Malva Jeva Manas | Dharmesh Korat | મળવા જેવા માણસ । ધર્મેશ કોરાટ | Interview | THL | Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • આજના એપિસોડ માં આપણે મળીશું, સુરત ના એક એવા વ્યક્તિને કે જેઓ ઇકોફ્રેન્ડલી અને ઈકોનોમિકલી પ્રોડક્ટ્સ ના ઇન્વેન્ટર છે.
    તેઓ વૈજ્ઞાનિક નથી પણ તેમ છતાં તેઓ અવનવી શોધ કરવાનો શોખ ધરાવે છે.
    ધર્મેશભાઈ કોરાટ કે જેઓ THL કંપનીના ફાઉન્ડર છે, તેમણે પ્લાસ્ટિક માંથી ફ્યુલ બનાવ્યું હતું અને એ ફયુલમાંથી એમને બાઈક પણ ચલાવી છે, એ ફ્યુલમાંથી આપણે કાર કે બીજા અન્ય કોમર્શિયલ વાહનો પણ ચલાવી શકીએ છીએ.
    પર્યાવરણ માં વધતો જતો પ્લાસ્ટિક નો ઉપદ્રવ અને વધતી જતી પેટ્રોલ ની માંગને પહોંચી વળવા માટે એમને આવો પ્રયોગ કરવાની પ્રેરણા મળી હતી.
    હાલમાં તેઓ એક એવો પ્રયોગ કરી રહ્યા છે કે, જેમાં પાણી પર એવી પ્રોસેસ કરવામાં આવે કે એ પાણી દ્વારા હેન્ડ વૉશ થી અથવા વોશિંગ મશીનથી કપડાં ધોવામાં આવે તો કોઈ પણ ડિટર્જન્ટપાવડર, સાબુ, લીકવીડ નાખ્યા વગર બધો જ મેલ નીકળી જાય. શર્ટના કફ-કોલર બધું જ એકદમ ચોખ્ખું થઇ જાય એ પણ માત્ર સાદા પાણીથી.
    હાલમાં એમને એક મશીન બનાવ્યું છે કે જેના દ્વારા સાદા પાણીને આલ્કલાઈન માં ફેરવી શકાય છે.
    એ આલ્કલાઈન મશીન આત્મનિર્ભર છે અને એ મશીન ખરીદવા માટે આપ નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો.
    -------------------------------------------------------------
    Malva Jeva Manas | Dharmesh Korat | મળવા જેવા માણસ । ધર્મેશ કોરાટ | Interview | THL
    Kamlesh Dhameliya | Contact Number : +91 86991 99999
    Alpesh Vaghasiya | Contact Number : +91 98793 56397
    Contact us for Inquiry at care.lavri@gmail.com

ความคิดเห็น • 19

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 3 ปีที่แล้ว +2

    Very useful information. Jayshrikrish na

  • @GirdharKanani
    @GirdharKanani 8 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ માહિતી આપી....🙏🙏🙏

  • @rushpanchani7131
    @rushpanchani7131 3 ปีที่แล้ว +1

    💯💯💯

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  3 ปีที่แล้ว

      धन्यवाद 🙏 नमस्कार

  • @IOGUARD_ALKALINE_WATER_IONIZER
    @IOGUARD_ALKALINE_WATER_IONIZER 3 ปีที่แล้ว +1

    Jordaar information

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  3 ปีที่แล้ว

      धन्यवाद 🙏 नमस्कार

  • @rushpanchani7131
    @rushpanchani7131 3 ปีที่แล้ว +1

    Right 100%

  • @jigneshsarvaiya9015
    @jigneshsarvaiya9015 3 ปีที่แล้ว +1

    bhai baki mast kam karo bav sara person na interview lo so aamne khushi thai

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  3 ปีที่แล้ว +1

      Thank you ! @Jignesh Sarvaiya Sir ! We will try to serve you better content than the best.
      Your kind support will be highly appreciated.

    • @jigneshsarvaiya9015
      @jigneshsarvaiya9015 3 ปีที่แล้ว

      @@MalvaJevaManas Really good word proud of you sir

  • @jigneshsarvaiya9015
    @jigneshsarvaiya9015 3 ปีที่แล้ว +2

    bhai tame pela hair style sari karo please nai sara lago

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  3 ปีที่แล้ว +1

      Thanks

    • @jigneshsarvaiya9015
      @jigneshsarvaiya9015 3 ปีที่แล้ว +1

      @@MalvaJevaManas thank nai bhai nai sara lago bhai aaj hoi ek interviewer ni personal look aana tamane falyo thai change karo bhai

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  3 ปีที่แล้ว +1

      Thanks

    • @knowledgeispower4419
      @knowledgeispower4419 2 ปีที่แล้ว +1

      સાચું કીધું, મસ્ત inteeviewer છે પણ hair style ને લીધે છીછરા અને cheap દેખાય છે.

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  2 ปีที่แล้ว

      @@knowledgeispower4419 જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ | કોમેન્ટ માં પ્રતિભાવ આપવા બદલ આભાર