Lai Prem Nitartu Haiyu લઈ પ્રેમ નીતરતું હૈયું | Latest Krishna Bhajan | Jayaben Na Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 มิ.ย. 2024
  • જય શ્રી કૃષ્ણ 🙏 💐
    આજ નું ભજન - લઈ પ્રેમ નીતરતું હૈયું 🌺🌸💐
    રાગ: ઓ શ્યામ તમારા ચરણોની શાંતિને લેવા આવી છું
    લઈ પ્રેમ નીતરતું હૈયું તમને મળવા કાજે આવી છું
    મારું ભાવ ભરેલું અંતરિયું તને ધરવા કાજે આવી છું
    તારો પ્રેમ છલકતો હૈયામાં
    તારું નામ ધબકતું અંતરમાં
    મારા તન ને મન ઓ સાંવરિયા
    તારા ચરણે ધરવાઆવી છું.. લઈ પ્રેમ નીતરતું..
    મારી જનમો જનમની પ્રીતડી છે
    એ તો મકરંદથી યે મીઠડી છે
    તવ સંગે કરવા ગોઠડીયું
    હું તારી પાસે આવી છું.. લઈ પ્રેમ નીતરતું..
    તારી પ્રીતની દોરે બંધાણી
    દેજે કંઈ મુજને એંઘાણી
    તારો એક ઇશારો મેળવવા
    જનમોથી ધૂણી ધખાવી છે.. લઈ પ્રેમ નીતરતું..
    તારો પ્રેમ છે સાર આ જીવનનો
    તને મળવું ધ્યેય છે જીવનનો
    મારી આશા પૂરી કરી દેજે
    એ વિનંતિ કરવા આવી છું.. લઈ પ્રેમ નીતરતું..
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
  • เพลง

ความคิดเห็น • 9

  • @hirabarathod9269
    @hirabarathod9269 หลายเดือนก่อน +1

    જયશ્રીકૃષ્ણ ❤

  • @lekhavallabhdas4615
    @lekhavallabhdas4615 หลายเดือนก่อน +1

    Jai shree krishna 🎉

  • @ranjanpatel507
    @ranjanpatel507 หลายเดือนก่อน

    Jay Sai Ram 🙏🏽🙏🏽💐💐🌺 nice Bhjan

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @rekhathakkar5022
    @rekhathakkar5022 หลายเดือนก่อน +1

    Jay shree Krishna

  • @urvashijariwala4432
    @urvashijariwala4432 หลายเดือนก่อน

    Very nice Bhajan 🌹 Jay Shree Krishana 🌹 🙏

  • @hemathakkar5987
    @hemathakkar5987 หลายเดือนก่อน

    Very nice bhajan jayaben thanks. Jay Shree krishna 🙏 radhe radhe 🙏 God bless you 🙏🙏

  • @quirtebaiajitshim6456
    @quirtebaiajitshim6456 หลายเดือนก่อน

    Jay shree Krishna 🙏

  • @KalabenHaldaria-mq5ez
    @KalabenHaldaria-mq5ez หลายเดือนก่อน

    🙏🏻🪔jay shree krishna 🪔🙏🏻