Rakesh Hirpara | AAP Neta Gujarat | રાકેશ હિરપરા 'આપ' નેતા | Malva Jeva Manas | Agyatvasi Podcast

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ส.ค. 2023
  • રાકેશભાઈ હિરપરા એ આમ આદમી પાર્ટીના નેતા છે, પોતે શિક્ષણવિદ છે અને સુરત મહાનગર પાલિકા ની શિક્ષણ સમિતિના સદસ્ય છે. તેઓ ખૂબ સારા વાચક, વિચારક અને પ્રવક્તા છે. તેમણે અભ્યાસ પછી રાજનીતિ તરફ મુખ કર્યું એનું કારણ હતું શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર સુધારો લાવવો.
    આર્થિક કટોકટીના સમયમાં પણ પોતાનું મન લાલચ માં ન પરોવીને, પાર્ટી સાથે અડીખમ ઉભા છે અને શિક્ષણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહ્યા છે.
    વધુ જાણવા માટે આખો વિડીયો જુઓ.
    આભાર
    --------------------------------------------------------------------------------------
    Rakesh Hirpara AAP Neta Surat | રાકેશ હિરપરા 'આપ' નેતા - સુરત | Malva Jeva Manas | Agyatvasi Podcast
    હોસ્ટ : અજ્ઞાતવાસી વિજય
    Host : Agyatvasi Vijay
    #malvajevamanas #RakeshHirpara #Agyatvasi_Vijay #AAP #aamaadmiparty

ความคิดเห็น • 33

  • @school099-zn7eb
    @school099-zn7eb 10 หลายเดือนก่อน +4

    ખૂબ સરસ

  • @srpddinesh
    @srpddinesh 6 หลายเดือนก่อน +1

    મજા આવી ગઈ. Once more please.

  • @nalinishewale7898
    @nalinishewale7898 10 หลายเดือนก่อน +2

    👌👌

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  10 หลายเดือนก่อน

      Thank you ! Keep Watching.

  • @jadavmukesh4551
    @jadavmukesh4551 10 หลายเดือนก่อน +2

    Best interview

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  10 หลายเดือนก่อน

      Thank you ! Keep Watching.

  • @user-vr9tz5ft2h
    @user-vr9tz5ft2h 8 หลายเดือนก่อน +1

    Excellent

  • @gangachauhan1045
    @gangachauhan1045 10 หลายเดือนก่อน +2

    Good Work Rakeshbhai

  • @GirdharKanani
    @GirdharKanani 5 หลายเดือนก่อน +1

    બોવ મજા આવી,,,સરસ વિડિયો,,,આવા વિડિયો બનાવતા રહો,,,🙏🙏🙏

  • @alpeshgangani3346
    @alpeshgangani3346 10 หลายเดือนก่อน +3

    Waah

  • @pratikpathak4161
    @pratikpathak4161 10 หลายเดือนก่อน +2

    Khub j saras..❤

  • @santtulsidas8447
    @santtulsidas8447 10 หลายเดือนก่อน +2

    Good work sirji

  • @ganvitravina5681
    @ganvitravina5681 10 หลายเดือนก่อน +1

    Good work sir

  • @sajedalakdawala4530
    @sajedalakdawala4530 10 หลายเดือนก่อน +2

    Aanokha ane sundar vichar 🙏
    Aapki Shakhsiyat logo ki tarif se suni
    Malva jeva manas ma Aapki bat
    Ham bhi prabhavit
    RAJESHBHAI 🙏👍

  • @user-cb6su8zr2p
    @user-cb6su8zr2p 8 หลายเดือนก่อน +1

    Jordar

  • @parullaces6707
    @parullaces6707 7 หลายเดือนก่อน +1

    આ ચેનલ બહુ જોરદાર છે. એમાંય આ ચેનલનો સૌથી બેસ્ટ વિડીયો આ લાગ્યો. જ્ઞાન પણ અને મનોરંજન પણ. જોરદાર... આ ભાઈના હજુ વધારે વિડીયો બનાવજો... બહુ જ મજા આવી. મસ્ત વિડીયો.

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  7 หลายเดือนก่อน

      Thank you.

    • @srpddinesh
      @srpddinesh 6 หลายเดือนก่อน +1

      agree with the above comment@@MalvaJevaManas

  • @parullaces6707
    @parullaces6707 10 หลายเดือนก่อน +2

    Dil mange more ❤

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  10 หลายเดือนก่อน

      Thank You ! Keep Watching

  • @ashvinbalar4108
    @ashvinbalar4108 5 หลายเดือนก่อน +1

    Ekad interview haju gothvo. Aatla ma taras n chhipani.

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  5 หลายเดือนก่อน

      Gothvi nakhie. Thank you.