ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Jya Devpuri Dwarika Kevay Chhe જ્યાં દેવપુરી દ્વારીકા કેવાય છે | Gujarati Krishna Bhajan | Jayaben

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ค. 2024
  • જય શ્રી કૃષ્ણ🙏🌸
    આજનું ભજન - જ્યાં દેવપુરી દ્વારીકા કેવાય છે 🙏🌸
    રાગ: જરા સામને તો આવો છલીયે
    જ્યાં દેવપુરી દ્વારીકા કેવાય છે
    તેમાં રંગીલો રણછોડ રાય છે
    જેને ધોળી ધોળી ધજા ચડાવાય છે
    ત્યાં મન મારું દોડી દોડી જાય છે
    કૃતિ અનોખી તારી નીરખવા, નયનો બહુ તલસાય છે
    પતિતપાવન સહુ બને જયાં ગોમતી સંગમ થાય છે
    પછી છપ્પન સીડી ચડાય છે, ત્યાં નવનીત દર્શન થાય છે... જેને
    શીશ મુકુટને કાને કુંડળ છડીને બંસી હાથમાં
    ભાવભીનો રંગ લાગ્યો મને એ દ્વારીકાના નાથમાં
    જયારે રાણગાર આરતી થાય છે
    ત્યારે ભકિતનો રંગ રેલાય છે... જેને
    નટવર નાગર કરૂણા સાગર ગૌ બ્રાહ્મણ પ્રતીપાલ છે
    દુઃખમાં સાચો એક સહારો તુ જ ખરો રખવાળ છે
    તારા ચરણોમાં ચિત્ત પરોવાય છે
    મારૂ જીવન ધન્ય ધન્ય થાય છે... જેને
    દીન દયાળુ દ્વારીકાવાળા શરણું તારું ચાહું છું
    એક જ તારી ભકિત માટે હરનીશ ગુણ હું ગાઉ છું
    તારા મોઘેરા કિર્તન કરાય છે, મારા અંતરમાં કાંઈ કાંઈ થાય છે
    જેને ધોળી ધજા ધરાવાય છે, ત્યાં મન મારૂં દોડી દોડી જાય છે
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.

ความคิดเห็น • 8

  • @urvashijariwala4432
    @urvashijariwala4432 หลายเดือนก่อน +2

    Very nice Bhajan 🌹 Jay Dvarikadhish 🌹 🙏🙏

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 หลายเดือนก่อน +1

    જયઅંબે💐જય ઘવારકાધીશ💐પુજય જયાબેન મસ્ત 💐ઘવવારકા ની યાદ અપાવી મજા આવી 💐god bless u

  • @hemathakkar5987
    @hemathakkar5987 หลายเดือนก่อน +1

    Very nice bhajan jayaben thanks Jay Shree krishna 🙏 Jay ranchhod rai 🙏

  • @kaminivalia7020
    @kaminivalia7020 หลายเดือนก่อน +1

    Bahu sars bhajan

  • @vaidehithakkar8393
    @vaidehithakkar8393 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻 jai dwarkadhish

  • @chetanapathak6935
    @chetanapathak6935 หลายเดือนก่อน +1

    👍

  • @quirtebaiajitshim6456
    @quirtebaiajitshim6456 หลายเดือนก่อน +1

    Jay shree Krishna 🙏