ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Ajvada Tara Aapje અજવાળા તારા આપજે | Aadhyatmik Bhajan | Gujarati Bhajan | Jayaben Na Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 มิ.ย. 2024
  • રાગ: હાં રે વ્હાલા અરજી અમારી
    હાં રે મારા અંતરના ઓરડે, કાયાના ખોરડે
    અજવાળા તારા આપજે
    હાં રે તારા સુરજના તેજ નવ માગતી
    હાં રે તારા ચાંદાની ચાંદની ન માગતી
    હાં રે વ્હાલા અંધારી રાતમાં વણખેડી વાટમાં
    અજવાળા તારા આપજે
    હાં રે તારે દરબારે તેજ તણી ખોટ ના
    હાં રે મને આપે તો આવે તને ઓટ ના
    હાં રે વ્હાલા કપરા મારગમાં, મારગ સૂઝાડવા
    અજવાળા તારા આપજે
    હાં રે વ્હાલા તેજ તણો તું દાતા
    હાં રે તારા ભક્તોનો તું તો છે ત્રાતા
    હાં રે મારા મનના અંધકારમાં જીવન સૂનકારમાં
    અજવાળા તારા આપજે
    હાં રે મારે એક કિરણની આશા
    હાં રે વ્હાલા દેજે ન મુજને નિરાશા
    હાં રે ભક્તિ દિવડા પ્રગટાવવા જીવન અજવાળવા
    અજવાળા તારા આપજે
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
    #AjvadaTaraAapje #AadhyatmikBhajan #aadhyatmik #bhajan #gujaratibhajan #jayaben #jayabennabhajan

ความคิดเห็น • 13

  • @swatideval7622
    @swatideval7622 2 หลายเดือนก่อน +1

    જય શ્રીકૃષ્ણ . જયાબેન ખરેખર ખૂબ સરસ ભજન છે .સમજવા જેવુ ભજન છે .

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 2 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 2 หลายเดือนก่อน

    જયઅંબે💐પુજય જયાબેન મસ્ત ભજન ગાયું એક એક લાઈન સમજ આપે છે 💐સુપર god bless u all

  • @vaidehithakkar8393
    @vaidehithakkar8393 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻 jai jalaram bahu saras bhajan che

  • @chandrikashah2243
    @chandrikashah2243 2 หลายเดือนก่อน

    પૂજ્ય જયા બેન ખુબ સરસ ભજન તમે ખૂબ ભાવ પૂર્ણ ગાયું છે મજા આવી છે

  • @jayshreethakkar3458
    @jayshreethakkar3458 2 หลายเดือนก่อน

    Jay Shree Krishna Baa.bahuj sunder Ane samajwa jevu Bhajan che.🙏🙏

  • @latapatel3234
    @latapatel3234 2 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ ‌ખૂબ સરસ ભજન

  • @renukathakkar7353
    @renukathakkar7353 2 หลายเดือนก่อน

    Wah Jayaben Wah Very Very Nice Bhajan 👌 Jay Shree Krushna 🙏 🙏 🙏

  • @radhikajani2840
    @radhikajani2840 2 หลายเดือนก่อน +1

    Jay shree Krishna 🙏 👌

  • @hemathakkar5987
    @hemathakkar5987 2 หลายเดือนก่อน

    Jay Shree krishna 🙏 very nice bhajan 🙏 👌 radhe radhe 🙏

  • @jatinjvmehta9872
    @jatinjvmehta9872 2 หลายเดือนก่อน

    Mast Bhajan....❤

  • @ranjanchauhan7248
    @ranjanchauhan7248 2 หลายเดือนก่อน

    JAY SHRI KRISHNA
    . VERY NICE 👍

  • @meenapatel2123
    @meenapatel2123 2 หลายเดือนก่อน

    Srs ❤ bhajan ❤❤❤