Malva Jeva Manas | Kalpesh Bhatt | Book Milap | Agyatvasi | Vijay Savani | Reading Benefit | Lavri

แชร์
ฝัง

ความคิดเห็น • 10

  • @pradiprajyaguru347
    @pradiprajyaguru347 2 ปีที่แล้ว +2

    કલ્પેશ ભટ્ટ ધન્યવાદ ,🌹🌹

  • @Milan4391
    @Milan4391 2 ปีที่แล้ว +2

    ખૂબ સરસ રીતે પુસ્તક અને પુસ્તક પ્રેમીઓ માટે ફાયદાકારક અને ઉપયોગી બાબતો ની ચર્ચા કરવામાં આવી.... ખૂબ ખૂબ અભિનંદન વિજય ભાઈ તથા કલ્પેશ ભાઈ... ❤️❤️

  • @shreechetandadarajyaguru4512
    @shreechetandadarajyaguru4512 2 ปีที่แล้ว +1

    ખુબ ખુબ વિજય ભાઈ તમારા કાર્ય શૈલી જાણી ને ઘણો આનંદ થયો🙏🙏

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  2 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર

  • @iampustakpremi
    @iampustakpremi 2 ปีที่แล้ว +2

    ખુબ સરસ વિડીયો છે ... કલ્પેશભાઈ આને વિજયભાઈ 👍👍

  • @shreechetandadarajyaguru4512
    @shreechetandadarajyaguru4512 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ કલ્પેશભાઈ પુસ્તક પ્રત્યે તમારો પ્રેમ અને અનુભવ પર થી ઘણું જાણવા મળ્યું અને તમારું કાર્ય અમને પ્રેરણા રૂપ છે..મારા અનુભવ ની વાત કરું તો દરેક વ્યક્તિ ઉપર ચાર કૃપા હોય છે..ગુરુકૃપા,દેવકૃપ,ગ્રંથ કૃપા અને આત્મા કૃપા તમારા મા મને બધી કૃપા દેખાય છે...વધારે અભ્યાસ થી ગ્રંથ કૃપા ચોકસ થાય છે જે તમે કહી રહ્યા છો તે મારો પણ અનુભવ છે... ખુબ ખુબ અભિનંદન ભાઈ 🙏

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  2 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર