Malva Jeva Manas | Nishidh Goradia | Interview | The EnQ Founder | Agyatvasi Vijay | મળવા જેવા માણસ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.ย. 2021
  • સફળતા ના ઘણા બધા કારણો હોય છે. એમાંથી તમારી સફળતા નું કારણ શું?
    આજે આપણે મળવાના છીએ ધ એન્ક્યુ કંપનીના ફાઉન્ડર "નિષિધ ગોરડીઆ ને. તેઓ એક કંપનીની શરૂવાત કરે છે અને એમની કંપનીમાં 3 વ્યક્તિ થી શરૂવાત થઇ અને આજે 1000 એન્ટરપ્રિન્યોર ને સાથે લઈને
    તેઓ કામ કરી રહ્યા છે.
    કોસ્મેટિક સેગ્મેન્ટ અને એમાં પણ ફક્ત ઓનલાઇન (ઇકોમર્સ) ના માધ્યમથી કરોડોનું ટર્ન ઓવર કરવું એ વિષે આ વિડીયો માં ચર્ચા થયેલી આપને જોવા મળશે.
    તો આ વિડીયો ને અંત સુધી પૂરો નિહાળજો ... બની શકે તમારા ઘણા પ્રશ્નોના જવાબ મળી જાય....
    કેવી રીતે સ્ટાર્ટપ શરુ થાય છે અને કેવી રીતે એ કંપની કરોડોની બને છે?
    શું હોય છે એન્ટરપ્રિન્યોર ની જર્ની ?
    કેવા કેવા સંઘર્ષો આવે છે?
    ફંડિંગ મળે કે કેમ અને મળે તો કેવા અવરોધો આવે છે એ પ્રકારના તમામ સવાલોના જવાબ તમને આ વિડીયો માં જોવા મળશે.
    --------------------------------------------------------------
    The Enq Company Link : www.amazon.in/theenq
    The Enq Company Contact Number :+91 76980 69609
    #MalvaJevaManas #NishidhGoradia #Agyatvasi
    Malva Jeva Manas | Nishidh Goradia | Interview | The EnQ Founder | Agyatvasi Vijay | મળવા જેવા માણસ

ความคิดเห็น • 14

  • @lavjibhainakrani
    @lavjibhainakrani 2 ปีที่แล้ว +3

    નિષિધ ભાઈ ને ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.. ખૂબ સરસ ઇન્ટરવ્યૂ કરવા બદલ અજ્ઞાતવાસી વિજય ભાઈને પણ ખૂબ અભિનંદન..

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  2 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર

  • @pravinchhelana9529
    @pravinchhelana9529 2 ปีที่แล้ว +1

    હજી વધારે આવા બિઝનેસ મેન ના ઈન્ટરવ્યુ મળવા જેવા માણસ માં કરવા વિનંતી...🙏🙏🙏

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  2 ปีที่แล้ว

      धन्यवाद 🙏 नमस्कार

  • @starfilmsofficial
    @starfilmsofficial 2 ปีที่แล้ว +3

    ** super **

  • @piyushpatel6805
    @piyushpatel6805 2 ปีที่แล้ว +2

    Superb Nishidh bhai...

  • @lalajimakwana2483
    @lalajimakwana2483 2 ปีที่แล้ว +2

    Nice👏👏👏👏👏👏

  • @GujaratiPanu
    @GujaratiPanu 2 ปีที่แล้ว +1

    જૂની ચેનલના વિડિયો ક્યાં જોવા મળશે??,

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  2 ปีที่แล้ว

      contact us care.lavri@gmail.com

    • @GujaratiPanu
      @GujaratiPanu 2 ปีที่แล้ว +1

      @@MalvaJevaManas really??

    • @videoyogi
      @videoyogi 2 ปีที่แล้ว

      @@GujaratiPanu yes