ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Latkene Matke Aavta Re લટકેને મટકે આવતો રે | Latest Krishna Bhajan | Jayaben Na Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ค. 2024
  • જય શ્રી કૃષ્ણ 🙏🙏
    આજ નું ભજન - લટકેને મટકે આવતો રે 💮🙏
    રાગ : આસમાની રંગની ચુંદડી રે માની
    લટકેને મટકે આવતો રે,
    કાનો ગોકુળીયા ગામનો
    મીઠી એ મોરલી વગાડતો રે,
    કાનો ગોકુળીયા ગામનો
    મલકંતુ મુખ અને વાંકડીયા વાળ છે
    સહુનું એ મનડુ લોભાવતો રે, કાનો.....
    મારગમાં કરતો એ માખણની માગણી
    ગોપીઓને બહુ રંજાડતો રે, કાનો.....
    રાસ રચાવે વ્હાલો જમુનાના ઘાટમાં
    રાધાગોરીની હારે નાચતો રે, કાનો.....
    નાનો પણ નટખટ એ નંદજીનો લાલ છે
    પ્રેમે એ પાગલ બનાવતો રે, કાનો.....
    બિંદુનો બંસીધર ચીતડાનો ચોર છે
    સપનામાં આવી સતાવતો રે, કાનો.....
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.

ความคิดเห็น • 6

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 2 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન🙏

  • @hemathakkar5987
    @hemathakkar5987 2 หลายเดือนก่อน +1

    Jay Shree krishna 🙏 radhe radhe 🙏 very nice bhajan 🙏

  • @sarojdhruve9057
    @sarojdhruve9057 2 หลายเดือนก่อน

    sundar bhajan
    Jay shree Krishna

  • @hanshakhatri8780
    @hanshakhatri8780 2 หลายเดือนก่อน +1

    Murlivado kano jay ho

  • @rekhathakkar5022
    @rekhathakkar5022 2 หลายเดือนก่อน

    Jay shree krishna radhe radhe

  • @mitalvira2023
    @mitalvira2023 หลายเดือนก่อน +1

    Very nice way of presenting every bhajan, in description who write down an entire bhajan, very nice, even the name of bhajan in Title, and even at the beginning of bhajan, very nice presentation work and family support is been given by Grand child ❤❤❤