Malva Jeva Manas | B V Chauhan | Kachu te Sachu | કાચું તે સાચું | નવી ભોજન પ્રથા | Interview | NDS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2021
  • નવી ભોજન પ્રથા ના પ્રણેતા શ્રી બી વી ચૌહાણ સાહેબ શ્રી નો પરિચય આપણે આ વિડીયો માં જોવાના છીએ,
    એમની નવી ભોજન પ્રથા થી પ્રેરણા લઈને, નવી ભોજન પ્રથા અપનાવીને હજારો બીમાર લોકો સાજા થયા છે.
    લગભગ બસ્સો કરોડ થી પણ વધુ લોકો સુધી એમની વાત પહોંચી છે. રો અને વિગન ફૂડ અને રસાહાર ની પદ્ધતિ અપનાવો એવી પ્રેરણા એમને 1993 થી આપવાની શરૂવાત કરી હતી, આજે વિરાટ કોહલી જેવા ક્રિકેટર પણ આ વિગન ફૂડની પ્રથા અપનાવી ને સ્વસ્થ જીવન જીવી રહયા છે.
    શું છે NDS ? (નવી ભોજન પ્રથા) ન્યુ ડાએટ સીસ્ટમ અપનાવવા ની રીત
    શું છે સંજીવની ક્રિયા ? (એનિમા પોટ વિષે માહિતી)
    શું ખાવું? કેવું ખાવું? અને કેટલું ખાવું આવા અનેક પ્રશ્નોની માહિતી તમને આ વિડીયો માં જોવા મળશે.
    આ વિડીયો ને છેલ્લે સુધી જુઓ, કદાચ તમને તમારા પ્રશ્નોના જવાબ મળી જાય.
    --------------------------------------------------------------
    Malva Jeva Manas | B V Chauhan | Interview | NDS | New Diet System | Navi Bhojan | મળવા જેવા માણસ
    Mahendrabhai Korat | Contact Number : +91 93757 23408
    #NDS
    #MalvaJevaManas #MahendraKorat #Agyatvasi
    Contact us for Inquiry at care.lavri@gmail.com
    --------------------------------------------------------------
    Music in this video
    Song : Bright Eyed Blues
    Artist : Unicorn Heads
    Album : Bright Eyed Blues
    Licensed to TH-cam by : TH-cam Audio Library; BMI - Broadcast Music Inc.

ความคิดเห็น • 49

  • @mahkvanavishnu3316
    @mahkvanavishnu3316 หลายเดือนก่อน

    જય.ગુરૂદેવ.કોટીકોટી.વદન.આજનાયુગમા.આકરવુ.બહુ.અધરૂછે.મફતમા.આવિસેવાકયામળે.આજેપૈસાસીવાયવાતનથી.સાચારસતે.જવુ.જોઈએ.nds.અપનાવિજોઈએ.દરેકવયકતીએ.હુપણકરૂછુ.જયભગવાન

  • @varshabenthakkar7788
    @varshabenthakkar7788 3 หลายเดือนก่อน

    sistam saras che chauhan sr ne koti koti vandan

  • @mayursinhparmar8303
    @mayursinhparmar8303 2 ปีที่แล้ว +2

    જય ગુરુદેવ

  • @shahetansinhchavda803
    @shahetansinhchavda803 ปีที่แล้ว +1

    આભાર. સરસ.

  • @bhagwanji_solanki
    @bhagwanji_solanki ปีที่แล้ว +2

    ચૌહાણ સાહેબે સોના જેવી શિખામણ આપી છે તેનો અમલ મે આજ થી જ ચાલુ કરી દીધો છે, ધરમ ના કામ મા ઢીલ ના હોય , મારે જ મારું ભલું કરવું જોઈએ તેના માટે આજ થી જ પ્રયાસ ચાલુ કરી દીધા છે .
    જય ભગવાન

  • @ramilahthakkar7373
    @ramilahthakkar7373 2 ปีที่แล้ว +4

    Great sir

  • @AyurvedBhavan
    @AyurvedBhavan 2 ปีที่แล้ว +3

    પૂજ્યસાહેબ આજ ના ઋષિ છે.
    પ્રણામ

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  2 ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર.

  • @jkvadhervadher5505
    @jkvadhervadher5505 2 ปีที่แล้ว +1

    Thank u u r doing excercise since thirty. Years u pass good life many people get benefits god bless you 👏🇮🇳💪

  • @chimandabhi9677
    @chimandabhi9677 ปีที่แล้ว +2

    Jay babari 🌹🙏 Jay Jay sita ram

  • @bharatbhaibhuva4366
    @bharatbhaibhuva4366 ปีที่แล้ว +1

    ચૌહાણ સાહેબ આપશ્રીએ ખુબ જ સરસ માહિતી આપેલ
    ચૌહાણ સાહેબ તથા વીજયભાઈ તમો બંન્ને નો ખુબ ખુબ આભાર
    ભરતભાઈ ભુવા ઢોલરા

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  ปีที่แล้ว

      આપનો ખુબ ખુબ આભાર

  • @rakeshbchavda137
    @rakeshbchavda137 ปีที่แล้ว +1

    🌹🌹🌹🌹🌹

  • @jashavantsinhjadeja4283
    @jashavantsinhjadeja4283 ปีที่แล้ว +1

    Jan સેવા એ પ્રભુ સેવા...આપે બતાવેલ માર્ગને આજે હજારો લોકો આનંદ સાથે. આનુસરી રહ્યા છે. પોતાના દર્દમાં ચોક્કસ પરિણામ મેળવી રહી છે..ખુબ ખુબ અભિનંદન સહ સાદર વંદન...

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 ปีที่แล้ว +1

    Thanks you so much Sir 🙏🙏🙏👍👍👍

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 7 หลายเดือนก่อน +1

    Thanks for this video

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  6 หลายเดือนก่อน

      Thank you too.. keep watching

  • @darshitlimbasiya7827
    @darshitlimbasiya7827 ปีที่แล้ว +1

    ખુબસરસતમારાવિચારોછેજયભગવાન

  • @HarishkumarMandali
    @HarishkumarMandali 2 ปีที่แล้ว +1

    वेरी गुड सर , धन्यवाद 🙏 नमस्कार

  • @shernazverma6052
    @shernazverma6052 2 ปีที่แล้ว +1

    Wonderful. Thank you.

  • @patelghanshyam6224
    @patelghanshyam6224 ปีที่แล้ว +1

    Great sir 👌👋👋🌹🌹🌹🌹

  • @rajeshmehta9339
    @rajeshmehta9339 2 ปีที่แล้ว +3

    Very good 👍👍

  • @bhartibenchudasama870
    @bhartibenchudasama870 10 หลายเดือนก่อน +1

    Pranam Chauhan saheb🙏🌹 mare tamne pucchvu hatu k roj anima no laiye ne rate amla churn pi lay to naa chale ?

  • @truptipatel5488
    @truptipatel5488 7 หลายเดือนก่อน +1

    Jay shachidanad

  • @tejasdabhi6798
    @tejasdabhi6798 2 ปีที่แล้ว

    🙏🙏🙏👌👌😊

  • @raeesmemon8240
    @raeesmemon8240 2 ปีที่แล้ว +1

    👌👍🙏

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  2 ปีที่แล้ว

      धन्यवाद 🙏 नमस्कार

  • @patelamrat4986
    @patelamrat4986 2 ปีที่แล้ว +2

    લકવા mate n. d. S. Pls batavso

  • @kirtizala6100
    @kirtizala6100 2 ปีที่แล้ว +2

    Khub j saras.pranam Guruji 🙏🙏

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  2 ปีที่แล้ว

      धन्यवाद 🙏 नमस्कार

  • @mahendrjivani5483
    @mahendrjivani5483 2 ปีที่แล้ว +1

    Namskar saheb

  • @maheshpatel7346
    @maheshpatel7346 ปีที่แล้ว +1

    मोबाइल नंबर भेजो सर

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  ปีที่แล้ว

      See Full Video.. or Number in the Description

  • @rakeshbchavda137
    @rakeshbchavda137 2 ปีที่แล้ว +1

    🌹🌹🌹🌹🌹

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  2 ปีที่แล้ว

      धन्यवाद 🙏 नमस्कार