ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Sharne Aavya Gangadhar Jatadhari શરણે આવ્યા ગંગાધર જટાધારી | Mahadev Na Bhajan | Jayaben Na Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 มิ.ย. 2024
  • જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ 🕉️
    આજ નું ભજન - શરણે આવ્યા ગંગાધર જટાધારી 🕉️💮🙏
    રાગ: શરણે આવ્યો
    શરણે આવ્યા, ગંગાધર જટાધારી રે
    વિનંતિ કરીએ ચરણે વારી વારી રે
    ભોળા અમારી પરભવની પ્રીત જાગી રે
    મુખડું જોતા ભવની ભાવટ ભાંગી રે
    તવ ચરણોમાં હૈયું જાતા હારી રે
    શંભુ તમારા દર્શનની લેહ લાગી રે
    સંસારી માયા જપતા તમોને ભાગી રે
    સર્વે દેવોમાં લીલા તમારી ન્યારી રે
    દિવસે ભજતા રાતે ભજતા ભજતાં હરતા ફરતા રે
    રામે તમારી પૂજા કરી ને પથરા એના તરતા રે
    શંભુ તમારા ભક્તોને દેજો તારી રે
    ભીડ પડે ત્યાં આવો ભક્તોની વ્હારે રે
    વિનંતિ સૂણીને આવોને વ્હાલા દ્વારે રે
    અંત વેળાએ આવીને લેજો ઉગારી રે
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.

ความคิดเห็น • 4

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 2 หลายเดือนก่อน +1

    જય અંબે💐હર હર મહાદેવ 💐પુજય જયાબેન 🎉મસ્ત લગનગીત ના રાગ થી ગાયું બહુજ બહુજ બહુજ મજા આવી 💐ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ 💐god bless u all

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 2 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐જય ભોલે 💐🙏નમન 🙏

  • @Maaneet4evr
    @Maaneet4evr 2 หลายเดือนก่อน

    👏🏻👏🏻👏🏻👌👌👌 હર હર મહાદેવ બા અતી સુંદર ભજન 👌👌👌👏🏻👏🏻👏🏻

  • @hemathakkar5987
    @hemathakkar5987 2 หลายเดือนก่อน +1

    Very nice bhajan 🙏 Jay Shree krishna 🙏 har har mahadev 🙏