ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Pahelo Number Taro Chhe પહેલો નંબર તારો છે | Latest Krishna Bhajan | Jayaben Na Gujarati Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 มิ.ย. 2024
  • જય શ્રી કૃષ્ણ 🙏 💐
    આજ નું ભજન - પહેલો નંબર તારો છે 🙏 💐
    મોરલીવાળા નંદજી ના લાલ
    પહેલો નંબર તારો છે
    દેવકી માના ખોળામાં પહેલો નંબર તારો છે ... મોરલીવાળા ...
    પહેલો નંબર તારો અને વસુદેવ ને વહાલો
    વસુદેવ ના ટોપલામાં પહેલો નંબર તારો છે ... મોરલીવાળા ...
    નંદબાવા ના વ્હાલા ને ગોકુળ ને વ્હાલા
    ગોકુળની ગલીઓમાં પહેલો નંબર તારો છે ... મોરલીવાળા ...
    જશોદા ના વ્હાલા ને ગોપીઓ ના પ્યારા
    જશોદા ના માખણ માં પહેલો નંબર તારો છે ... મોરલીવાળા ...
    ગોવાળિયા ના ટોળા ગોપીઓના ટોળા
    ગોપીઓ ની મટકી માં પહેલો નંબર તારો છે ... મોરલીવાળા ...
    વનરાવન ધામ છે ને મથુરા ગામ છે
    મામા ને મારવા માં પહેલો નંબર તારો છે ... મોરલીવાળા ...
    ભક્ત મંડળ અને સખીઓના સાથમાં
    રામ મંડળ ના ભજનમાં પહેલો નંબર તારો છે ... મોરલીવાળા ...
    ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
    #Krishna #LatestKrishnaBhajan #PaheloNumberTaroChhe #Jayaben JayabenRajawadha #JayabenNaBhajan #GujaratiBhajan #Bhajan #Bhajans #Kirtan

ความคิดเห็น • 10

  • @pragnajoshi2403
    @pragnajoshi2403 2 หลายเดือนก่อน +1

    Saras Bhajan Chhe Baa👌👌👍👍👍

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 2 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન🙏

  • @acharyanimisha139
    @acharyanimisha139 2 หลายเดือนก่อน +1

    🙏👍👌Baa.....Maa.khub saras bhajan gayu 6 . darek bhajan ma Baa no number 1 lo 6. Mars Paranam Maa 🙏🙏🙏

  • @latapatel3234
    @latapatel3234 2 หลายเดือนก่อน +1

    Jay Shree Krishna 🙏 ba khub sundor Bhajan

  • @urvashijariwala4432
    @urvashijariwala4432 2 หลายเดือนก่อน +1

    Very nice Bhajan Jay Shree Krishana 🙏

  • @hemathakkar5987
    @hemathakkar5987 2 หลายเดือนก่อน +1

    Very nice bhajan jayaben thanks. Jay Shree krishna 🙏 radhe radhe 🙏

  • @shushilamehta7407
    @shushilamehta7407 2 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ જયા બેન ખુબ ખુબ 😊સરસ રીતે ભજન રજૂ કરયુ છે 🙏👍🙏👍👍🌹🌹👍👍🙏

  • @hiteshpatel3394
    @hiteshpatel3394 2 หลายเดือนก่อน

    જયસ્વામિનારાયણ

  • @ranjanchauhan7248
    @ranjanchauhan7248 หลายเดือนก่อน

    JAY SHRI KRISHNA

  • @divyamamtora3715
    @divyamamtora3715 2 หลายเดือนก่อน +1

    Sweet voice 🙏🙏👌😊