Bappa Tari Krupa Nirali બાપા તારી કૃપા નિરાળી | Ganpati Bappa na Bhajan | Jayaben Na Gujarati Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ค. 2024
  • ગજાનન ગણપતિ બાપા ની જય🙏🙏
    આજ નું ભજન - બાપા તારી કૃપા નિરાળી 🙏💐
    રાગ: દીદી તેરા દેવર દિવાના
    બાપા તારી કૃપા નિરાળી
    ધન્યભાગ, ચરણો પર બલિહારી
    બાપા તારા ચરણોમાં સ્વર્ગ અમારૂં
    તારી અમી દ્રષ્ટિથી જગત છે આ સારૂં
    મોહક તારી મૂરતિ રૂપાળી. ધન્યભાગ.
    તારા ગુણલા ગાતા ભકતો ઘેલા થાતા
    હૈયામાં એના હરખ નવ માતા
    સુરત તારી લાગે છે ન્યારી. ધન્યભાગ.
    કરે ભકતો સેવા ન માગે એ મેવા
    તમે તો સૃષ્ટિમાં છો દેવાધિદેવા
    કૃપા દ્રષ્ટિ રાખો તમારી. ધન્યભાગ.
    અંતરના ઉમંગે સૌ તમને પધરાવે
    આનંદ અને ઉત્સવના જગન જગાવે
    તવ ચરણોમાં આ નંદી હૈયું હારી. ધન્યભાગ
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
    #Ganpati #BappaTariKrupaNirali #ganpatibappa #ganpatibappamorya #gujaratibhajan #bhajan #jayaben #jayabennabhajan #jayabenrajawadha
  • เพลง

ความคิดเห็น • 5

  • @hemathakkar5987
    @hemathakkar5987 2 หลายเดือนก่อน

    Jay Shree krishna 🙏 Jay ganesh 🙏 khubaj Sara's bhajan 🙏🙏

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 2 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐ૐ ગં ગણપતયે નમઃ 💐🙏નમન 🙏

  • @ranjanpatel507
    @ranjanpatel507 หลายเดือนก่อน

    સરસ ભજન 💐🙏🏽💐

  • @ranjanpatel507
    @ranjanpatel507 2 หลายเดือนก่อน

    Jay Sai Ram🙏🏽
    સુંદર ભજન 💐🙏🏽💐🌺🌹

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 2 หลายเดือนก่อน

    જય અંબે💐જય ગણપતી દાદા💐પુજય જયાબેન 💐એકદમ સુંદર ભજન ગાયું 💐મજા આવી આવવા અવીરત નવા નવા ભજન સંભળાવતા બદલ ખુબ ખુબ આભાર 💐god bless u all family