Malva Jeva Manas
Malva Jeva Manas
  • 29
  • 104 875
Yogesh Vani | વૈદ્ય યોગેશવાણી | મળવા જેવા માણસ | Malva Jeva Manas | Agyatvasi Vijay Savani Podcast
Title : Yogesh Vani | વૈદ્ય યોગેશવાણી | મળવા જેવા માણસ | Malva Jeva Manas | Agyatvasi Vijay Savani Podcast
વૈદ્ય યોગેશવાણી જી, વર્ષોથી સુરત ક્ષેત્રે પોતાની અમૂલ્ય સેવા આપી રહ્યા છે. તેઓ પોતાની આવડત અને મહેનતથી લોકચાહના મેળવી રહ્યા છે. તેમણે અસંખ્ય બીમાર વ્યક્તિઓને સારું સ્વાસ્થ્ય મેળવવામાં મદદ કરી છે. હંમેશા તેઓ સેવાના કાર્યમાં પોતાનો અમૂલ્ય ફાળો આપી રહ્યા છે.
શ્રી લક્ષ્મીનારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત, "નિરામય સ્વાસ્થ્યમ" નામથી સુરતમાં અમરોલી ખાતે આરોગ્ય મંદિર ચલાવી રહયા છે.
તેઓ ખરેખર ખૂબ સરસ મળતાવડા સ્વભાવના અને મળવા જેવા માણસ ને મળવા માટે આખો ઇન્ટરવ્યૂ જુઓ.
------------------------------------------------------------------
હોસ્ટ : અજ્ઞાતવાસી વિજય
Mo : 92651 41412
Host : Agyatvasi Vijay
#malvajevamanas #vaidyayogesh #PsoriasisCare #Allergyayurvedicmedicineinsurat #psoriasis #setisfied #reviwe #PsoriasisWarrior #CustomerService #Arthritisayurvedicmedicineinsurat #BestayurvedicdoctorformentalDisease #ayurvedictreatment #naturalskincareuk #happycutomer #bestayurvedicdoctorfor
มุมมอง: 609

วีดีโอ

Hardik Chanchad | હાર્દિક ચાંચડ | મળવા જેવા માણસ | Malva Jeva Manas | Agyatvasi Vijay Savani Podcast
มุมมอง 3.9K5 หลายเดือนก่อน
Title : Hardik Chanchad | હાર્દિક ચાંચડ | મળવા જેવા માણસ | Malva Jeva Manas | Agyatvasi Vijay Savani Podcast હાર્દિકભાઈ ચાંચડ, પોતે ભૂતકાળમાં ક્લાસ 2 ઓફિસર હતા અને સુરત જેવા સતત વિકસતા શહેરમાં ટાઉન પ્લાનર તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યા હતા પણ સમયાંતરે એમના જીવનમાં કૈક એવું થયું કે, એમણે નોકરી છોડી દીધી... અને હાલમાં તેઓ પોતાની ગિઝા આર્કીટેક નામની ફર્મ ચલાવી રહ્યા છે અને સાથે સાથે સમાજ સેવાના અન...
A Raheman Khan | અ. રહેમાન ખાન | Tame Faro Nahitar Duniya | Malva Jeva Manas | Agyatvasi Podcast
มุมมอง 26410 หลายเดือนก่อน
A Raheman Khan | અ. રહેમાન ખાન | Tame Faro Nahitar Duniya | Malva Jeva Manas | Agyatvasi Podcast અબ્દુલ રહેમાન ખાન જી, 2 પુસ્તક ના લેખક છે, માઈન્ડસેટ કોચ છે, ક્રિટિકલ થીન્કર છે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે અને હાલમાં તેઓ એન્ટ્રરપ્રેન્યોર ને ટ્રેનિંગ અને કન્સલ્ટિંગ પ્રોવાઈડ કરે છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ જર્ની રહી છે એમની, તો વધુ જાણવા માટે આ વિડીયો આખો જુઓ. હોસ્ટ : અજ્ઞાતવાસી વિજય Mo : 92...
Rakesh Hirpara | AAP Neta Gujarat | રાકેશ હિરપરા 'આપ' નેતા | Malva Jeva Manas | Agyatvasi Podcast
มุมมอง 3.6K10 หลายเดือนก่อน
રાકેશભાઈ હિરપરા એ આમ આદમી પાર્ટીના નેતા છે, પોતે શિક્ષણવિદ છે અને સુરત મહાનગર પાલિકા ની શિક્ષણ સમિતિના સદસ્ય છે. તેઓ ખૂબ સારા વાચક, વિચારક અને પ્રવક્તા છે. તેમણે અભ્યાસ પછી રાજનીતિ તરફ મુ કર્યું એનું કારણ હતું શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર સુધારો લાવવો. આર્થિક કટોકટીના સમયમાં પણ પોતાનું મન લાલચ માં ન પરોવીને, પાર્ટી સાથે અડીખમ ઉભા છે અને શિક્ષણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહ્યા છે. વધુ જાણવા માટે આખ...
Arvind Ahir Paris Gandhi ji's Restaurant | અરવિંદ આહીર પેરિસ ના ગાંધીજી | Malva Jeva Manas
มุมมอง 3.4K10 หลายเดือนก่อน
અરવિંદભાઈ આહીર ને લોકો પેરિસ ના ગાંધી તરીકે ઓળખે છે, તેઓ પેરિસ માં ગાંધી જી ના નામની રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે. આ રેસ્ટોરન્ટ ની શરૂવાત તેમણે માત્ર 1 રૂપિયા થી કરી હતી, અને આજે લગભગ 100 કરોડ જેટલી સંપત્તિ ધરાવે છે. એમની રેસ્ટોરન્ટ માં ક્રિકેટર્સ જેવા કે વીરેન્દ્ર સહેવાગ, ફિલ્મ કલાકારો જેવા કે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, શાહરુ ખાન, સલમાન ખાન તથા આઈ એ એસ અને આઈ પી એસ ઓફિસરો થી માંડીને ભારત ના મુખ્...
Malva Jeva Manas | Vishalbhai Hemaa A2 Milk | વિશાલભાઈ હેમા A2 પ્રોટીન મિલ્ક | દેવું કરીને પણ ઘી ખાઓ
มุมมอง 2.6Kปีที่แล้ว
વિશાલભાઈ એન્જીનીયર હોવા છતાં પોતે ગાય માટે અવેરનેસ લાવવાનું કાર્ય કરી રહ્યા છે, ખાસ કરીને એમની પાસેથી જાણવા મળશે કે, કાવ અને ગાય વચ્ચે શું તફાવત રહેલો છે? આપણે જે દૂધ પીએ છીએ એમાં બે પ્રકારના પ્રોટીન હોય છે, એમાં A2 પ્રોટીન A1 પ્રોટીન મિલ્ક વચ્ચે શું ભેદ રહેલો છે? આપણને કહેવાતી મલ્ટીનેશનલ કંપનીઓ ભૂંડ નું દૂધ કઈ રીતે પીવડાવી રહ્યા છે એ પણ આપને આ વિડીયો માં જાણવા મળશે. તો આપ આ વિડીયો સંપૂર્ણ સજાગ...
Malva Jeva Manas | Forum Marfatiya | Digital Marketing Expert | Surat
มุมมอง 512ปีที่แล้ว
Malva Jeva Manas | Forum Marfatiya | Digital Marketing Expert | Surat હોસ્ટ : અજ્ઞાતવાસી વિજય Host : Agyatvasi Vijay #MalvaJevaManas #ForumMarfatiya #Agyatvasi_Vijay #digitalmarketing
Malva Jeva Manas | Kamlesh Thakkar | યાદ શક્તિ કેમ વધારવી | ન્યુમરોલોજી | કમલેશ ઠક્કર મળવા જેવા માણસ
มุมมอง 9992 ปีที่แล้ว
Malva Jeva Manas | Kamlesh Thakkar | યાદ શક્તિ કેમ વધારવી | ન્યુમરોલોજી | કમલેશ ઠક્કર મળવા જેવા માણસ
Malva Jeva Manas | Ramjubhai Sarvaiya | Ayurveda | Weight Loss | મળવા જેવા માણસ | રમજુભાઈ
มุมมอง 7K2 ปีที่แล้ว
Malva Jeva Manas | Ramjubhai Sarvaiya | Ayurveda | Weight Loss | મળવા જેવા માણસ | રમજુભાઈ
Malva Jeva Manas | Dharmendra Sheth | Fluentlingua | Spoken English | સ્પોકન ઈંગ્લીશ | ધર્મેન્દ્રશેઠ
มุมมอง 2162 ปีที่แล้ว
Malva Jeva Manas | Dharmendra Sheth | Fluentlingua | Spoken English | સ્પોકન ઈંગ્લીશ | ધર્મેન્દ્રશેઠ
Malva Jeva Manas | Natubhai Jasani | Interview | ભગવદ્દ ગીતા | સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ વાત
มุมมอง 1.3K2 ปีที่แล้ว
Malva Jeva Manas | Natubhai Jasani | Interview | ભગવદ્દ ગીતા | સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ વાત
Malva Jeva Manas | Ashish Sipai | વૈદિક ગણિત શું છે ? | NLP Etle Shu? | CBT Etle Shu? | Vaidik Maths
มุมมอง 6962 ปีที่แล้ว
Malva Jeva Manas | Ashish Sipai | વૈદિક ગણિત શું છે ? | NLP Etle Shu? | CBT Etle Shu? | Vaidik Maths
Malva Jeva Manas | Vijay Parsana | દવા વગર ની થેરાપી શોધક | વિજય પરસાણા | મળવા જેવા માણસ
มุมมอง 6K2 ปีที่แล้ว
Malva Jeva Manas | Vijay Parsana | દવા વગર ની થેરાપી શોધક | વિજય પરસાણા | મળવા જેવા માણસ
Malva Jeva Manas | Ramesh Goyani | મફત સુવર્ણપ્રાશન | રમેશ ગોયાણી । આયુર્વેદાચાર્ય | Suvarnprashan
มุมมอง 4.8K2 ปีที่แล้ว
Malva Jeva Manas | Ramesh Goyani | મફત સુવર્ણપ્રાશન | રમેશ ગોયાણી । આયુર્વેદાચાર્ય | Suvarnprashan
Malva Jeva Manas | Dharmesh Korat | મળવા જેવા માણસ । ધર્મેશ કોરાટ | Interview | THL | Gujarati
มุมมอง 1K2 ปีที่แล้ว
Malva Jeva Manas | Dharmesh Korat | મળવા જેવા માણસ । ધર્મેશ કોરાટ | Interview | THL | Gujarati
Malva Jeva Manas | Vijay Manu Patel | મળવા જેવા માણસ | ડૉ. વિજય મનુ પટેલ | Interview | Gujarati |
มุมมอง 1.4K2 ปีที่แล้ว
Malva Jeva Manas | Vijay Manu Patel | મળવા જેવા માણસ | ડૉ. વિજય મનુ પટેલ | Interview | Gujarati |
Malva Jeva Manas | B V Chauhan | Kachu te Sachu | કાચું તે સાચું | નવી ભોજન પ્રથા | Interview | NDS
มุมมอง 50K2 ปีที่แล้ว
Malva Jeva Manas | B V Chauhan | Kachu te Sachu | કાચું તે સાચું | નવી ભોજન પ્રથા | Interview | NDS
Malva Jeva Manas | Mahendra Korat| Interview | NDS | New Diet System | Navi Bhojan | મળવા જેવા માણસ
มุมมอง 14K2 ปีที่แล้ว
Malva Jeva Manas | Mahendra Korat| Interview | NDS | New Diet System | Navi Bhojan | મળવા જેવા માણસ
Malva Jeva Manas | Nishidh Goradia | Interview | The EnQ Founder | Agyatvasi Vijay | મળવા જેવા માણસ
มุมมอง 6012 ปีที่แล้ว
Malva Jeva Manas | Nishidh Goradia | Interview | The EnQ Founder | Agyatvasi Vijay | મળવા જેવા માણસ
Malva Jeva Manas | Kalpesh Bhatt | Book Milap | Agyatvasi | Vijay Savani | Reading Benefit | Lavri
มุมมอง 4052 ปีที่แล้ว
Malva Jeva Manas | Kalpesh Bhatt | Book Milap | Agyatvasi | Vijay Savani | Reading Benefit | Lavri
Intro Malva Jeva Manas | Interview Series | Agyatvasi | Vijay Savani
มุมมอง 7332 ปีที่แล้ว
Intro Malva Jeva Manas | Interview Series | Agyatvasi | Vijay Savani

ความคิดเห็น

  • @jayvirbhaibhatt5629
    @jayvirbhaibhatt5629 หลายเดือนก่อน

    અવાજ સ્પષ્ટ સંભળાતો નથી તો પછી ફરી વિડિયો બનાવી લો કંયા આવેલ છે અને ફિ કેટલી થાય છે

  • @jayvirbhaibhatt5629
    @jayvirbhaibhatt5629 หลายเดือนก่อน

    1:41

  • @jayvirbhaibhatt5629
    @jayvirbhaibhatt5629 หลายเดือนก่อน

    મફત સારવાર થાય છે જવાબ તેમજ ફોન આપવા માટે વિનંતી છે

  • @mahkvanavishnu3316
    @mahkvanavishnu3316 หลายเดือนก่อน

    જય.ગુરૂદેવ.કોટીકોટી.વદન.આજનાયુગમા.આકરવુ.બહુ.અધરૂછે.મફતમા.આવિસેવાકયામળે.આજેપૈસાસીવાયવાતનથી.સાચારસતે.જવુ.જોઈએ.nds.અપનાવિજોઈએ.દરેકવયકતીએ.હુપણકરૂછુ.જયભગવાન

  • @ramsinhdodiya3483
    @ramsinhdodiya3483 หลายเดือนก่อน

    ખૂબ જ સચોટ જ્ઞાન અને માહિતી આપી

  • @GirdharKanani
    @GirdharKanani 3 หลายเดือนก่อน

    👌👌👌

  • @varshabenthakkar7788
    @varshabenthakkar7788 3 หลายเดือนก่อน

    sistam saras che chauhan sr ne koti koti vandan

  • @alaniskelvin9003
    @alaniskelvin9003 4 หลายเดือนก่อน

    Promo-SM 😣

  • @GirdharKanani
    @GirdharKanani 5 หลายเดือนก่อน

    બોવ મજા આવી,,,સરસ વિડિયો,,,આવા વિડિયો બનાવતા રહો,,,🙏🙏🙏

  • @krishna-zq9ng
    @krishna-zq9ng 5 หลายเดือนก่อน

    ખરેખર મળવા જેવા માણસ એવાં હાર્દિક ભાઈ ને તમે જ્યારે પણ મળશો ત્યારે એકદમ નિખાલસ અને સ્પોર્ટિવ વ્યક્તિત્વ નો મને રૂબરૂ પરિચય છે.. ખૂબ આભાર આવા વ્યક્તિ સાથે વાત કરી અમને શેર કરવા બદલ.....

  • @GirdharKanani
    @GirdharKanani 5 หลายเดือนก่อน

    Good analysis of digital marketing.....🙏🙏🙏

  • @GirdharKanani
    @GirdharKanani 5 หลายเดือนก่อน

    🙏🙏🙏 ખૂબ સરસ

  • @GirdharKanani
    @GirdharKanani 5 หลายเดือนก่อน

    ખૂબ સરસ માહિતી આપી....🙏🙏🙏

  • @ashvinbalar4108
    @ashvinbalar4108 5 หลายเดือนก่อน

    Ekad interview haju gothvo. Aatla ma taras n chhipani.

    • @MalvaJevaManas
      @MalvaJevaManas 5 หลายเดือนก่อน

      Gothvi nakhie. Thank you.

  • @judalhareshharesh9613
    @judalhareshharesh9613 5 หลายเดือนก่อน

    Mare suvrnprasn jove 6e to contact aapo

    • @MalvaJevaManas
      @MalvaJevaManas 5 หลายเดือนก่อน

      Aakho video Juo.. athwa Description ma lakhyo chhe.

  • @lavjibhainakrani
    @lavjibhainakrani 5 หลายเดือนก่อน

    પ્રિય વિજયભાઈ..સમય લઈને એકાદ વખત તમે પણ વિચારોનું વાવેતર કાર્યક્રમમાં પધારો

  • @lavjibhainakrani
    @lavjibhainakrani 5 หลายเดือนก่อน

    દર ગુરુવારે સૌરાષ્ટ્ર પટેલ સમાજ અને આદરણીય કાનજીભાઈ ભાલાળા સાહેબના વિચારોનું વાવેતર કાર્યક્રમમાં હાર્દિકભાઈની વૈચારિક શક્તિ,વકતૃત્વ વૈવિધ્ય અને ચિંતન,મનન સાંભળવાનો લાભ લઈ રહ્યા છીએ

    • @MalvaJevaManas
      @MalvaJevaManas 5 หลายเดือนก่อน

      Nice.. thank you.

  • @srbindian3071
    @srbindian3071 5 หลายเดือนก่อน

    સુવર્ણ પ્રાશન અમારે લેવું તો મળે???

    • @MalvaJevaManas
      @MalvaJevaManas 5 หลายเดือนก่อน

      Ha mali jashe.

    • @srbindian3071
      @srbindian3071 5 หลายเดือนก่อน

      @@MalvaJevaManas contact number malshe???

    • @MalvaJevaManas
      @MalvaJevaManas 5 หลายเดือนก่อน

      @@srbindian3071 aakho video juo ane description ma vancho.

  • @srpddinesh
    @srpddinesh 6 หลายเดือนก่อน

    મજા આવી ગઈ. Once more please.

  • @parullaces6707
    @parullaces6707 7 หลายเดือนก่อน

    આ ચેનલ બહુ જોરદાર છે. એમાંય આ ચેનલનો સૌથી બેસ્ટ વિડીયો આ લાગ્યો. જ્ઞાન પણ અને મનોરંજન પણ. જોરદાર... આ ભાઈના હજુ વધારે વિડીયો બનાવજો... બહુ જ મજા આવી. મસ્ત વિડીયો.

    • @MalvaJevaManas
      @MalvaJevaManas 6 หลายเดือนก่อน

      Thank you.

    • @srpddinesh
      @srpddinesh 6 หลายเดือนก่อน

      agree with the above comment@@MalvaJevaManas

  • @truptipatel5488
    @truptipatel5488 7 หลายเดือนก่อน

    Jay shachidanad

    • @MalvaJevaManas
      @MalvaJevaManas 6 หลายเดือนก่อน

      Jay Sacchidanand

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 7 หลายเดือนก่อน

    Thanks for this video

    • @MalvaJevaManas
      @MalvaJevaManas 6 หลายเดือนก่อน

      Thank you too.. keep watching

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 7 หลายเดือนก่อน

    સાહેબ તમે ખુબ સારી માહિતી આપી તેના માટે તમારો આભાર.

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 7 หลายเดือนก่อน

    Very nice video

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 7 หลายเดือนก่อน

    Thanks for this video

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 7 หลายเดือนก่อน

    Thanks you so much Sir

  • @user-vr9tz5ft2h
    @user-vr9tz5ft2h 7 หลายเดือนก่อน

    Excellent

  • @user-cb6su8zr2p
    @user-cb6su8zr2p 7 หลายเดือนก่อน

    Jordar

  • @kirtijajal777
    @kirtijajal777 8 หลายเดือนก่อน

    Very nice video

  • @parullaces6707
    @parullaces6707 9 หลายเดือนก่อน

    Dil mange more ❤

    • @MalvaJevaManas
      @MalvaJevaManas 9 หลายเดือนก่อน

      Thank You ! Keep Watching

  • @school099-zn7eb
    @school099-zn7eb 10 หลายเดือนก่อน

    ખૂબ સરસ

  • @nalinishewale7898
    @nalinishewale7898 10 หลายเดือนก่อน

    👌👌

    • @MalvaJevaManas
      @MalvaJevaManas 10 หลายเดือนก่อน

      Thank you ! Keep Watching.

  • @sajedalakdawala4530
    @sajedalakdawala4530 10 หลายเดือนก่อน

    Aanokha ane sundar vichar 🙏 Aapki Shakhsiyat logo ki tarif se suni Malva jeva manas ma Aapki bat Ham bhi prabhavit RAJESHBHAI 🙏👍

  • @jadavmukesh4551
    @jadavmukesh4551 10 หลายเดือนก่อน

    Best interview

    • @MalvaJevaManas
      @MalvaJevaManas 10 หลายเดือนก่อน

      Thank you ! Keep Watching.

  • @bhartibenchudasama870
    @bhartibenchudasama870 10 หลายเดือนก่อน

    Namste 🙏 korat saheb aa newpratha ma anima 3 month levo jaruri che k churan lai sake please answer me 🙏🌹 surat nu adress apjo

    • @MalvaJevaManas
      @MalvaJevaManas 10 หลายเดือนก่อน

      [Name] Mahendra Korat [Mobile] +919375723408

  • @bhartibenchudasama870
    @bhartibenchudasama870 10 หลายเดือนก่อน

    Pranam Chauhan saheb🙏🌹 mare tamne pucchvu hatu k roj anima no laiye ne rate amla churn pi lay to naa chale ?

  • @THERAHEMANKHAN
    @THERAHEMANKHAN 10 หลายเดือนก่อน

    ap ne maline khub anand thyo

    • @MalvaJevaManas
      @MalvaJevaManas 10 หลายเดือนก่อน

      Thank You Sir !!

  • @umesh3077
    @umesh3077 10 หลายเดือนก่อน

    Mahendrabhai kem aatalu vajan vadhi gayu? 8 varas pahela hata ena karta khub badali gaya cho?

  • @gangachauhan1045
    @gangachauhan1045 10 หลายเดือนก่อน

    Good Work Rakeshbhai

  • @ganvitravina5681
    @ganvitravina5681 10 หลายเดือนก่อน

    Good work sir

  • @santtulsidas8447
    @santtulsidas8447 10 หลายเดือนก่อน

    Good work sirji

  • @pratikpathak4161
    @pratikpathak4161 10 หลายเดือนก่อน

    Khub j saras..❤

  • @alpeshgangani3346
    @alpeshgangani3346 10 หลายเดือนก่อน

    Waah

  • @kailashahir2033
    @kailashahir2033 10 หลายเดือนก่อน

    Nani naroli na we are Canada

  • @kailashahir2033
    @kailashahir2033 10 หลายเดือนก่อน

    Jay mataji

  • @maheshahir3504
    @maheshahir3504 10 หลายเดือนก่อน

    Jay mataji ❤

  • @nayanaa3146
    @nayanaa3146 10 หลายเดือนก่อน

    We proud of you 🙏

  • @rambhaibela3590
    @rambhaibela3590 10 หลายเดือนก่อน

    ખુબ સરસ મન હોઇ માળવે જવાય

    • @MalvaJevaManas
      @MalvaJevaManas 10 หลายเดือนก่อน

      Thank you! 🙂

  • @tushardalal9420
    @tushardalal9420 10 หลายเดือนก่อน

    Simply Great ❤

    • @MalvaJevaManas
      @MalvaJevaManas 10 หลายเดือนก่อน

      Thank you! 🙂

  • @pareshahir5511
    @pareshahir5511 10 หลายเดือนก่อน

    Good........Jay Mataji