ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Damru Vage Din Raat ડમરૂ વાગે દિન રાત | Mahadev na Bhajan | Bholenath Shivji | Jayaben Na Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 มิ.ย. 2024
  • હર હર મહાદેવ 🕉️🙏
    આજ નું ભજન - ડમરૂ વાગે દિન રાત 🕉️🙏
    ડમરૂ વાગે દિન રાત ભોળા તારા મંદિરમાં (૨)
    ભોળા તારા મંદિરમાં ... ભોળા તારા મંદિરમાં
    ડમરરૂ વાગે દિન રાત ભોળા તારા મંદિરમાં (૨)
    ભોળા તારા મંદિરમાં કૃષ્ણજી આવે (૨)
    કૃષ્ણજી આવે સાથે રાધાજી આવે (૨)
    વાંસળી વાગે દિન રાત ભોળા તારા મંદિરમાં (૨)
    ડમરૂ વાગે દિન રાત...
    ભોળા તારા મંદિરમાં બ્રહ્માજી આવે (૨)
    બ્રહ્માજી આવે સાથે બ્રહ્માણી પણ આવે (૨)
    વેદ સંભળાય દિન રાત ભોળા તારા મંદિરમાં (૨)
    ડમરૂ વાગે દિન રાત...
    ભોળા તારા મંદિરમાં વિષ્ણુજી આવે (૨)
    વિષ્ણુજી આવે સાથે લક્ષ્મીજી આવે (૨)
    ચક્ર ચાલે દિનરાત ભોળા તારા મંદિરમાં (૨)
    ડમરૂ વાગે દિન રાત...
    ભોળા તારા મંદિરમાં ગણપતિ આવે (૨)
    ગણપતિ આવે સાથે રિદ્ધિ સિદ્ધિ આવે (૨)
    લાડુ વેચાય દિન રાત ભોળા તારા મંદિરમાં (૨)
    ડમરૂ વાગે દિન રાત...
    ભોળા તારા મંદિરમાં ભક્તજન આવે (૨)
    ભક્તજન આવે સાથે ઢોલક ચીમટા લાવે (૨)
    ભજન કરે દિન રાત ભોળા તારા મંદિરમાં (૨)
    ડમરૂ વાગે દિન રાત...
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
    #DamruVageDinRaat #DamruVage #BholaTaraMandirMa #jayaben #jayabennabhajan #jayabenrajawadha #mahadev #bholenath #shivji #shankar #bholanath #bholataramandir #damruvage

ความคิดเห็น • 8

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 หลายเดือนก่อน +1

    💐જય ભોલે 💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @rekhathakkar5022
    @rekhathakkar5022 หลายเดือนก่อน +1

    Jay shree krishna radhe radhe

  • @hemathakkar5987
    @hemathakkar5987 หลายเดือนก่อน +1

    Very nice bhajan 🙏Jay Shree krishna 🙏 om Nemaha shivaya 🙏 har har mahadev 🙏

  • @ranjanchauhan7248
    @ranjanchauhan7248 หลายเดือนก่อน +1

    🌹Very nice 🌹👍 🌹JAY SHRI KRISHN🌹

  • @hanshakhatri8780
    @hanshakhatri8780 หลายเดือนก่อน +1

    Jay bhole natha

  • @urvashijariwala4432
    @urvashijariwala4432 หลายเดือนก่อน +1

    Very nice Bhajan 🌹 Har Har Mahadev Om namah Shivay 🙏

  • @vadanavedant2844
    @vadanavedant2844 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ બા આપ દ્વારા ગાયેલું ભજન જરા બંસરી તો છેડ જે કનૈયા એ મારા માતુશ્રી એકદમ ભાવથી ગાતા આજે એમની યાદ આવી ગઈ બા હજી એમનું એક ભજન જે મારાથી ભુલાઈ ગયું છે એ જો તમને ખબર હોય તો પ્લીઝ એ મારા માટે ગાશો એના શબ્દો છે ડગલે પગલે યાદ કરું હું આવો વિશ્વ બિહારી મને દર્શન ગિરધારી

  • @chetanapathak6935
    @chetanapathak6935 หลายเดือนก่อน +1

    Bija Sara bhajen mokljo