ની શુભકામના 💐god bless u all

  • @vasantlalbhanushali1920
    @vasantlalbhanushali1920 6 วันที่ผ่านมา

    Nice

  • @hemathakkar5987
    @hemathakkar5987 6 วันที่ผ่านมา

    ખરેખર ખૂબ જ સરસ ભજન જયાબેન 🙏જય શ્રીકૃષ્ણ 🙏 જય રણછોડ. જય દરિયાલાલ 🙏🙏🙏