Arvind Ahir Paris Gandhi ji's Restaurant | અરવિંદ આહીર પેરિસ ના ગાંધીજી | Malva Jeva Manas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2023
  • અરવિંદભાઈ આહીર ને લોકો પેરિસ ના ગાંધી તરીકે ઓળખે છે, તેઓ પેરિસ માં ગાંધી જી ના નામની રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે.
    આ રેસ્ટોરન્ટ ની શરૂવાત તેમણે માત્ર 1 રૂપિયા થી કરી હતી, અને આજે લગભગ 100 કરોડ જેટલી સંપત્તિ ધરાવે છે.
    એમની રેસ્ટોરન્ટ માં ક્રિકેટર્સ જેવા કે વીરેન્દ્ર સહેવાગ, ફિલ્મ કલાકારો જેવા કે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન તથા આઈ એ એસ અને આઈ પી એસ ઓફિસરો થી માંડીને ભારત ના મુખ્ય મંત્રીઓ અને પ્રધાનમંત્રી પણ એમની મુલાકાત લઇ ચુક્યા છે.
    હમણાં જુલાઈ 2023 માં પ્રધાનમંત્રી મોદી સાહેબ જયારે પેરિસ ની મુલાકાતે ગયા હતા ત્યારે એમને પાઘડી પહેરાવવાનું અને તલવાર આપવાનું સૌભાગ્ય અરવિંદભાઈ ને પ્રાપ્ત થયું હતું.
    ખૂબ જ ઉમદા વિચારો વાળા અને બીજાનું ભલું ઇચ્છનારા અરવિંદભાઈ નો ઈન્ટરવ્યું નિહાળો
    આભાર
    --------------------------------------------------------------------------------------
    Arvind Ahir Paris Gandhi ji's Restaurant | અરવિંદ આહીર પેરિસ ના ગાંધીજી | Malva Jeva Manas
    હોસ્ટ : અજ્ઞાતવાસી વિજય
    Host : Agyatvasi Vijay
    #malvajevamanas #arvindahir #Agyatvasi_Vijay #ParisnaGandhiji

ความคิดเห็น • 18

  • @kailashahir2033
    @kailashahir2033 11 หลายเดือนก่อน +1

    Jay mataji

  • @maheshahir3504
    @maheshahir3504 11 หลายเดือนก่อน +1

    Jay mataji ❤

  • @nayanaa3146
    @nayanaa3146 11 หลายเดือนก่อน +1

    We proud of you 🙏

  • @rambhaibela3590
    @rambhaibela3590 11 หลายเดือนก่อน +1

    ખુબ સરસ મન હોઇ માળવે જવાય

  • @pareshahir5511
    @pareshahir5511 11 หลายเดือนก่อน +1

    Good........Jay Mataji

  • @tushardalal9420
    @tushardalal9420 11 หลายเดือนก่อน +1

    Simply Great ❤

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 11 หลายเดือนก่อน +3

    લાવ્યા હાલો ને નવું....

  • @prosol2144
    @prosol2144 11 หลายเดือนก่อน +3

    Gujarati Duniyana koi pn Khunama Hoy, Gujarati na Name No Dankoto Vagadej 😊

  • @kailashahir2033
    @kailashahir2033 11 หลายเดือนก่อน +1

    Nani naroli na we are Canada