ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Jagi Gayo Jagi Gayo Jagi Gayo Re જાગી ગયો જાગી ગયો જાગી ગયો રે | Gujarati Bhajan | Jayaben Na Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 มิ.ย. 2024
  • જય શ્રી કૃષ્ણ 🪷💐
    આજ નું ભજન - જાગી ગયો જાગી ગયો જાગી ગયો રે
    રાગ: હે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે
    હે જાગી ગયો જાગી ગયો જાગી ગયો રે
    સાચું કહું છું જીવલડો આ જાગી ગયો રે
    સંતોના સંગમાં ને ભક્તિના રંગમાં
    પાકો રંગ કાના મને લાગી ગયો રે
    સાચું કહું છું જીવલડો આ જાગી ગયો રે
    આતમની જયોત મારી ઝળહળ ઝબૂકે
    એને પ્રકાશ તારો લાઘી ગયો રે
    સાચું કહું છું જીવલડો આ જાગી ગયો રે
    તારા મારાનો બધો ભેદ વિસરાયો
    જૂઠા જગનો મોહ મારો ભાગી ગયો રે
    સાચું કહું છું જીવલડો આ જાગી ગયો રે
    મોહ અને માયા મારે આડે ન આવે
    ઝાંઝવાના જળનો ભ્રમ ભાંગી ગયો રે
    જીવઅને શીવ બંન્ને ભેળા થયા છે
    નંદીને નેડો તારો લાગી ગયો રે
    #Bhajan #gujaratibhajan #jayaben #jayabennabhajan #jayabenrajawadha #bhajans #krishna #Krishnabhajan #latestbhajan #Latestkrishnabhajan #jagigayo
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.

ความคิดเห็น • 3

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન🙏

  • @hemathakkar5987
    @hemathakkar5987 หลายเดือนก่อน +2

    Very nice bhajan Jayaben. 🙏Jay Shree krishna 🙏 radhe radhe 🙏

  • @ranjanchauhan7248
    @ranjanchauhan7248 หลายเดือนก่อน +1

    JAY SHREE KRISHNA. VERI 👍VERI NICE