ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Daya Hoy Tare Dile Re Gokulvala દયા હોય તારે દિલે રે ગોકુળવાલા - ગોકુળવાળાને વિનંતિ Gujarati Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 มิ.ย. 2024
  • જય શ્રી કૃષ્ણ 🌺🙏
    આજ નું ભજન - દયા હોય તારે દિલે રે ગોકુળવાલા - ગોકુળવાળાને વિનંતિ
    રાગ :- કાનુડાને જઈને કહેજો રે
    દયા હોય તારે દીલ રે... ગોકુળવાલા
    ચાલવા દેજે સંત ચીલે રે... ગોકુલવાલા.
    માયામાં આ મન ડોલે
    રામનામ નવ બોલે - (૨)
    નાવ મારું ચઢયુ ઝોલે રે.. ગોકુળવાલા
    આધિ વ્યાધિ ને ઉપાધી
    એમાં ભક્તિ નથી થાતી - (૨)
    તેથી રહું છું મુંઝાતી રે.. ગોકુળવાલા.
    સતસંગે મન જાતુ
    માયા ચક્કર ફેરવતુ - (૨)
    માકડું મન નથી ઠરતું રે... ગોકુળવાલા.
    હાથમાં માળાને લેતી
    સંકલ્પો સંકેલી લેતી - (૨)
    તોય વૃત્તી સ્થિર ન થાતી રે... ગોકુળવાલા.
    પાંખડી પ્રભુજી પૂરી
    અવગૂણે ના અધૂરી - (૨)
    એક તારા નામે શૂરી રે... ગોકુળવાલા
    આવી છે મારી બીમારી
    વૈદ બનજે ગીરધારી - (૨)
    કૃપા દૃષ્ટિ બસ તારી ગોકુળવાલા.
    હતુ એવુ કહી દીધુ
    પાસે નથી રહેવા દીધુ - (૨)
    નિવેદન કર્યું સીધુ રે... ગોકુળવાવા૦
    કોને કહેવી આવી વાતો
    પ્રભુજી પ્રેમનો નાતો - (૨)
    અવસર વીતી જાતો... ગોકુળવાાલા.
    દીન દાસી તારી પ્યાસી
    દર્શનની અભિલાષી - (૨)
    ટળે ચોર્યાસિની ફાસી રે .. ગોકુળવાલા.
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.

ความคิดเห็น • 6

  • @hanshakhatri8780
    @hanshakhatri8780 หลายเดือนก่อน +1

    Jay ho gokul vala

  • @damayantiupadhyay8566
    @damayantiupadhyay8566 25 วันที่ผ่านมา +1

    Very nice 🎉

  • @damayantiupadhyay8566
    @damayantiupadhyay8566 25 วันที่ผ่านมา

    Jai shree Krishna

  • @hirabarathod9269
    @hirabarathod9269 หลายเดือนก่อน

    બહુસરસ❤

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 หลายเดือนก่อน

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @nilakshiraval9426
    @nilakshiraval9426 หลายเดือนก่อน

    Jayaben have thi Tamara bhajan Aavta nathi to shu tamari tabiyat ni chinta Thai to tame Nava bhajan muksho tame book Bahar padi hoy to laksho shu prise che te janavsho pls hu Tamara bhajani fen chu mate ok