Shyam Ghanshyam Vase Vainkuthne Dham શ્યામ ઘનશ્યામ વસે વૈકુંઠને ધામ | Krishna Bhajan | Jayaben

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 มิ.ย. 2024
  • જય શ્રી કૃષ્ણ 🌸💐
    આજ નું ભજન - શ્યામ ઘનશ્યામ વસે વૈકુંઠને ધામ🙏 💐
    રાગ : શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ
    શ્યામ ઘનશ્યામ વસે વૈકુંઠને ધામ
    ભક્તોને દેતો એતો હૈયાના દાન
    ભીડ પડે ભક્તો જ્યાં તુજને પોકારે
    દોડીને આવે તું તો વ્હાલા એની વ્હારે
    દોડી દોડી કરતો તું ભક્તોના કામ
    ભક્તોને દેતો એતો હૈયાના દાન
    ભક્ત જ્યારે હારે તું આવીને તારે
    દુષ્ટોને નાથ તું તો આવી સંહારે
    છલકાવી જાજે તું ભક્તિના જામ
    ભક્તોને દેતો એ તો હૈયાના દાન
    શ્યામ તારી ઝાંખીની ઝંખના છે ભારી
    પળપળ તુજ નામ લેતા હૈયું હું હારી
    હૈયે મારે વસી ગયું ગોકુળિયું ગામ
    ભક્તોને દેતો એતો હૈયાના દાન
    ભવભવથી નંદી તારી વાટલડી જોતી
    વાટ્યું તારી જોતા એ તો સાન ભાન ખોતી
    શ્વાસે શ્વાસે રટવા દેજે વ્હાલા તુજ નામ
    ભક્તોને દેતો એતો હૈયાના દાન
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
    Latest Krishna Bhajan, Jayaben Na Bhajan, Gujarati Bhajan, Bhajan, kirtan
  • เพลง

ความคิดเห็น • 9

  • @jatinjvmehta9872
    @jatinjvmehta9872 2 หลายเดือนก่อน +2

    Bahu saras bhajan che

  • @hemathakkar5987
    @hemathakkar5987 2 หลายเดือนก่อน +1

    Khubaj Sara's bhajan jayaben thanks Jay Shree krishna 🙏 radhe radhe 🙏

  • @deepikaharsola7073
    @deepikaharsola7073 2 หลายเดือนก่อน +1

    Jay ho
    Baa
    Bhu sars every time
    Jay shree Krishna 🎉

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 2 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ ભજન ગાયુ તમે માસી 🙏🙏🙏🙏

  • @rekhathakkar5022
    @rekhathakkar5022 2 หลายเดือนก่อน +2

    Jay shree krishna

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 2 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @jatinjvmehta9872
    @jatinjvmehta9872 หลายเดือนก่อน

    Bahu saras maja aa i gai

  • @hanshakhatri8780
    @hanshakhatri8780 หลายเดือนก่อน

    Jay sree karshan

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 2 หลายเดือนก่อน

    જય અંબે💐પુજય જયાબેન 💐શ્યામ ઘનશ્યામ વસે વૈકુઠ ઘામ એકદમ યુનીક ભજન મીઠા મધુર અવાજ માં ભજન ગાયું મજા આવી 💐god bless u all💐