ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Mongho Manav Deh Madyo Chhe મોંઘો માનવ દેહ મળ્યો છે | Aadhyatmik Gujarati Bhajan | Jayaben Na Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ค. 2024
  • જય શ્રી કૃષ્ણ 🙏💮
    આજ નું ભજન - મોંઘો માનવ દેહ મળ્યો છે 🙏🙏
    રાગ : ચાંદી કી દિવારના તોડી - વિશ્વાસ
    મોંઘો માનવ દેહ મળ્યો છે
    પ્રીત પ્રભુની કરતો જા
    પરમારથની બાંધ પરબડી
    દુખડા સહુના હરતો જા.. . મોંઘો
    કાયા છે માટીનો કિલ્લો
    ઓચિંતાનો તૂટવાનો
    લખ ચોર્યાશી ફેરામાંથી
    અવસર આવ્યો છૂટવાનો
    ભાવ ધરી ભગવાન ભજીને
    ભવનો સાગર તરતો જા. . મોંઘો
    જેવી કરણી તેવી ભરણી
    ઈશ્વરનો એ ધારો છે
    ઘડીભર તડકો ઘડીભર છાંયો
    વારાફરતી વારો છે
    સ્નેહ તણા સાગરમાં પ્રભુના
    બિંદુ થઈને ભળતો જા.. ... મોંઘો
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.

ความคิดเห็น • 12

  • @vaidehithakkar8393
    @vaidehithakkar8393 2 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻 jai jalaram bahu saras bhajan che

  • @PanchmatiyaRajeshbhai-mh1ly
    @PanchmatiyaRajeshbhai-mh1ly 2 หลายเดือนก่อน +1

    Jsk masi bahuj saras Bhajan che

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 2 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @hemathakkar5987
    @hemathakkar5987 2 หลายเดือนก่อน

    Jay Shree krishna 🙏 Jay jalarambapa 🙏 very nice bhajan 🙏

  • @dakshadesai6420
    @dakshadesai6420 2 หลายเดือนก่อน

    Saras shabdrachana. Jay shree krishna

  • @shushilamehta7407
    @shushilamehta7407 2 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ જયા બેન ખુબ ખુબ આભાર ખુબ ખુબ શુભેચ્છા હદિક અભિનદન ખુબ ❤❤❤

  • @kaminivalia7020
    @kaminivalia7020 2 หลายเดือนก่อน +1

    Bahu sars jayaben

  • @jashupatel3993
    @jashupatel3993 2 หลายเดือนก่อน

    🌷 🙏🌹 સર્વ હરી ભક્તો ને ભાવભીના જય શ્રી કૃષ્ણ રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🌹 🙏 🌹 ખૂબ ખૂબ ધન્યવાદ જયાબેન ભજન ખૂબ સરસ છે 🌹 🔱 🌹

  • @indubenpatel8305
    @indubenpatel8305 2 หลายเดือนก่อน

    V very nice bhajan masi 👌👌

  • @rekhathakkar5022
    @rekhathakkar5022 2 หลายเดือนก่อน

    Jay shree krishna radhe radhe

  • @damayantiupadhyay8566
    @damayantiupadhyay8566 2 หลายเดือนก่อน

    Very nice jayaben