Hardik Chanchad | હાર્દિક ચાંચડ | મળવા જેવા માણસ | Malva Jeva Manas | Agyatvasi Vijay Savani Podcast

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2024
  • Title : Hardik Chanchad | હાર્દિક ચાંચડ | મળવા જેવા માણસ | Malva Jeva Manas | Agyatvasi Vijay Savani Podcast
    હાર્દિકભાઈ ચાંચડ, પોતે ભૂતકાળમાં ક્લાસ 2 ઓફિસર હતા અને સુરત જેવા સતત વિકસતા શહેરમાં ટાઉન પ્લાનર તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યા હતા પણ સમયાંતરે એમના જીવનમાં કૈક એવું થયું કે, એમણે નોકરી છોડી દીધી... અને હાલમાં તેઓ પોતાની ગિઝા આર્કીટેક નામની ફર્મ ચલાવી રહ્યા છે અને સાથે સાથે સમાજ સેવાના અને લોક હિતના કર્યો કરી રહ્યા છે, એમનું સ્લોગન છે "FASHION FOR NATION WITH PASSION AND PROFESSION" તેઓ હાલમાં વિચારોનું વાવેતર નામથી દર ગુરુવારે થતા "થર્સડે થોટ" કાર્યક્રમનું સંચાલન પણ કરી રહયા છે. ઉમદા વિચારોના ધણી એવા હાર્દિકભાઈ નું આખું ઇન્ટરવ્યૂ જોશો એવી ખાતરી સાથે આભાર માનીએ છીએ.
    આભાર
    ખૂબ સરસ મળતાવડા સ્વભાવના અને મળવા જેવા માણસ ને મળવા માટે આખો ઇન્ટરવ્યૂ જુઓ.
    ------------------------------------------------------------------
    હોસ્ટ : અજ્ઞાતવાસી વિજય
    Mo : 92651 41412
    Host : Agyatvasi Vijay
    #malvajevamanas #HardikChanchad #Agyatvasi #હાર્દિક_ચાંચડ

ความคิดเห็น • 8

  • @GirdharKanani
    @GirdharKanani 5 หลายเดือนก่อน +1

    🙏🙏🙏 ખૂબ સરસ

  • @krishna-zq9ng
    @krishna-zq9ng 5 หลายเดือนก่อน +1

    ખરેખર મળવા જેવા માણસ એવાં હાર્દિક ભાઈ ને તમે જ્યારે પણ મળશો ત્યારે એકદમ નિખાલસ અને સ્પોર્ટિવ વ્યક્તિત્વ નો મને રૂબરૂ પરિચય છે..
    ખૂબ આભાર આવા વ્યક્તિ સાથે વાત કરી અમને શેર કરવા બદલ.....

  • @lavjibhainakrani
    @lavjibhainakrani 6 หลายเดือนก่อน +1

    પ્રિય વિજયભાઈ..સમય લઈને એકાદ વખત તમે પણ વિચારોનું વાવેતર કાર્યક્રમમાં પધારો