ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Khamma Mara Kuldevi Maa ખમ્મા મારા કુળદેવીમા | Kuldevi Maa Na Bhajan | Mataji Na Bhajan | Jayaben

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ค. 2024
  • જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏
    આજ નું ભજન - ખમ્મા મારા કુળદેવીમા 🌺🙏
    રાગ: ચોખલિયાળી ચૂંદડી મા
    ખમ્મા મારા કુળદેવીમા વ્હારે આવ્યા દોડીને
    સદાય આવી સંગે રેજો કહીએ સૌ કર જોડીને
    અંતર મારે આવી વસજે સોંપ્યું હૈયું ચરણે રે
    આવી માડી પાર ઉતારો જીવન કેરી હોડીને
    નિર્વિઘ્ને તુજ ભક્તિ થાયે માંગુ હું કર જોડીને
    માયા મમતા બંધન નડતા આવું એને તોડીને
    માડી મારી તું ના રૂઠે જૂઠા જગની માયા છૂટે
    વહેવારો સૌ સોંપ્યા તુજને આવી છું હું છોડીને
    સદાય તારે ચરણે રહેવુ બાકી કંઈ ના લેવું દેવું
    માડી તારા આષિશ દેજે કહે નંદી કર જોડીને
    #kuldevimata #kuldevimaa #matajinabhajan #mataji #bhajan #jayabennabhajan #jayaben #jayabenrajawadha #matajibhajan #kuldevi
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.

ความคิดเห็น • 10

  • @hanshakhatri8780
    @hanshakhatri8780 หลายเดือนก่อน +1

    Jay kuldevi ma

  • @hemathakkar5987
    @hemathakkar5987 หลายเดือนก่อน +1

    Very nice bhajan jayaben thanks Jay Shree krishna 🙏 Jay mataji 🙏 Jay Kulkarni davi maa🙏🙏

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐જય માતાજી 💐🙏નમન 🙏

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 หลายเดือนก่อน +1

    ❤❤

  • @mmtrivedi1875
    @mmtrivedi1875 หลายเดือนก่อน

    જયાબેન, તમારા દરેક કિર્તન ખૂબ જ સરળ અને અસરકારક હોય છે જે સાંભળીને અંતરે આનંદ થાય છે
    ધન્યવાદ.. પ્રણામ

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 หลายเดือนก่อน

    જય અંબે💐નવરાત્રી ના ઝાઝા કરી ને જયમાતાજી 💐પુજય જ્યાં બેન મસ્ત નવરાત્રી ની યાદ અપાવી મજા આવી સાંભળવા ની 💐નવરાત્રી ની શુભેછા માતાજી તન મન ઘન અને તંદુરસ્તી ભર્યું જીવન બક્ષે તેવી શુભેછા 💐god bless u

  • @rekhathakkar5022
    @rekhathakkar5022 หลายเดือนก่อน

    Jay shree krishna radhe radhe

  • @naynagajkandh9892
    @naynagajkandh9892 29 วันที่ผ่านมา

    Wahh wahh jay mataji🙏🏻😊

  • @ranjanchauhan7248
    @ranjanchauhan7248 หลายเดือนก่อน

    🌹 VERY NICE 🌹JAY SHEERI KISHANA 🌹

  • @ranjanpatel507
    @ranjanpatel507 28 วันที่ผ่านมา

    જય સાંઈ 🙏🏽ખૂબ સરસ ભજન માતા જી 🙏🏽🌺💐🙏🏽
    બા મારી વિનંતી છે મારા માટે એકવાર સાંઈબાબા નુ ભજન સંભળાવતો 🙏🏽🙏🏽🙏🏽