ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Vhala Tari Vatdima Phulda Veravu વ્હાલા તારી વાટડીમાં ફૂલડા વેરાવું Gujarati Krishna Bhajan Jayaben

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.ค. 2024
  • રાગ : મારી ઝૂંપડીએ રામ કયારે પધારે
    વ્હાલા તારી વાટડીમાં ફૂલડા વેરાવું
    ફૂલડા વેરાવું તને મોતીડે વધાવું રે.. વ્હાલા..
    વાલમ તારી વાટ્યું જોતા ઘેલી ઘેલી થાતી
    તોય મારા અંતરિયાની ધીરજ ન જાતી
    કંકુ ચોખાના દ્વારે સાથિયા પૂરાવું રે.. વ્હાલા..
    તેજ તણો પૂંજ બની દ્વારે મારે આવે
    અંતર ઓરડીયા મારા આવીને ઝળકાવે
    તોય તારા પગલે પગલે દીવલડા પ્રગટવું રે.. વ્હાલા..
    અંતર કેરા ચોક માંહે બાજોઠ લગાવું
    હીરા અને મોતીડાથી એને રે સજાવું
    અશ્રુ કેરી ધારે તારા ચરણો પખાળું રે.. વ્હાલા..
    કેસર કેરા તિલક તારે ભાલે લગાવું
    ચંદન અને અર્ચન તારા અંગે અંગ કરાવું
    ફૂલડા કેરી માળ તારે કાજે હું પરોવું રે.. વ્હાલા..
    મનગમતા ભોજન તારા જાતે હું બનાવું
    સોના કેરા થાળામાં ભોગ લગાવું
    કોળિયા ભરાવી તને ભાવથી જમાડું રે.. વ્હાલા..
    સાગ ને સિસમ કેરા ઢોલિયા ઢળાવું
    વ્હાલા તારા નામ તણા હાલરડા હું ગાવું
    ચરણોમાં બેસી તારી સેવા હું બજાવું રે.. વ્હાલા..
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.

ความคิดเห็น • 10

  • @hemathakkar5987
    @hemathakkar5987 หลายเดือนก่อน +2

    Khubaj Sara's bhajan jayaben. 🙏 Jay Shree krishna 🙏 radhe radhe 🙏

  • @latapatel3234
    @latapatel3234 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ ‌ખૂબ સરસ ભજન

  • @DiptiRathod-dv
    @DiptiRathod-dv หลายเดือนก่อน +1

    જયશ્રીકૃષ્ણ જયાબેન 🙏🌹🙏ખુબ સરસ ભજન ગાયુ👌🌺👏🌺👏

  • @ketkivinchhi7348
    @ketkivinchhi7348 หลายเดือนก่อน +1

    Jayshree Krishna 🙏

  • @rekhathakkar5022
    @rekhathakkar5022 5 วันที่ผ่านมา +1

    Jay shree krishna radhe radhe

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @urvashijariwala4432
    @urvashijariwala4432 หลายเดือนก่อน +1

    Very nice Bhajan 🌹 Jay Shree Krishana 🌹 🙏

  • @hanshakhatri8780
    @hanshakhatri8780 หลายเดือนก่อน +1

    Jay ho girdhari

  • @damayantiupadhyay8566
    @damayantiupadhyay8566 หลายเดือนก่อน +1

    Very nice bhajan

  • @darshanapatel6072
    @darshanapatel6072 หลายเดือนก่อน +1

    Jay shree Krishna 🙏🙏🌹