Malva Jeva Manas | Ramesh Goyani | મફત સુવર્ણપ્રાશન | રમેશ ગોયાણી । આયુર્વેદાચાર્ય | Suvarnprashan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • મળવા જેવા માણસ "રમેશભાઈ ગોયાણી"
    કે જેમના ઘરે માટીના વાસણો માં રસોઈ થાય છે.
    કે જેમના ઘરે કોઈ પણ પ્રકારના કેમિકલ જેવા કે, સાબુ, શેમ્પુ, કપડાં ધોવા માટે ડિટર્જન્ટ, પોતું મારવા માટે એસિડ કે ફિનાઈલ, ટૂથપેસ્ટ કે ટુથપાવડર, કે અનાજ માં નાખવાની ગોળી, ડામરની ગોળી, બોરિક પાવડર જેવું કઈ પણ નહિ.
    એમના ઘરે છેલ્લા 15 વર્ષથી ટીવી હોવા છતાં બોક્સ માંથી કાઢ્યું જ નથી, ન્યુઝ પેપર પણ છેલ્લા 15 વર્ષ થી વાંચતા નથી.
    તેમની 23 વર્ષની દીકરી અને 27 વર્ષનો દીકરાએ જન્મ્યા ત્યારથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારની દવા, રસી, પોલિયો ના ટીપા, કે કોઈ પણ પ્રકારની વેક્સીન મુકાવી નથી તેમ છતાં તેઓ નિરોગી છે, ક્યારેય કોઈ દવા કે ટેબ્લેટ/ઇન્જેક્શન લેવા પડ્યા નથી. તેમનું આઈક્યુ એટલું વધારે છે કે કોઈ પણ પરીક્ષા હોય "પ્રથમ નંબર" જ આવે.
    અત્યારે છોકરો વેબ ડેવલોપર છે અને સુરત માં સ્નેક કોલ આવે એટલે પહેલા એને જ બોલાવવા માં આવે એટલો નીડર છે...
    રમેશભાઈ પોતે ગૌ પ્રેમી છે, પ્રકૃતિ પ્રેમી છે, એમના ઘરે 8-8 ફૂટ ના તુલસી ના છોડ છે, એ પણ કોઈ પણ પ્રકારની દવા કે ખાતર નો છંટકાવ કર્યા વગર...
    રમેશભાઈ સિવિલ એન્જીનીયર માંથી રાજીનામુ આપ્યા બાદ અત્યારે ચિકિત્સક છે, તેઓ પશ્ચિમ ની સઁસ્કૃતિ થી પરે છે, એમના ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ, ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર, લિંક્ડઇન, ટિક્ટોક કે ટેલિગ્રામ જેવી કોઈ પણ પ્રકારની ઈતર પ્રવૃર્તીમાં સમય બગાડતા નથી.
    તેઓ પ્રકૃતિ પ્રેમી છે, ગાયનું ચોખ્ખું ઘી-દૂધ ખાય છે, એમના ઘરમાં ભોજન માટે ખાંડ નો ઉપયોગ કરતા નથી, એલ્યુમિનિયમ અને કુકર જેવી વસ્તુનો વર્ષથી ત્યાગ કર્યો છે. માટીના વાસણો માં જ રાંધી ખાય છે.
    બીમાર / જરૂરિયાતમંદ વ્યક્તિઓને મફત સારવાર આપે છે.
    દરમહિને પુષ્યનક્ષત્ર ના દિવસે બાળકોને મફત માં "સુવર્ણપ્રાશન" ના ટીપા આપે છે.
    જેમને કરોડ રજ્જુનાં ચાર ચાર ઓપરેશન થયા હોય અને ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા હોય એવા પેશન્ટને તેમને ચાલતા-ફરતા અને દવા મુક્ત કર્યા છે.
    અને આવા તો ઘણા કિસ્સાઓ છે.
    ખુબ જ અદભુત યાત્રા છે એમની, ખરેખર મળવા જેવા માણસ છે.
    આ રમેશભાઈ નો નંબર છે | Mo: 9427136485
    #malvajevamanas #RameshGoyani #અજ્ઞાતવાસી #lavri #interview

ความคิดเห็น • 42

  • @dashrathchaudhari431
    @dashrathchaudhari431 ปีที่แล้ว +1

    Suvarnprash malse rameshbhai sahebji

  • @rakeshshrimali1016
    @rakeshshrimali1016 2 ปีที่แล้ว +1

    wah

  • @dilipkumarpandya3905
    @dilipkumarpandya3905 2 ปีที่แล้ว +2

    શ્રી વિજયભાઈએ સુરતસ્થિત આયુર્વેદપ્રેમી, કુશળ ચિકિત્સક, વૈદિક સંસ્ક્રુતિના અનુયાયી, ગૌસેવાભાવી, બહુઆયામી પ્રતિભાવાન શ્રી રમેશભાઈ ગોયાણી સાહેબનો
    પરિચય કરાવીને વ્યાધિગ્રસ્ત જનસમાજની, પર્યાવરણપ્રેમીઓની ખુબ સારી સેવા કરી છે. ધન્યવાદ.
    શ્રી રમેશભાઈ અને સહુ પરિવારજનોને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
    "शुभं भवतु "

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  2 ปีที่แล้ว

      धन्यवाद 🙏 नमस्कार

  • @pushpendrasoni4266
    @pushpendrasoni4266 2 ปีที่แล้ว +3

    રમેશભાઈ સાહબ ના કોન્ટેક્ટ નં આપો તો સારૂ સાહેબ??

  • @JayeshPatel-oj7th
    @JayeshPatel-oj7th ปีที่แล้ว +1

    Good video ho ben

  • @anildevmurari190
    @anildevmurari190 10 วันที่ผ่านมา

    Khub sari seva sir thank you sir 🙏

  • @SIMTIndia
    @SIMTIndia ปีที่แล้ว +1

    Sandar

  • @maladesai3350
    @maladesai3350 ปีที่แล้ว +2

    भ्राता भवान अतिशोभनम् कार्यं करोति ।
    सर्व जन हिताय सर्वजन लाभाय ।

  • @ભીખાભાઈજાજડિયા
    @ભીખાભાઈજાજડિયા 2 ปีที่แล้ว +2

    Param pita Parmatma Shree Swaminarayan Bhagavan Tamara Tamam Shubh Sankalpa Pura Kare.Tevi Prabhu Prathna.🍀

  • @uttampatel3946
    @uttampatel3946 2 ปีที่แล้ว +1

    વાહ અદભુત માણવા જેવા માણસ છે ખરેખર તેમના માંથી ઘણું બધું શીખવા મળે છે

  • @ravindrasurojiya3391
    @ravindrasurojiya3391 2 ปีที่แล้ว +2

    बहुत ही सराहनीय कार्य, देश हित स्वदेशी हेतु समर्पित 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @rameshbhaiparmar5423
    @rameshbhaiparmar5423 3 ปีที่แล้ว +3

    Rameshbhai nu sarnamu janava vinti

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  3 ปีที่แล้ว

      આ રમેશભાઈ નો નંબર છે | Mo: 9427136485

  • @satyarthpansuriya78
    @satyarthpansuriya78 2 ปีที่แล้ว +2

    🙏💓Dil khush thayu A Mara mitra chhe khash mare Abhar Ane Vandan A vijaybhai Savani Je A Rameshbhai ni mulakat lidhi Smaj na bhu loko ne Upyogi thayela chhe Atyarna A Smaj ma Ava manso pan pdela chhe Apna surat ma Jay ho Jay ho

  • @mukeshmakwana5
    @mukeshmakwana5 2 ปีที่แล้ว +1

    વાહ ખૂબ સરસ. ધન્યવાદ

  • @vallabhlimbasiya6311
    @vallabhlimbasiya6311 3 ปีที่แล้ว +3

    બહુ સરસ માણસ સાથે મુલાકાત કરાવી ધન્યવાદ વિજયભાઈ

  • @nutanbhatt7762
    @nutanbhatt7762 ปีที่แล้ว

    Bahut sunder

  • @yogateacherpawanvidyarthi3977
    @yogateacherpawanvidyarthi3977 2 ปีที่แล้ว +2

    बंदे मातरम।।

  • @hasmukhsoni2331
    @hasmukhsoni2331 ปีที่แล้ว +1

    घनयवाद

  • @chandrikapatel6827
    @chandrikapatel6827 2 ปีที่แล้ว +1

    Very good👍👍

  • @narvatpatel2876
    @narvatpatel2876 2 ปีที่แล้ว

    Jai sawmi narayan

  • @judalhareshharesh9613
    @judalhareshharesh9613 8 หลายเดือนก่อน +1

    Mare suvrnprasn jove 6e to contact aapo

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  8 หลายเดือนก่อน

      Aakho video Juo.. athwa Description ma lakhyo chhe.

  • @bhartiyasanskriti2415
    @bhartiyasanskriti2415 2 ปีที่แล้ว +1

    Good work

  • @narvatpatel2876
    @narvatpatel2876 2 ปีที่แล้ว

    ગુરુજી આપનો કોન્ટેક નંબર આપો વાત કરવી છે

  • @yogateacherpawanvidyarthi3977
    @yogateacherpawanvidyarthi3977 2 ปีที่แล้ว +1

    रमेश भैया

  • @srbindian3071
    @srbindian3071 8 หลายเดือนก่อน +1

    સુવર્ણ પ્રાશન અમારે લેવું તો મળે???

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  8 หลายเดือนก่อน

      Ha mali jashe.

    • @srbindian3071
      @srbindian3071 8 หลายเดือนก่อน +1

      @@MalvaJevaManas contact number malshe???

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  8 หลายเดือนก่อน

      @@srbindian3071 aakho video juo ane description ma vancho.