ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Are O Kanji Kada અરે ઓ કાનજી કાળા Gujarati Krishna Bhajan | Jayaben Na Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ค. 2024
  • જય શ્રી કૃષ્ણ 🪷💐
    આજ નું ભજન - અરે ઓ કાનજી કાળા 🙏🌸
    રાગ: રમૈયા વતા વૈચા
    અરે ઓ કાનજી કાળા મેલી દે ચેનચાળા
    શાને ભરતો ઉચાળા(૨)
    તારા ગોકુળમાં શું તને ઓછું આવ્યું
    રાખ્યો હથેળીમાં તોય તને શું ના ફાવ્યું
    શાને તું ગોકુળ છોડે દેવા સૌને ઉકાળા
    શાને ભરતો ઉચાળા(૨)
    તારી માડીને જો તારા બાબાને જો
    તારી ગોકુળની ગોપીયુંની હાલત જો
    જરાયે દયા ન આવે, વાસ્યા તેં હૈયે તાળા
    શાને ભરતો ઉચાળા(૨)
    તારી મથુરામાં એવું દાટ્યું છે શું
    તારા ગોકુળમાં અહિંયા ઓછું છે શું
    નથી ઠરવાનો ત્યાં, તું અરે ઓ મોરલીવાળા
    શાને ભરતો ઉચાળા(૨)
    રાઘા રોતી મેલી, ચાલ્યો દિલને ઠેલી
    મને લાગે છે તારી દાનત મેલી
    શાને મારા મનડાંમાં મોહ્યા અરે ઓ દીલના કાળા
    શાને ભરતો ઉચાળા(૨)

ความคิดเห็น • 6

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 2 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 2 หลายเดือนก่อน +1

    જયઅંબે💐 પુજય જયાબે 💐અરે હો કાનજી કાળા 💐બહુજ મસ્ત ભજન ગાયું મજા આવે 💐god bless y all

  • @hemathakkar5987
    @hemathakkar5987 2 หลายเดือนก่อน +1

    Very nice bhajan 🙏 👌 Jay Shree krishna 🙏 radhe radhe 🙏

  • @renukathakkar7353
    @renukathakkar7353 2 หลายเดือนก่อน +1

    Very Nice 👌 🌹 🙏 Jay Shree Krushna 🙏 🙏 🙏

  • @dakshadesai6420
    @dakshadesai6420 2 หลายเดือนก่อน +1

    Nice jay shree. Krishna

  • @rashmikothari6504
    @rashmikothari6504 2 หลายเดือนก่อน

    👌👌