ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Amare Gher Sudama Aavya Jo અમારે ઘેર સુદામા આવ્યા જો | Krishna Sudama | Gujarati Bhajan | Jayaben

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 มิ.ย. 2024
  • જય શ્રી કૃષ્ણ🙏✨
    આજ નું ભજન - અમારે ઘેર સુદામા આવ્યા જો 🌺🌸
    રાગ: આજ મારા કાનજી રાધાને તેડવા જાય જો
    આજ તો અમારે ઘેર સુદામા આવ્યા જો
    સોના રૂપા ના બાજોઠ ઠાળ્યા દુધળી એ નવડાવ્યા જો ..
    આજ તો અમારે ઘેર..
    પીળા પીતાંબર પહરોવ્યા ને પામરીયું ઓઢળી જો
    રુકમણી જી તો રસોઈ બનાવે સામગ્રી બહુ સારી જો
    આજ તો અમારે ઘેર...
    બન્ને મિત્રો જમવા બેઠા આનંદ ઉચ્છવ થાય જો
    જમતા જમતા કૃષ્ણ પૂછે સુદામા ને વાત જો ...
    આજ તો અમારે ઘેર ...
    મારા ભાભી એ મારા માટે શું શું ભેટ મોકલી જો
    ચીંથરા માં તાંદુલ બાંધ્યા લાજ માં લૂંટાણા જો ...
    આજ તો અમારે ઘેર ...
    પેલી મુઠી ભરી ત્યાં તો લીલા કંચન હોય જો
    બીજી મુઠી ભરી ત્યાં તો વૈભવ વયા જાય જો ...
    આજ તો અમારે ઘેર ...
    ત્રીજી મુઠી ભરી ત્યાં તો રાજ વયા જાય જો
    ચોથી મુઠી ભરી ત્યાં તો રુકમણી જાલે હાથ જો ...
    આજ તો અમારે ઘેર ...
    સુદામા ને કૃષ્ણ ભગવાન પાદર વળાવવા જાય જો
    મારા મિત્રે કંઈ ન આપ્યું પહેરેલા ઉતરાવ્યા જો ...
    આજ તો અમારે ઘેર ...
    સુદામા ના મનમાં એમજ થયું જો
    મારા મિત્રે કંઈ ન આપ્યું પહેરેલા ઉતરાવ્યા જો
    આજ તો અમારે ઘેર ...
    સુદામા તો ઝુંપડી શોધવા ને લાગ્યા જો
    ઝુંપડી ની જગ્યા એ મહેલ બની જાય જો ...
    આજ તો અમારે ઘેર ...
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
    #sudamaaavyajo #aajtoamareghersudamaaavyajo #KrishnaBhajan #Bhajan #Jayaben #GujaratiBhajan #Sudama #krishnasudama #Jayaben #jayabenrajawadha #jayabennabhajan

ความคิดเห็น • 9

  • @bhavnachande5234
    @bhavnachande5234 หลายเดือนก่อน +2

    જય શ્રીકૃષ્ણ

  • @ansuyavisram502
    @ansuyavisram502 หลายเดือนก่อน +1

    👍👌બહુજ સરસ છે

  • @virajbhimbha500
    @virajbhimbha500 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ કીર્તન

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @hemathakkar5987
    @hemathakkar5987 หลายเดือนก่อน +1

    બહુસરસ ભજન જયાબેન પ્રભુ ને સુદામા નો કેટલો પ્રેમ સંબંધ છે ખરેખર ખૂબ આનંદ થયો આવા સરસ ભજન મુકવા બદલ તમારો.ખૂબ ખૂબ આભાર જય શ્રીકૃષ્ણ 🙏🙏

  • @shushilamehta7407
    @shushilamehta7407 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ જયા બેન ખુબ ખુબ સરસ સુદામા ભજન આનંદ આવી ગયો 🌹👍👏🙏👏🌹😊

  • @DineshSharma-we2ev
    @DineshSharma-we2ev หลายเดือนก่อน +1

    Saras bhajan Rambhakt nu bhajan Shyam tari .murli ma jadu janay che gaavo ne

  • @renukathakkar7353
    @renukathakkar7353 หลายเดือนก่อน

    Jay Shree Krushna 🙏 Very Nice Bhajan 👌 Thanku Jayaben Bhajan Sambhadi Ne Khubj Aanand Thayo 👌 🙏 👌 🙏

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 หลายเดือนก่อน

    જય અંબેપુજય જયાબેન સુપર ભજન મિત્ર પ્રેમ નુ ખુબજ સરસ વર્ણન કર્યું મજા આવી સુદામા નો પ્રેમ અતી સુંદર ભજન 💐god bless u😊