ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Shambhuraya શંભુરાયા | Mahadev Na Bhajan | Jayaben Na Gujarati Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ค. 2024
  • હર હર મહાદેવ 🕉️🌹
    આજ નું ભજન - શંભુરાયા 🕉️🙏
    રાગ: શંભુ ચરણે પડી
    મનના મોતી વેરી તારી ચણવી દેરી શંભુરાયા
    તમે ભક્તોના હૈયે સમાયા
    તમને દેવોના દેવ ગણાયે
    તવ તુલના ન કોઈથી થાયે
    કામ બાળ્યો તમે ભયને ટાળ્યો તમે શંભુરાયા તમે..
    તમે એક અજન્મા છો દેવા
    ક્યાંથી વર્ણન તમારા કેવા
    જીવન જ્યોતી તમે મનના મોતી તમે શંભુરાયા તમે..
    તમને અમરતના પ્યાલા ન આવ્યા
    તોયે હળાહળ હૈયે સમાવ્યા
    પહેરી ભોરિંગ કંઠે બન્યા નીલકંઠ તમે શંભુરાયા તમે..
    તમે નાથ ભોળાના કહેવાયા
    એના દુઃખડા ન તમથી સહેવાયા
    રીઝો પળમાં તમે સૌના દુઃખડા શમે શંભુરાયા તમે..
    શંભુ કૈલાસના તમે વાસી
    તવ દર્શનની અખિયાં છે પ્યાસી
    ભક્તો પ્રેમે નમે દર્શન દેજો તમે શંભુરાયા તમે..
    #shambhuraya #mahadev #bholanath #bholenath #bhajan #gujaratibhajan
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.

ความคิดเห็น • 5

  • @Maaneet4evr
    @Maaneet4evr 2 หลายเดือนก่อน

    👏🏻👏🏻👏🏻અતી સુંદર બા હર હર મહાદેવ 👏🏻👏🏻👏🏻👌👌👌

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 2 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐જય ભોલે 💐🙏નમન🙏

  • @hemathakkar5987
    @hemathakkar5987 2 หลายเดือนก่อน

    ખરેખર ખૂબ જ સરસ ભજન જયાબેન બહુ જ ભજન ગમ્યો તમારો.ખૂબ ખૂબ આભાર 🙏જય શ્રીકૃષ્ણ 🙏🙏

  • @swatideval7622
    @swatideval7622 2 หลายเดือนก่อน

    જયાબેન જય શ્રીકૃષ્ણ . આ ભજન પહેલી વાર સાંભળવા મલીયુ . ખૂબજ સરસ છે . ભગવાન તમને આવા ભજન ગાવા ની શક્તિ આપે .

  • @renukathakkar7353
    @renukathakkar7353 2 หลายเดือนก่อน

    Wah JayaBen Wah Mast Shiv Bhajan Sambhadaviyi 👌🌹🙏Har Har Mahadev 🙏 JayaBen Aaj Mare Ghare Sudamaji Aaviya Jo Te Bhajan Sambhadavjo