ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Kankanma Bhagwan દિસતો કણકણમાં ભગવાન | Gujarati Bhajan | Krishna Bhajan | Jayaben Na Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ค. 2024
  • જય શ્રી કૃષ્ણ 🙏🌺
    આજ નું ભજન - દિસતો કણકણમાં ભગવાન 🙏🌺
    રાગ : દેખ તેરે સંસારકી હાલત કયા હો ગઈ ભગવાન
    ડગલે પગલે ભાળી તુજને વિસરું તનનું ભાન
    દિસતો કણકણમાં ભગવાન
    કપરી વાટે મારગ ચીંધે
    નયનબાણથી હૈયું વીંધે
    અહંકારમાં ડૂબતા લાવે ઠેકાણે મુજ શાન
    દિસતો કણકણમાં ભગવાન
    અંતરમાં અજવાળા દેતો
    ભૂલ પડે ત્યાં મુજને કેતો
    કરી કસોટી પાર ઉતારે રાખે સૌનું ધ્યાન
    દિસતો કણકણમાં ભગવાન
    સહુને સવળો મારગ દેતો
    અવગુણને મનમાં નવ લેતો
    કરૂણાનો સાગર છલકાવી થાતો અંતરધ્યાન
    દિસતા કણકણમાં ભગવાન
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.

ความคิดเห็น • 7

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @hemathakkar5987
    @hemathakkar5987 หลายเดือนก่อน +2

    Very nice bhajan jayaben 🙏Jay Shree krishna 🙏 Jay jalarambapa 🙏 radhe radhe 🙏

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 หลายเดือนก่อน +1

    🎉🎉

  • @ranjanchauhan7248
    @ranjanchauhan7248 25 วันที่ผ่านมา +1

    Very nice 👍 Jay shree Krishna

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 หลายเดือนก่อน

    જયઅંબે પુજય જયાબેન💐સાવ સાચી વાત કરી છે ભજન માં દીસતો કણ કણ માં ભગવાન 💐 સૌનુ ઘયાન રાખે 💐 મજા આવી god bless u all

  • @DineshSharma-we2ev
    @DineshSharma-we2ev หลายเดือนก่อน

    Ram bhakt nu bhajan Ranchhod tara page mane padva de gajo ne pls

    • @kiranrajawadha6398
      @kiranrajawadha6398 25 วันที่ผ่านมา

      Tamari pase lakhelu hoy to mokalajo...jaroor gasu🙏