ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Haan Re Ruda Lagna Levana હાં રે રૂડા લગન લેવાણા Gujarati Lagna Geet | Jayaben Na Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มิ.ย. 2024
  • જય શ્રી કૃષ્ણ 🪷💐
    આજ નું ભજન - હાં રે રૂડા લગન લેવાણા 🪷💐
    રાગ: ( હાં રે વ્હાલા અરજી અમારી )
    હાં રે રૂડા લગન લેવાણા..ભેળા કરો આણા
    મૂરતિયો જોવાને આવશે
    હાં રે એ તો ગાયોનો છે ગોવાળો
    આવી મંડપમાં કરશે હોબાળો
    નવ સમજે એ ટાણા.. ભેળા કરો આણા
    મૂરતિયો વરવાને આવશે
    હાં રે એતો ઢોલ ને શરણાઈ ના બજાવે
    હાં રે એની બંસીથી મંડપ ગજાવે
    હાં રે તમે સમજો થઈ શાણા..ભેળા કરો આણા
    મૂરતિયો વરવાને આવશે
    હાં રે એ તો છાશ કાજે મટકી તોડનારો
    હાં રે એ તો દાણ તણો માગણહારો
    હાં રે એના સાચવજો ભાણા.. ભેળા કરો આણા
    મૂરતિયો વરવાને આવશે
    હાં રે એ તો કાળો પણ કામણગારો
    હાં રે મારી તુલસીના મન હરનારો
    હાં રે હવે પોંખવા જમાઈ રાણા.. ભેળા કરો આણા
    મૂરતિયો વરવાને આવશે
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
    #HaanReRudaLagnaLevana #LagnaLevana #LaganLevana #GujaratiBhajan #Jayaben #jayabennabhajan #jayabenrajawadha

ความคิดเห็น • 5

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 หลายเดือนก่อน +1

    જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ગીત

  • @hemathakkar5987
    @hemathakkar5987 หลายเดือนก่อน +1

    બહુસરસ ભજન જયાબેન. ખૂબ આનંદ થયો.જય શ્રીકૃષ્ણ 🙏🙏

  • @deepikaharsola7073
    @deepikaharsola7073 หลายเดือนก่อน +1

    Vah baa ati sundar
    Aanand aavi gyo 🎉❤

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 หลายเดือนก่อน +1

    જય અંબે 💐પુજય જયાબેન સુપર સુપર સુપર હારે રુડા લગ્ન લેવાણા મસ્ત મજા આવી સાંભળવા ની એકદમ યુનીક 💐god bless u all

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏