ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Kanji Bhale Tu To Kahevayo Kado કાનજી ભલે તું તો કહેવાયો કાળો | Krishna Bhagwan Na Bhajan | Jayaben

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ค. 2024
  • જય શ્રી કૃષ્ણ 🙏💐
    આજ નું ભજન - કાનજી ભલે તું તો કહેવાયો કાળો 🙏💐
    રાગ : ઘમ્મર ઘમ્મર મારું વલોણુ ગાજે
    કાનજી ભલેને તું તો કહેવાયો કાળો
    મેળ મળી ગ્યો હવે મારોને તારો (૨)
    મનમાં વસ્યો છે તું તો મોરલીવાળો
    મેળ મળી ગ્યો હવે મારોને તારો (૨)
    નંદના કુંવર મને લાગ્યો તારો નેડો
    છેલરે છોગાળા તારો છોડુ નહિં છેડો
    પાગલ થઈને, પીધો મેં તો પ્રેમનો પ્યાલો
    મેળ મળી ગ્યો....
    દુનિયા દોરંગી છોને, ફાવે તેમ બોલે
    કોઈએ ના આવે, મારા કાનુડાની તોલે
    જશોદાના જાયા, તારો ખેલ છે ન્યારો
    મેળ મળી ગ્યો....
    તું તો મારો મોરલોને, હું તો ઢેલ તારી
    મહેંકી ઉઠી છે મારા જીવનની વાડી
    બિંદુને, લાગે છે તું તો પ્રાણોથી પ્યારો
    મેળ મળી ગ્યો....
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
    #Kanji #kanjilal #krishna #krishnabhajan #krishnabhagwan #mademadyomaronetaro #latestkrishnabhajan #jayaben #jayabennabhajan #jayabenrajawadha #gujaratibhajan #bhajans

ความคิดเห็น • 4

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 2 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @hanshakhatri8780
    @hanshakhatri8780 2 หลายเดือนก่อน +1

    Masar bhajan

  • @acharyanimisha139
    @acharyanimisha139 2 หลายเดือนก่อน +1

    Baa....Maa mara vandan.khub sundar bhajan 6 baa. Kaniya ae to maro ne Baa pan mel karavi didho 6. Bhajan mate Dhanyavad Baa.🙏🙏🙏

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 2 หลายเดือนก่อน +2

    Very nice ❤