ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Lala Tari Zankhi લાલા તારી ઝાંખી | Bal Krishna Na Bhajan | Gujarati Krishna Bhajan | Jayaben

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 มิ.ย. 2024
  • જય શ્રી કૃષ્ણ 🙏 💐
    આજ નું ભજન - લાલા તારી ઝાંખી 🌼🙏
    લાલા તારી ઝાંખી કાજે દોડી દોડી આવું રે...
    ગોરી ગોરી ગાવડીનાં દુધ મીઠાં લાવું રે
    લાલા તારી ...
    ગાવડીની ઘંટી વાગે, યશોદાનો જાયો જાગે,
    યશોદાનો જાયો જાગે, ગાવડીના દૂધ માંગે,
    મંગળાની ઝાખી કાજે દોડી દોડી આવું રે,
    ગોરી ગોરી ગાવડીનાં દુધ મીઠાં લાવું રે
    લાલા તારી ...
    નંદની એ ગાયો તણી, લાલ તને માયા ધણી,
    ગાયોનો ગોવાળ બની ભમતો ગોકુળનો ધણી
    ગ્વાલ કેરી ઝાંખી કાજે દોડી દોડી આવું રે,
    ગોરી ગોરી ગાવડીનાં દુધ મીઠાં લાવું રે
    લાલા તારી ...
    જાઇ, જુઇ ફૂલ-કલી, મોગરાની માળ ભરી,
    ચંપો ને ચમેલી વીણી ગુલાબની માળ ભરી,
    ફૂલના હિંડોળે તને પ્રેમથી ઝુલાવું રે,
    ગોરી ગોરી ગાવડીનાં દુધ મીઠાં લાવું રે
    લાલા તારી ...
    લાલા, તારી ઝાંખી કરું, રૂપ ન્યારું નયને ભરું,
    ગુણ તારા ગાતો ફરું, “ભક્તિ-આનંદ” હૈયે ધરું,
    લાલા તારા લટકાં દેખી વારી વારી જાઉં રે,
    ગોરી ગોરી ગાવડીનાં દુધ મીઠાં લાવું રે
    લાલા તારી ...
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.

ความคิดเห็น • 4

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 2 หลายเดือนก่อน +1

    જયઅંબે💐જયશ્રી કૃષ્ણ 💐પુજય જયાબેન 💐લીલા તારી ઝાંખી કાજેદોડી દોડી આવુ રે 💐મસ્ત ભજન મજા આવી god bless u all

  • @hemathakkar5987
    @hemathakkar5987 2 หลายเดือนก่อน +1

    Very nice bhajan jayaben thanks Jay Shree krishna 🙏 Jay Shree radhe 🙏

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 2 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @jatinjvmehta9872
    @jatinjvmehta9872 2 หลายเดือนก่อน +1

    Very nice Bhajan ❤❤❤❤