Malva Jeva Manas | Vijay Parsana | દવા વગર ની થેરાપી શોધક | વિજય પરસાણા | મળવા જેવા માણસ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2021
  • વિજયભાઈ પરસાણા
    પોતે ગૌશાળા ચલાવે છે, ગૌમૂત્ર નું સેવન કરે છે, પોતે ગોબર ની ગાર ની લીપણ કરેલી 8000 સ્કવેર ફૂટ ની ઓફિસ માં બેસે છે, અનેકો સ્પેશિયલ અને ડિસેબલ બાળકોને થેરાપી આપી એમને સાજા કરે છે.
    એમને એક થેરાપી પ્લેટ ની શોધ કરી છે, તેમણે એક એવી થેરાપી ની શોધ કરી છે કે જેમાં દવા વગર અને ખોરાક વગર કોઈ પણ રોગોને દૂર કરી શકાય છે.
    તેમનો એક વિડીયો ખુબ વાયરલ થયેલો જેમાં પોતે એમના નંદી અને વાછરડી ને પઝેરો ગાડી માં બેસાડી ને જવેલર્સ માં ઘરેણાં લેવા લઇ ગયેલા, જ્યાં એમનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું,
    વિજયભાઈએ એમના દરેક પશુધન ને 2-2 લાખ ના ઘરેણા અને કપડાં અપાવ્યા છે.
    --------------------------------------------------------------
    Malva Jeva Manas | Vijay Parsana | દવા વગર ની થેરાપી શોધક | વિજય પરસાણા | મળવા જેવા માણસ
    Vijaybhai Office | Contact Number : +91 98980 65040
    Haribhai (Surat) | Contact Number : +91 93277 90104
    Contact us for Inquiry at care.lavri@gmail.com
    --------------------------------------------------------------
    #MalvaJevaManas #VijayParsana#Agyatvasi
    #અજ્ઞાતવાસી #lavri #interview

ความคิดเห็น • 20

  • @darshitlimbasiya7827
    @darshitlimbasiya7827 ปีที่แล้ว +1

    ગાયમાતાનીજયહો

  • @GirdharKanani
    @GirdharKanani 3 หลายเดือนก่อน +1

    👌👌👌

  • @haritraders1433
    @haritraders1433 2 ปีที่แล้ว +2

    વંદેમાતરમ્...
    ખૂબ ખૂબ અભિનંદન... વિજયભાઈ સવાણીને
    આપ સમાજ માટે ખૂબ જ ઉપયોગી માહિતી આપી રહ્યા છો...
    (ખરેખર તો મળવા જેવા માણસ તમે પોતે જ છો)

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  2 ปีที่แล้ว

      धन्यवाद... आभार

  • @user-qr3wc1sf4b
    @user-qr3wc1sf4b 2 ปีที่แล้ว +2

    ખુબજ જરૂરી માર્ગદર્શન આપ્યું
    ધન્યવાદ વિજય ભાઈ

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  2 ปีที่แล้ว

      धन्यवाद... आभार

  • @jayvirbhaibhatt5629
    @jayvirbhaibhatt5629 หลายเดือนก่อน

    1:41

  • @MrAnkit876
    @MrAnkit876 2 ปีที่แล้ว +4

    તમારા ઇન્ટરવ્યૂ માં એક વ્યક્તિ એમ કે છે કે દૂધ ના પીવું અને આ ભાઈ એમ કે છે કે દૂધ પીવો હવે અમારે શું કરવું તે કહો

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 ปีที่แล้ว +2

    Thanks for this video 👌👌👌👍👍👍

  • @shahetansinhchavda803
    @shahetansinhchavda803 ปีที่แล้ว

    ખૂબ ધન્યવાદ.

  • @jayvirbhaibhatt5629
    @jayvirbhaibhatt5629 หลายเดือนก่อน

    અવાજ સ્પષ્ટ સંભળાતો નથી તો પછી ફરી વિડિયો બનાવી લો કંયા આવેલ છે અને ફિ કેટલી થાય છે

  • @vinukanani9736
    @vinukanani9736 2 ปีที่แล้ว +1

    Congratulations