ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Mohanvarni Maya Meli મોહનવરની માયા મેલી | Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 มิ.ย. 2024
  • રાગ: જે મળે જગતમાં તેને જયશ્રી કૃષ્ણ કેજો રે
    મોહનવરની માયા મેલી, બીજે મારે જાવું ક્યાં
    અંતરના અમરતને મેલી, મૃગજળમાં અટવાવું ક્યાં
    તરણા ઓથે ડુંગર દીઠો, ભાળીને સંતાવું ક્યાં
    સોહમ શ્વાસે શ્વાસે ગુંજે, હરિનું ગાણું ગાવું ક્યાં
    કણકણ માંહે કાનો દીસતો, મંદિર માંહે જાવું ક્યાં
    શમણાનો સંસાર સરકતો, માયા દોરે બાંઘું ક્યાં
    અનહદ માંહે આતમ ખેલે, સરહદમાં સમાવું ક્યાં
    મીઠા જળની વિરડી મેલી, ખાબોચિયામાં ન્હાવું ક્યાં
    મહિયર કેરી માયા મેલી, સાસરિયે સમાવું ક્યાં
    અંતરના અજવાળા મેલી, અંધારે અટવાવું કયાં
    સત્સંગ કેરી સરિતા વહેતી, મમતા જળમાં ડૂબવું ક્યાં
    મોહક તારી મૂરત ભાળી, જૂઠા જગને જોવું ક્યાં
    શામળિયા તુજ શરણું સાચું, મેલી મારે જાવું ક્યાં
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.

ความคิดเห็น • 6

  • @hanshakhatri8780
    @hanshakhatri8780 หลายเดือนก่อน

    Sundar bhajan che majjaavi

  • @premalpathak5141
    @premalpathak5141 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ બા ખુબ સરસ ભંજન ગાયુ

  • @hemathakkar5987
    @hemathakkar5987 หลายเดือนก่อน

    Very nice bhajan 👌 Jay Shree krishna 🙏 radhe radhe 🙏

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 หลายเดือนก่อน

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ બા તમારા કિર્તન ખુબ સારા હોય છે

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 หลายเดือนก่อน

    જયઅંબે💐જયશ્રી કૃષ્ણ 💐પુજય જયાબેન💐બહુજ બહુજ સુદંર ભજન ગાયું મજા આવી ખુબ ખુબ આભાર આવા નીત નવા ભજન ગાવ છો ને અમને આનંદ કરાવો છો 💐god bless u all