Malva Jeva Manas | Kamlesh Thakkar | યાદ શક્તિ કેમ વધારવી | ન્યુમરોલોજી | કમલેશ ઠક્કર મળવા જેવા માણસ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ธ.ค. 2021
  • કમલેશભાઈ ઠક્કર પોતે ન્યુમરોલોજી ના પ્રેક્ટિશનર છે, પોતે યાદ શક્તિનો અખૂટ ઝરો ધરાવે છે. પોતાની મેમરી એટલી શાર્પ છે કે કોઈ પણ વ્યક્તિ ને એક વખત મળ્યા પછી ઘણા લાંબા સમય બાદ ફરીથી મળે તો ત્યારે પહેલી મુલાકાત વખત ની બધી જ વાતો એમને યાદ કરાવે, બર્થડેટ થી માંડી ને એમનો સ્વભાવ, એમનો વ્યવહાર, લાસ્ટ ટાઈમ મળ્યા ત્યારે કેવા કપડાં પહેર્યા હતા... વગેરે.. આવી ઘણી બધી બાબતો એમના માનસ પટલ પર છવાઈ જાય છે.
    તેઓ કેમ આટલું બધું યાદ રાખી શકે છે?
    આપણે પણ મેમરી ઈમ્પ્રુવ કરવા શું કરવું જોઈએ?
    ન્યુમરોલોજી શું છે? એને વ્યવસાય માં કેવી રીતે યુઝ કરી શકાય?
    આવા ઘણા બધા પ્રશ્નોના જવાબો આપને આ વિડીયો ના માધ્યમથી મળશે.
    --------------------------------------------------------------
    Malva Jeva Manas | Kamlesh Thakkar | યાદ શક્તિ કેમ વધારવી | ન્યુમરોલોજી | કમલેશ ઠક્કર મળવા જેવા માણસ
    Kamlesh Thakkar (Surat) | Contact Number : +91 93745 14724
    હોસ્ટ : અજ્ઞાતવાસી વિજય
    Host : Agyatvasi Vijay
    Contact us for Inquiry at care.lavri@gmail.com
    --------------------------------------------------------------
    #MalvaJevaManas #KamleshThakkar#Agyatvasi_Vijay #Memory #Numorology
    #અજ્ઞાતવાસી #lavri #interview

ความคิดเห็น • 3