Yogesh Vani | વૈદ્ય યોગેશવાણી | મળવા જેવા માણસ | Malva Jeva Manas | Agyatvasi Vijay Savani Podcast

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 มี.ค. 2024
  • Title : Yogesh Vani | વૈદ્ય યોગેશવાણી | મળવા જેવા માણસ | Malva Jeva Manas | Agyatvasi Vijay Savani Podcast
    વૈદ્ય યોગેશવાણી જી, વર્ષોથી સુરત ક્ષેત્રે પોતાની અમૂલ્ય સેવા આપી રહ્યા છે. તેઓ પોતાની આવડત અને મહેનતથી લોકચાહના મેળવી રહ્યા છે. તેમણે અસંખ્ય બીમાર વ્યક્તિઓને સારું સ્વાસ્થ્ય મેળવવામાં મદદ કરી છે. હંમેશા તેઓ સેવાના કાર્યમાં પોતાનો અમૂલ્ય ફાળો આપી રહ્યા છે.
    શ્રી લક્ષ્મીનારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત, "નિરામય સ્વાસ્થ્યમ" નામથી સુરતમાં અમરોલી ખાતે આરોગ્ય મંદિર ચલાવી રહયા છે.
    તેઓ ખરેખર ખૂબ સરસ મળતાવડા સ્વભાવના અને મળવા જેવા માણસ ને મળવા માટે આખો ઇન્ટરવ્યૂ જુઓ.
    ------------------------------------------------------------------
    હોસ્ટ : અજ્ઞાતવાસી વિજય
    Mo : 92651 41412
    Host : Agyatvasi Vijay
    #malvajevamanas #vaidyayogesh #PsoriasisCare #Allergyayurvedicmedicineinsurat #psoriasis #setisfied #reviwe #PsoriasisWarrior #CustomerService #Arthritisayurvedicmedicineinsurat #BestayurvedicdoctorformentalDisease #ayurvedictreatment #naturalskincareuk #happycutomer #bestayurvedicdoctorfor

ความคิดเห็น • 1

  • @jayvirbhaibhatt5629
    @jayvirbhaibhatt5629 หลายเดือนก่อน

    મફત સારવાર થાય છે જવાબ તેમજ ફોન આપવા માટે વિનંતી છે