Alaukik Parnu અલૌકિક પારણું | Krishna Gujarati Bhajan | Jayaben Na Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 มิ.ย. 2024
  • જય શ્રી કૃષ્ણ 🌺🙏
    આજ નું ભજન - અલૌકિક પારણું 🌺🙏
    રાગ ટેલીફોન મારે કરવો કનૈયા
    હેતેથી કાનને વધાવશું રે વ્હાલા
    હેતેથી કાનને વધાવશુ રે
    મનડા નો મોરલો ને પ્રીત કેરો પોપટ (૨)
    પ્રેમ થકી કાન ને રમાડશું રે
    વ્હલા પ્રેમ થકી કાનને રમાડસુ રે
    દિલનો દડો અને ગુણલાની ગેડી (૨)
    કાના ને રમવા અપાવ શું રે વ્હાલા
    કાના ને રમવા અપાવ શું રે ... હેતેથી
    આંખે આસૂડાની ધાર વહે છે (૨)
    અશ્રુતિ ચરણે પખાળ શું રે વ્હાલા
    અશ્રુતિ ચરણે પખાળ શું રે ... હેતેથી
    ભક્તિનો હાર લો ને ત્યાગ કેરા કુંડળ
    પ્રેમેથી કાનને ધરાવશું રે વ્હાલા
    પ્રેમેથી કાનને ધરાવશું રે ... હેતેથી
    સમર્પણ ની દોરી થી બાંધી શું પારણું
    અંતરથી કાનને ઝુલાવશું રે વ્હાલા
    અંતરથી કાનને ઝુલાવશું રે ... હેતેથી
    ધીરજનું માખણ ને લાગણીની મિસરી (૨)
    પ્રેમ થકી કાનને ખવડાવશું રે વ્હાલા
    પ્રેમ થકી કાનને ખવડાવશું રે ... હેતેથી
    ધ્યાન ધરી હાલરડા એવા રે ગાશું
    હૈયામાં કાન ને પોઢાવશું રે વ્હાલા
    હૈયામાં કાન ને પોઢાવશું રે ... હેતેથી
    નંદી ને હૈયે સદા ઝૂલતો તું રહેજે
    ચરણોમાં મસ્તક ઝુકાવશું રે વ્હાલા
    ચરણોમાં મસ્તક ઝુકાવશું રે ... હેતેથી
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
  • เพลง

ความคิดเห็น • 10

  • @Maaneet4evr
    @Maaneet4evr หลายเดือนก่อน

    🙏🙏🙏👏🏻👏🏻👏🏻👌👌👌 જય શ્રી કૃષ્ણ બા ખૂબ સુંદર કાનુડા નુ પારણું ગાયું 👌👌👌❤️❤️❤️

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 หลายเดือนก่อน

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @mitalvira2023
    @mitalvira2023 หลายเดือนก่อน +1

    ખુબ સરસ ગીત ગાયા છે તમે, મને ખૂબ ગમ્યા

  • @shushilamehta7407
    @shushilamehta7407 หลายเดือนก่อน

    જયા બેન જય શ્રી કૃષ્ણ ખૂબ જ સમજવા જેવુ ભજન ખુબ ખુબ આભાર આનંદ આવી ગયો ❤❤❤❤👏🌹👏🌹👏🌹👏🌹

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 หลายเดือนก่อน

    જય અંબે 💐જયશ્રી કૃષ્ણ 💐પુજય જયાબેન મસ્ત મસ્ત હેતે થી કાન ને વધાવીશું રે પારણું સાંભળવા ની મજા આવી 💐god bless u all

  • @kirtidesai3441
    @kirtidesai3441 หลายเดือนก่อน

    Jay shree krushana.
    Very nice bhajan to big

  • @hemathakkar5987
    @hemathakkar5987 หลายเดือนก่อน

    Very nice bhajan. 🙏 Jay Shree krishna 🙏 radhe radhe 🙏

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 หลายเดือนก่อน

    Jay shri krishna ❤

  • @hanshakhatri8780
    @hanshakhatri8780 หลายเดือนก่อน

    Aanad aavi gayo

  • @ashapatel7000
    @ashapatel7000 หลายเดือนก่อน

    Jay Shree Krishna 🙏🙏