Malva Jeva Manas | Vishalbhai Hemaa A2 Milk | વિશાલભાઈ હેમા A2 પ્રોટીન મિલ્ક | દેવું કરીને પણ ઘી ખાઓ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • વિશાલભાઈ એન્જીનીયર હોવા છતાં પોતે ગાય માટે અવેરનેસ લાવવાનું કાર્ય કરી રહ્યા છે,
    ખાસ કરીને એમની પાસેથી જાણવા મળશે કે, કાવ અને ગાય વચ્ચે શું તફાવત રહેલો છે?
    આપણે જે દૂધ પીએ છીએ એમાં બે પ્રકારના પ્રોટીન હોય છે, એમાં A2 પ્રોટીન A1 પ્રોટીન મિલ્ક વચ્ચે શું ભેદ રહેલો છે?
    આપણને કહેવાતી મલ્ટીનેશનલ કંપનીઓ ભૂંડ નું દૂધ કઈ રીતે પીવડાવી રહ્યા છે એ પણ આપને આ વિડીયો માં જાણવા મળશે.
    તો આપ આ વિડીયો સંપૂર્ણ સજાગતા સાથે નિહાળશો જી
    અને અગર આપ વિશાલભાઈ સાથે સંપર્ક કરવા માંગતા હોય તો એમનો નંબર અહીં આપેલો છે
    ----------------------------------------------------------------
    Contact no
    Vishalbhai Hemaa A2 Milk
    +91 9714458897
    +91 9664818405
    Instagram - / hemaa_a2_milk
    Facebook - / q=he%20maa%20raw%20mil...
    Website :- hemaaa2milk.com/
    --------------------------------------------------------------------------------------
    Malva Jeva Manas | Vishalbhai Hemaa A2 Milk | વિશાલભાઈ હેમા A2 પ્રોટીન મિલ્ક | દેવું કરીને પણ ઘી ખાઓ
    હોસ્ટ : અજ્ઞાતવાસી વિજય
    Host : Agyatvasi Vijay
    #malvajevamanas #vishalbhai #Agyatvasi_Vijay #hemaaA2Milk

ความคิดเห็น • 14

  • @kamanis225
    @kamanis225 ปีที่แล้ว +2

    NICE

  • @vaibhavsanepara7875
    @vaibhavsanepara7875 ปีที่แล้ว +2

    Keep it up Vishal radadiya

  • @bharatbhaibhuva4366
    @bharatbhaibhuva4366 ปีที่แล้ว +1

    વીશાલભાઇ તમને ખુબ ખુબ અભિનંદન સહ શુભકામના
    નાની ઉંમરમાં ખુબ જ સરસ જ્ઞાન મેળવ્યું
    આપશ્રી એ ગાય વીશે સારી એવી માહિતી આપવા બદલ આપનો તથા માહિતી મેળવનારનો ખુબ ખુબ આભાર
    ભરતભાઈ ભુવા - ઢોલરા
    જળક્રાંતિ ટ્રસ્ટ - રાજકોટ

    • @MalvaJevaManas
      @MalvaJevaManas  ปีที่แล้ว

      આપનો ખુબ ખુબ આભાર

  • @OnlineTrademarks
    @OnlineTrademarks ปีที่แล้ว +2

    Vishalbhai 🔥

  • @parvadiyaparag6287
    @parvadiyaparag6287 ปีที่แล้ว +3

    વિચાર કરવો જોઈ એ એવી વાત છે....

  • @Mehul92
    @Mehul92 ปีที่แล้ว +2

    તમે ઍક સારી માહિતી અને માર્ગદર્શન આપ્યું જેથી લોકો જાગૃત થાય વ્હેલી તકે અને જે આજના સમય માં ખુબ ઉપયોગી છે..

  • @mountaineer8748
    @mountaineer8748 ปีที่แล้ว +2

    🫡🫡🫡