ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Ashadhi Beej Rathyatra અષાઢી બીજ - રથયાત્રા | Jagannath Puri RathYatra 2024 | Jayaben Na Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ค. 2024
  • અષાઢી બીજ ના જય શ્રી કૃષ્ણ 💐🙏
    આજ નું ભજન - અષાઢી બીજ - રથયાત્રા 🌸🙏
    રાગ : સોનલ ગરબો શીરે
    અષાઢી બીજ ના દિને પ્રભુ નો રથ
    ચાલે ધીરે ધીરે (૨)
    ચાલે ધીરે ધીરે (૨)
    ચાલે ધીરે ધીરે ધીરે...
    અષાઢી બીજ ના દિને પ્રભુ નો રથ
    ચાલે ધીરે ધીરે...
    કરીએ રણછોડરાયના પ્રેમે વધામણાં
    બેની સુભદ્રા લે છે ઓવારણાં
    સાથે છે બલભદ્ર વીરા
    પ્રભુ નો રથ ચાલે ધીરે ધીરે ધીરે (૨)
    અષાઢી....
    ફૂલ અને અત્તર કેવા મઘમઘતા
    અબીલ ગુલાલ જુઓ કેવા ઉડાડતા
    ભક્તો નાચે કુદે હેતે
    પ્રભુ નો રથ ચાલે ધીરે ધીરે ધીરે (૨)
    અષાઢી....
    મગ જાંબુ દાડમ નો ભોગ ધરાવતા
    વૈષ્ણવો સર્વે પ્રેમે આરોગતા
    આશીરા દેજો સૌ ને
    પ્રભુ નો રથ ચાલે ધીરે ધીરે ધીરે (૨)
    અષાઢી....
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
    #RathYatra #JagannathPuri #jagannathrathyatra #AshadhiBeej #AshadhiBeejBhajan #AshadhiBeejNuBhajan #jagannathpuriyatra

ความคิดเห็น • 9

  • @SarojTilavat
    @SarojTilavat หลายเดือนก่อน +2

    Khub saras
    Jay Jagannath Jagannath

  • @vaidehithakkar8393
    @vaidehithakkar8393 หลายเดือนก่อน +2

    🙏🏻🙏🏻🙏🏻 jai jagganath jay ranchhod

  • @hirabarathod9269
    @hirabarathod9269 หลายเดือนก่อน +1

    બહુસરસ જયશ્રીકૃષ્ણ

  • @hemathakkar5987
    @hemathakkar5987 หลายเดือนก่อน +1

    ખરેખર ખૂબ જ સરસ ભજન જયાબેન 🙏જય શ્રીકૃષ્ણ 🙏 જય રણછોડ. જય દરિયાલાલ 🙏🙏🙏

  • @shushilamehta7407
    @shushilamehta7407 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ જયા બેન ખુબ ખુબ સરસ ભજન ગાયુ આનંદ આવી છે અ્ષાઘી બીજ ની ખુબ ખુબ વઘાઇ ❤❤❤❤🌹🙏🍍💖

  • @rekhathakkar5022
    @rekhathakkar5022 หลายเดือนก่อน +2

    Jay Shree Krishna

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 หลายเดือนก่อน +1

    💐જય જગન્નાથ 💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @ranigodhaniya3962
    @ranigodhaniya3962 หลายเดือนก่อน +1

    Mast ba ho

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 หลายเดือนก่อน +1

    જયઅંબે💐જય જગન્નાથ 💐અષાઢી બીજ ના ઝાઝા કરી ને જય શ્રી કૃષ્ણ પુજય જયાબેન💐મસ્ત પ્રભુ નો રથ ચાલે ધીરે ધીરે સાંભળવા ની મજા આવી નવા વર્ષ ની શુભકામના 💐god bless u all