Lala Re લાલા રે | Bal Krishna Na Bhajan | Gujarati Bhajan | Jayaben Na Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ค. 2024
  • જય શ્રી કૃષ્ણ 🌸🙏
    આજ નું ભજન - લાલા રે
    રાગ : ઓ બેના રે ....
    ઓ લાલા રે, જેલમાંહે જન્મી તું રાજાબની જાય,
    એવો શોધી લાવ્યો તું કયાંથી ઉપાય,
    કોઈ થી ના બોલાય, તારું ધાર્યુ થાય,
    એવો શોધી લાવ્યો તું કયાંથી ઉપાય...
    પહેરાવાળા દીધાં ઉઘાડી, મધરાતે તું છટકયો... મધરાતે
    યમુનાજીએ માર્ગ દીધો ગોકુળ જઈને અટકયો… ગોકુળ
    ઓ લાલા રે... નંદજીના દ્વારે તારી અદલાબદલી થાય
    એવો .... કોઈ થીના...
    બાળપણે તેં ટોળી જમાવી, માખણ લૂંટી લીધા... માખણ
    ગોપ ગોપીને લાડ લડાવી અણમૂલ લ્હાવા દીધા... અણમૂલ
    ઓ લાલા રે... તારી અટપટ લીલા કોઈ થી સમજીના સમજાય
    એવો .... કોઈ થીના...
    મામો તુજને મળ્યો માથાનો દાવ ધણા અજમાવે દાવ
    પુનિત પગલે સામે જઈને મામાને ગબડાવે. મામાને
    ઓ લાલા રે... "રામ ભક્ત'' તારી લીલા ગામે ગામ ગવાય
    એવો .... કોઈ થીના...
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
  • เพลง

ความคิดเห็น • 10

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 2 หลายเดือนก่อน +2

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @vaidehithakkar8393
    @vaidehithakkar8393 2 หลายเดือนก่อน +1

    Bahu saras sabdo che baa Bhajan na jai shree krishna

  • @vaidehithakkar8393
    @vaidehithakkar8393 2 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻 jai jalaram

  • @hanshakhatri8780
    @hanshakhatri8780 2 หลายเดือนก่อน

    Majja aavi gain sundar bhajan

  • @kusumpatel7177
    @kusumpatel7177 2 หลายเดือนก่อน

    Jayshreekrishna
    Nice

  • @dakshamadhuchhand4837
    @dakshamadhuchhand4837 2 หลายเดือนก่อน

    Khub Sara's 6 Jay shree Krishna

  • @kaminivalia7020
    @kaminivalia7020 2 หลายเดือนก่อน +1

    Bahu sars jayaben

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 2 หลายเดือนก่อน

    જયઅંબે💐જયશ્રી કૃષળ 💐પુજય જયાબેન મસ્ત મસ્ત ભજન મીઠા મધુર અવાજ માં ગાયું મજા આવી 💐god bless u all

  • @urvashijariwala4432
    @urvashijariwala4432 หลายเดือนก่อน

    Very nice Bhajan 🌹 Jay Shree Krishana 🌹 🙏

  • @hemathakkar5987
    @hemathakkar5987 2 หลายเดือนก่อน

    Jay Shree krishna 🙏 khubaj Sara's bhajan 👌 🙏🙏