Malva Jeva Manas | Vijay Manu Patel | મળવા જેવા માણસ | ડૉ. વિજય મનુ પટેલ | Interview | Gujarati |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • આજના આપણા ગેસ્ટ છે ડૉ. વિજય મનુ પટેલ સાહેબ, કે જેઓ સુરત ની નામાંકિત શાળા 'ભૂલકા ભવન' ના આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે અને સાથે સાથે તેઓ પુસ્તક લેખન ના કાર્ય સાથે પણ જોડાયેલા છે.
    એમણે કેવી રીતે એક ખેડૂત ની જવાબદારી સંભાળી હતી ત્યાર બાદ સેલ્સમેન તરીકે નોકરી કર્યા પછી કેવી રીતે તેઓ શિક્ષણ ક્ષેત્ર માં આવ્યા અને આવ્યા બાદ પોતાની 30 વર્ષની શેક્ષણિક સફરમાં તેઓ પુસ્તક લેખન, દૈનિક સમાચારપત્રમાં કટાર લેખક અને એક્ટર તથા ડિરેક્ટર અને સ્ક્રીપટ રાઇટર તરીકે કેવી રીતે ઉભરી આવ્યા એ બધું તમને આ વિડીયો માં જોવા મળશે.
    ડૉ. વિજય મનુ પટેલ
    -------------------------------------------------------------
    Malva Jeva Manas | Vijay Manu Patel | મળવા જેવા માણસ | ડૉ. વિજય મનુ પટેલ | Interview | Gujarati |
    Dr. Vijay Manu Patel | Contact Number : +91 94261 19922
    #BookWriter #VijayManuPatel #malvajevamanas #Agyatvasi
    Contact us for Inquiry at care.lavri@gmail.com

ความคิดเห็น • 18

  • @hiralpatel1818
    @hiralpatel1818 3 ปีที่แล้ว +1

    Sachi vaat sir

  • @kinaxiraj5040
    @kinaxiraj5040 3 ปีที่แล้ว +1

    Very nice sir congratulations

  • @DrVijayManuPatel39
    @DrVijayManuPatel39 3 ปีที่แล้ว

    Thank you vijaybhai...

  • @mistrydevang6073
    @mistrydevang6073 3 ปีที่แล้ว +1

    It's matter of proud for students & parents....

  • @lavjibhainakrani
    @lavjibhainakrani 3 ปีที่แล้ว +1

    ખૂબ સરસ ...વિજય ભાઈ આપ હવે ઇન્ટરવ્યૂ બખૂબી લઈ રહ્યા છો..

  • @rakhifruitwala9786
    @rakhifruitwala9786 3 ปีที่แล้ว

    We proud of u sir 🙏

  • @journey3598
    @journey3598 3 ปีที่แล้ว +1

    મળવા જેવા જ નહિ પણ મળી ને માણવા જેવા માણસ..💐

  • @journey3598
    @journey3598 3 ปีที่แล้ว

    Sir, we are proud of you.. And we are so lucky that we got educated under you..

  • @DrVijayManuPatel39
    @DrVijayManuPatel39 3 ปีที่แล้ว +3

    Thank you so much all.