ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Anero Anand Tya Ubhray અનેરો આનંદ ત્યાં ઉભરાય | Gujarati Krishna Bhajan | Jayaben Na Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.ค. 2024
  • જય શ્રી કૃષ્ણ 🙏🌺
    આજ નું ભજન - અનેરો આનંદ ત્યાં ઉભરાય 🌺🌼
    રાગ :- દેખ તેરે સંસાર કી હાલત
    શ્રી દ્વારીકાધીશના દર્શન માટે દ્વારાવતી સૌ જાય
    અનેરો આનંદ ત્યાં ઉભરાય
    દૂર દૂરથી સૌ ભકતો આવે,શ્રી હીરને નીરખવા ચાહે
    એવી અમારી દ્વારાવતી એ મોક્ષપુરી કહેવાય... અનેરો
    શ્રી દ્વારીકાધીશનો મહિનો ભારે અનેક અધર્મીઓ ઉધ્ધારે
    જેના દર્શન કરવાથી આ દિલડું પાવન થાય...અનેરો
    માથે શકિતમાન નિહાળી, લાગી છે તનડામાં તાળી
    ઉપર બાવન ગજની ધજા એ ફરરર ફરરર થાય ... અનેરો
    છપ્પન સીડી નીચે જાતા, શોભા નીરખી બહુ હરખાતા
    શ્રી કૃષ્યંદ્રની રાજધાની નો ખ્યાલ પુરાણો થાય ....અનેરો
    પાસે ગોમતી માત બીરાજે, જયા રત્નાકર સાગર ગાજે
    સંગમ તીરે સ્નાન કર્યાનુમહાત્મય બહુ કહેવાય... અનેરો
    યાત્રાળુઓ ભાવ ધરીને મન માહે સંકલ્પ કરીને
    શ્રી દ્વારીકાધીશને ધજા ચડાવે બ્રાહ્મણ ભોજન થાય... અનેરો
    દ્વારીકાધીશના નામ અનેરશ, લેતા સફળ થશે આ ફેરા
    એવા પ્રભુજી અહિ બિરાજે રાજા રણછોડ રાય... અનેરો
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.

ความคิดเห็น • 7

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @hemathakkar5987
    @hemathakkar5987 หลายเดือนก่อน +2

    Very nice bhajan 🙏Jay Shree krishna 🙏 radhe radhe 🙏

  • @rekhathakkar5022
    @rekhathakkar5022 6 วันที่ผ่านมา +1

    Jay shree krishna radhe radhe

  • @divyamamtora3715
    @divyamamtora3715 หลายเดือนก่อน +1

    Jay shree krishna 🙏
    Khubj saras😊❤

  • @rakeshraj157
    @rakeshraj157 7 วันที่ผ่านมา

    Bahu j Sundar ane saras Rachna banavi che

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 หลายเดือนก่อน +1

    જયઅંબે 💐જય ધવારકાઘીશ💐પુજય જયાબેન 💐સુપર ભજન મસ્ત મીઠામઘુર અવાજ મા ભજન સાંભળી ને જ અનેરો આંનદ ઊભરાય છે 💐ધન્યવાદ ઘનયવાદ ઘનયવા 💐આવા નીંરતર ભજન સેંભળાવ વા બદલ 💐god bless u all

  • @ranjanchauhan7248
    @ranjanchauhan7248 20 วันที่ผ่านมา

    🌹 Very Nice 🌹Jay shree Krishna 🌹