gurukrupa kirtan
gurukrupa kirtan
  • 142
  • 1 334 797
શ્રી કૃષ્ણ જીવન કથા નું કીર્તન એક વાર અવશ્ય સાંભળજો... ###ગુરુ કૃપા કીર્તન###કીર્તન નીચે લખેલ છે 👇👇
કંસરાજા ને એક બેનડી રે
દેવકી એના નામ મારા વાલા
હરખે થી બેન ને પરણાવિયા રે
કંસ વળાવા જાય મારા વાલા
બેની ચાલ્યા એના સાસરે રે
આકાશવાણી થાય મારા વાલા
આઠમો ગર્ભ તને મારશે રે
કંસ ને થઈ ગઈ જાણ મારા વાલા
બેની ને પૂર્યા જેલ માં રે
તાળા દીધા બેની ને દ્વાર મારા વાલા
તાળા દીધા જેલ બારણે રે
સાત સાત ભાણેજ એને મારીયા રે
આઠમો ઉતર્યો એનો કાળ મારા વાલા
કારાગૃહ ની માય મારા વાલા
ત્યાં તો વાસુદેવ જાગિયા રે
ટોપલો કર્યો છે તૈયાર મારા વાલા
તાળા ધડોધડ ઉઘડ્યા રે
સિપાઈઓ ઊંઘી જાય મારા વાલા
ત્યાં તો વાસુદેવ ચાલિયા રે
આઇવા છે જમના જી ને કાંઠે મારા વાલા
જમનાજી લાગ્યા ડોલવા રે
પ્રભુજીએ પગ લંબાવીયારે
પાણી માં મારગ થાય મારા વાલા
આઇવા છે ગોકુળ ગામ માં રે
નંદ જશોદા ના ઘેર મારા વાલા
વાલા ને ત્યાં તો પોઢાડિયા રે
માયા ને લઇ ને રે જાય મારા વાલા
આઇવા છે મથુરા ની જેલ મા રે
સિપાઈઓ જાગી જાય મારા વાલા
મામા આવે છે મલપતા રે
ભાણેજ હળવે આપ્યો મારા વાલા
માયા ને લીધી હાથ માં રે
આકાશે ઉડી જાય મારા વાલા
મને તું શું માર મુરખ્યા રે
આકાશવાણી કંસે સાંભળી રે
મન માં બહુ મુંજાય મારા વાલા
કંસે મન માં વિચાર્યું રે
શું રે કરું ઉપાય મારા વાલા
બેની પૂતના ને બોલાવિયા રે
ભાણેજ હણવા ને કાજ મારા વાલા
પૂતના આવી છે ગોકુળ ગામ માં રે
ભાણેજ હણવા કાજ મારા વાલા
હકા બકા ને એને મારીયા રે
આવી છે કૃષ્ણ ની પાસે મારા વાલા
ક્રિષ્ન ને લીધા ગોદ માં રે
ચૂસી લીધા માસી ના પ્રાણ મારા વાલા
માસી પૂતના ને એને મારીયા રે
થઈ ગયો જયજયકાર મારા વાલા
અક્રૂર આઇવા હરિ ને તેડવા રે
ગોપીયું ને થઈ ગઈ જાણ મારા વાલા
મેલી નો જાશો મારા વાલમા રે
આઇવા છે મથુરા ગામ મારા વાલા
મામા ને હણવા કાજ મારા વાલા
મામા તે કંસ ને મારિયા રે
થઈ ગયો નરાળાકાર મારા વાલા
થઈ ગયો જયજયકાર મારા
વાલા આઇવા છે મથુરા ની જેલ મા રે.
છોડાઈવા માત ને તાત મારા વાલા
કંસ રાજા ને એક બેનડી રે
દેવકી જી એના નામ મારા વાલા.....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
มุมมอง: 270

วีดีโอ

મનડાનો મેલ ધોવા આવો ભજનમાં... ખૂબ સરસ કીર્તન છે..# ગુરુકૃપા કીર્તન # #કીર્તન નીચે લખેલ છે 👇👇
มุมมอง 74416 ชั่วโมงที่ผ่านมา
કીર્તન મનડાનો મેલ ધોવા આવો ભજનમાં ભક્તિરૂપી સાબુ લગાવો રે ભક્તિ રૂપી સાબુ લગાવો મારી બેનો આવો બીજાને લાવો રે... મનડાનો મેલ ભજનમાં બેઠા પછી નિયમ તોડાય ના પોલા હાથે તાળી પાડી મૂંગા બેસાયના ગાવો ને ગવડાવો રે... મનડાનો મેલ આડી ને અવળી વાતો નવ કરીએ ભજનમાં મસ્ત બનીને રહીએ જ્ઞાનગંગા માં નાહવા રે.. મનડાનો મેલ ભજનમાં બેઠા પછી ઉભા થવાય ના ખોટા ખોટા બહાના કાઢી ઘેર જવાય ના ભજનમાં તાલ મિલાવો રે.. મનડાનો મેલ...
વના રાતે વનમાં મોર પંખી બોલે.... #guru Krupa kirtan#દશામાનું ખુબ સરસ કીર્તન છે એકવાર જરૂર સાંભળ જો##
มุมมอง 36521 วันที่ผ่านมา
વના રાતે વનમાં મોર પંખી બોલે.... #guru Krupa kirtan#દશામાનું ખુબ સરસ કીર્તન છે એકવાર જરૂર સાંભળ જો
આખું ભજન મારે લાકડાનું .... ગુરુ કૃપા કીર્તન#ખૂબ સરસ કીર્તન છે#કીર્તન નીચે લખેલ છે 👇👇
มุมมอง 2.1Kหลายเดือนก่อน
લાકડાં વિના મારે જરીયે ના ચાલે 🪵🪵🪵🪵🪵🪵🪵🪵 લાકડાં વિના મારે જરીયે ના ચાલે આખું ભજન મારે લાકડાનું કૃષ્ણ કનૈયાનો જન્મ થયો તો માતા જશોદા હાલરડા ગાવે પારણિયું એમનું લાકડાનું લાકડાં વિના મારે જરીયે ના ચાલે આખું ભજન મારે લાકડાનું કૃષ્ણ કનૈયો મોરલી વગાડે મોરલી એમની લાકડાની લાકડાં વિના મારે જરીયે ના ચાલે આખું ભજન મારે લાકડાનું માતા જશોદા મહિડા વલોવે વલોણું એમનું લાકડાનું લાકડાં વિના મારે જરીયે ના ચાલે આખુ...
ગુરુપૂર્ણિમા નિમિત્તે ખૂબ સરસ કીર્તન છે એકવાર જરૂર સાંભળ જો.. ગુરુકૃપા કીર્તન//કીર્તન નીચે લખેલ છે 👇
มุมมอง 747หลายเดือนก่อน
કિર્તન સેવા સદગુરૂજી ની કરવી ચિત્તમાં શ્રદ્ધા રાખીને મૂર્તિ ગુરુજીની ધ્યાનમાં ધરવી ચિત્તમાં શ્રદ્ધા રાખીને જે કોઈ સદગુરુ સેવા કરશે તેની સર્વે ઈચ્છા ફળશે માટે સેવવા સદગુરુ દેવ ચિત્તમાં શ્રદ્ધા રાખીને નારદજી એ ગુરુ સેવા કીધી પરમાનંદની પદવી લીધી જગની ચિંતા છોડી દીધી ચિત્તમાં શ્રદ્ધા રાખીને ગુરુ સેવામાં ગોર લાગ્યા તેના ભવના ભટકણ ભાંગ્યા ક્ષણમાં મોહ નિંદ્રા થી જાગ્યા ચિત્તમાં શ્રદ્ધા રાખીને શિવાજીએ ...
મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં || gurukrupa kirtan || કીર્તન નીચે લખેલ છે 👇👇👇
มุมมอง 2.4Kหลายเดือนก่อน
કિર્તન મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં માણી શક્યો નહીં ને કિંમત ચુકવી શકયો નહીં મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો ઇ બંગલા માં એક શિખર દેવી દેવળ નહીં શિખર જેવું મસ્તક આપ્યું હરિ ને નમ્યો નહીં મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં ઇ બંગલા માં બે ગેટ ચોકી ફેરો નહીં ગેટ જેવા કાન દીધા કથા સાંભળી નહિ મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં ઇ બંગલા માં બે કોડીયા દીવેલ વાટુ નહિ દીવા જેવી...
કાશી માટેનો કાચો ઘડુલિયો || gurukrupa kirtan || એક વાર અવશ્ય સાંભળજો || કીર્તન નીચે લખેલ છે 👇👇👇
มุมมอง 7Kหลายเดือนก่อน
કીર્તન કાશી માટેનો કાચો ઘડુલિયો પલ મેં તૂટી જાય મારા રાય બાળપણમાં નથી ભજયા મે શ્રી ભગવાન પાણી પાવ મને પાણી પાવ મારો તરસ્યો જીવડો જાય મારા રામ બાળપણમાં નથી ભજયા મેં શ્રી ભગવાન પાણીના તો સમંદર ભર્યા પીવરાવ્યા હોય તો પીવો મારા રામ બાળપણમાં નથી ભજયા મેં શ્રી ભગવાન દોડી દોડી જીવડો પાણી પીવા જાય ત્યાં જળ અલપ થાય મારા રામ બાળપણમાં નથી ભજયા મેં શ્રી ભગવાન કાશી માટેનો કાચો ઘડુલિયો પલ મેં તૂટી જાય મારા ર...
દેવા તો પડે રે અંતે સૌને ને નડે || gurukrupa kirtan ||ખુબ સરસ કીર્તન છે || કીર્તન નીચે લખેલ છે 👇👇👇
มุมมอง 1.7K2 หลายเดือนก่อน
કીર્તન દેવા તો પડે રે અંતે સૌને ને નડે કરેલા કર્મના બદલા દેવા રે પડે જીવડો લીધો તો એને શ્રવણ કુમારનો અંધોને અંધી એને નજરે ચડે કરેલા કર્મના બદલા દેવા રે પડે દેણું દીધું એ રાજા દશરથ જાણે પુત્રના વિયોગે એના દેહ રે પડે કરેલા કર્મના બદલા દેવા રે પડે અવધપુરીના રાજા રામે વાલીને માર્યો ન્યાયના હણેલા બંધન લાગથી લડે કરેલા કર્મના બદલા દેવા રે પડે જગતનો નાથ તોએ કંઈ નવ ચાલ્યું પ્રાચીના પીપળે એના ખોળીયુ પડે ...
મારા વાલા જઈને તમે કેજો ઓધવજી રાધાજી તેડા મોકલે || gurukrupa kirtan|| કીર્તન નીચે લખેલ છે 👇👇👇
มุมมอง 8K2 หลายเดือนก่อน
કીર્તન મારા વાલા જઈને તમે કેજો ઓધવજી રાધાજી તેડા મોકલે હારે હવે ગોકુળીયામાં રે નથી ગમતું હારે મારુ મનડું તો જ્યાં ત્યાં ભમતું હારે મારુ હૈયું સદાયે રડતું ઓધવજી રાધાજી તેડા મોકલે હારે અમે મથુરામાં મહી વેચવા જાતા હારે વાલો મારગમાં આડા આવતા હારે રાધારાણીના ગોરસ ખાતા ઓધવજી રાધાજી તેડા મોકલે હારે અમે વેહલા પ્રભાતમાં ઉઠતા હારે કાન સંગે મહિડા વલોવતા હારે પછી માખણ ને મિશ્રી ખાતા ઓધવજી રાધાજી તેડા મોકલે...
હનુમાનજી નું ખૂબ સરસ કીર્તન છે એકવાર જરૂર સાંભળો.#gurukrupa kirtan#કીર્તન નીચે લખેલ છે 👇👇👇
มุมมอง 2.9K2 หลายเดือนก่อน
કીર્તન કીર્તન મારા વાલા હનુમાન આટલું માંગો તો મને દેજો વરદાન ચારધામની જાત્રા દેજો ગંગાજી મા સ્નાન ભાગવત ના પાઠ બીજો ગીતાજીના જ્ઞાન....મારા વાલા હનુમાન...... દુજાણામાં ગાય દેજો વાછરો દેજો સાથ સોનાની કટોરી દેજો પીવે મારો કાન.... મારા વાલા હનુમાન ..... રહેવા માટે મકાન દેજો સાસુ સસરા સાથ દીકરા વહુ મને એવા દેજો રહે મારી સાથ.... મારા વાલા હનુમાન.... શાક રોટલી જમવા દેજો એક કટોરી દાળ શીરો દેજો પૂરી દેજ...
જીવતા મા-બાપ ને પાણી નો પાયું મર્યા પછી ગંગાજળ પવાય.. #gurukrupa kirtan#કીર્તન નીચે લખેલ છે. 👇👇👇
มุมมอง 3.4K2 หลายเดือนก่อน
કીર્તન દુનિયાનો આ કેવો રિવાજ (૨) આતો કેવો અન્યાય છે જીવતા માબાપ ને પાણી ન આપે મર્યા પછી ગંગાજળ પાય (૨) આતો કેવો અન્યાય છે દુનિયાનો કેવો રિવાજ જીવતા માબાપ ને ખાટલો ન આપે મર્યા પછી સજાઓ ભરાય (૨) આતો કેવો અન્યાય છે દુનિયાનો આ કેવો રિવાજ જીવતા માબાપ ને રોટલો ન આપે મર્યા પછી લાડવા ખવાય (૨) આતો કેવો અન્યાય છે દુનિયાનો આ કેવો રિવાજ જીવતા માબાપ ને ઘરમાં ન રાખે મર્યા પછી ફોટા પૂજાય (૨) આતો કેવો અન્યાય છ...
ખુબ સરસ કીર્તન છે એકવાર જરૂર સાંભળ જો..# ગુરુ કૃપા કીર્તન # કીર્તન નીચે લખેલ છે👇👇👇👇
มุมมอง 9K2 หลายเดือนก่อน
કીર્તન મોરલીવાળા નંદજી ના લાલ પહેલો નંબર તારો છે (૨) કાળો છે પણ દેવકી માં ને વહાલો દેવકી માં ના ખોળામાં પહેલો નંબર તારો છે મોરલીવાળા નંદજીના લાલ પહેલો નંબર તારો છે કાળો છે પણ વાસુદેવને વહાલો વાસુદેવ ના ટોપલામાં પહેલો નંબર તારો છે મોરલીવાળા નંદજીના લાલ પહેલો નંબર તારો છે કાળો છે પણ નંદબાબાને વહાલો ગોકુળની ગલીઓમાં પહેલો નંબર તારો છે મોરલી વાળા નંદજીના લાલ પહેલો નંબર તારો છે ગોકુળની ગલીઓમાં પહેલો ...
શંકર કહે તમે સુણો પારવતી || gurukrupa kirtan || ખુબ સરસ કીર્તન છે || કીર્તન નીચે લખેલ છે 👇👇👇
มุมมอง 6K2 หลายเดือนก่อน
કીર્તન શંકર કહે તમે સુણો પારવતી તપ ધરવાને જાવા દ્યો તપ ધરતા એક નારી નિસરશે ભોળા શંભુના મન હરશે જો ત્યાં તો તપસ્વીએ ઊંચું જોયું સામે ભીલડી દીઠી જો કઈ છો જાતની ને કઈ છો નાતની કયા પુરુષ ઘેર નારી જો જાતની છું જોગણ ને નાતની છું ભીલડી ભીલ પુરુષ ઘેર નારી જો તારા ભીલને મેલ લટકતો તને બનાવુ પટરાણી જો તમારે તો શિવજી મોટી જટાયુ તે દેખીને અમે ડરીએ જો મોટી જટાયુ દૂર કરાવું લાલ અંબોડો વળાવું જો તમારા ગળામાં ભ...
એક ગોકુલ ગામના ગોંદરે રે || gurukrupa kirtan || એક વાર અવશ્ય સાંભળજો || કીર્તન નીચે લખેલ છે 👇👇👇
มุมมอง 9K2 หลายเดือนก่อน
કીર્તન એક ગોકુલ ગામના ગોંદરે રે ત્યાં તો બિરાજે ગોવર્ધનરાય એને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે હું તો હતો રામેશ્વરનો પથ્થરો રે મારી ખ્યાતિ સાંભળોને નરનાર કરું રામા અવતારની એક વાતડી રે રામે પડ્યા તા દેવોના વચન રામે પીતાજીના વચન શિરે ધર્યા રે એ તો ગયા ચૌદ વરસ વનવાસ એને કોણ લઇ આવ્યું વ્રજમાં રે આવી રાવણ સીતાને હરિ ગયો રે એને લઇ ગયો છે લંકાગઢ માય મને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે તે દી વાનરોએ પાળ બાંધી પ...
ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં || gurukrupa kirtan ||એક વાર અવશ્ય સાંભળજો|| કીર્તન નીચે લખેલ છે 👇👇
มุมมอง 21K2 หลายเดือนก่อน
કીર્તન હા રે મન માને નઈ કેમ હું મનાવું ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં વાસનાનો વેગ લઈને ફરતી જગતમાં હા રે એને ધીરજને દોરડે બાંધો ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં અંતર છે ઉજળાને મનડા છે મેલા હા રે એને જ્ઞાનગંગામાં નવડાવો ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં કુસંગી નો સંગ કર્યો માયા નો રંગ ચડયો હારે એને પ્રેમના પ્યાલા પીવડાવો ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં હાથ જોડીને ગુરુ ઉભી ચરણમાં હારે મને મોક્ષ...
||હાલો હાલો ભજનમાં જાવું છે મારે ભજવા ભોળાનાથ ભજનમાં જાવું છે|| gurukrupa kirtan|| કીર્તન લખેલ છે 👇👇
มุมมอง 3.5K2 หลายเดือนก่อน
||હાલો હાલો ભજનમાં જાવું છે મારે ભજવા ભોળાનાથ ભજનમાં જાવું છે|| gurukrupa kirtan|| કીર્તન લખેલ છે 👇👇
સંતો ને મારા રામ રામ ||gurukrupa kirtan|| કીર્તન નીચે લખેલ છે 👇👇👇
มุมมอง 10K2 หลายเดือนก่อน
સંતો ને મારા રામ રામ ||gurukrupa kirtan|| કીર્તન નીચે લખેલ છે 👇👇👇
ખુબ સરસ કીર્તન છે એકવાર જરૂરથી સાંભળ જો.. (કીર્તન નીચે લખેલ છે 👇👇) ગુરુકૃપા કીર્તન##ગુજરાતી કીર્તન
มุมมอง 88K2 หลายเดือนก่อน
ખુબ સરસ કીર્તન છે એકવાર જરૂરથી સાંભળ જો.. (કીર્તન નીચે લખેલ છે 👇👇) ગુરુકૃપા કીર્તન ગુજરાતી કીર્તન
મળ્યો મનુષ્ય અવતાર દિલમાં રે વિચાર જો.. (કીર્તન નીચે લખેલ છે 👇👇) ગુરુકૃપા કીર્તન##ગુજરાતી કીર્તન##
มุมมอง 3.8K2 หลายเดือนก่อน
મળ્યો મનુષ્ય અવતાર દિલમાં રે વિચાર જો.. (કીર્તન નીચે લખેલ છે 👇👇) ગુરુકૃપા કીર્તન ગુજરાતી કીર્તન
ખૂબ સરસ કીર્તન છે એકવાર જરૂર સાંભળ જો..( કીર્તન નીચે લખેલ છે 👇👇) ###ગુરુ કૃપા કીર્તન###ભજન###
มุมมอง 5K2 หลายเดือนก่อน
ખૂબ સરસ કીર્તન છે એકવાર જરૂર સાંભળ જો..( કીર્તન નીચે લખેલ છે 👇👇) ગુરુ કૃપા કીર્તન ભજન
પ્રેરણા આપતું કીર્તન છે// એકવાર જરૂર સાંભળ જો (કીર્તન નીચે લખેલ છે 👇👇) ગુરુ કૃપા કીર્તન######
มุมมอง 7K2 หลายเดือนก่อน
પ્રેરણા આપતું કીર્તન છે// એકવાર જરૂર સાંભળ જો (કીર્તન નીચે લખેલ છે 👇👇) ગુરુ કૃપા કીર્તન
ટેવ પડી રે તને આદત પડી. ખુબ સરસ કીર્તન છે એકવાર જરૂર સાંભળ જો. કીર્તન નીચે લખેલ છે 👇👇👇
มุมมอง 14K2 หลายเดือนก่อน
ટેવ પડી રે તને આદત પડી. ખુબ સરસ કીર્તન છે એકવાર જરૂર સાંભળ જો. કીર્તન નીચે લખેલ છે 👇👇👇
આ કીર્તન માં દેહ ને વાડી સાથે સરખામણી કરી છે એકવાર જરૂર સાંભળ જો. કીર્તન નીચે લખેલ છે 👇👇👇
มุมมอง 8K3 หลายเดือนก่อน
આ કીર્તન માં દેહ ને વાડી સાથે સરખામણી કરી છે એકવાર જરૂર સાંભળ જો. કીર્તન નીચે લખેલ છે 👇👇👇
કાના અને તેના માતા-પિતા ને લગતું કીર્તન. gurukrupa kirtan//કીર્તન નીચે લખેલ છે 👇👇👇
มุมมอง 15K3 หลายเดือนก่อน
કાના અને તેના માતા-પિતા ને લગતું કીર્તન. gurukrupa kirtan//કીર્તન નીચે લખેલ છે 👇👇👇
સુરતા ને નુરતા બંને સખી સાહેલડી ભક્તિ ના પાણી ભરવા જાય...||gurukrupa kirtan|| કીર્તન નીચે લખેલ છે 👇👇
มุมมอง 4.8K3 หลายเดือนก่อน
સુરતા ને નુરતા બંને સખી સાહેલડી ભક્તિ ના પાણી ભરવા જાય...||gurukrupa kirtan|| કીર્તન નીચે લખેલ છે 👇👇
વનની કોયલ રાણી બોલે રે બોલો રાધે રાધે ખુંબ સરસ કીર્તન છે# ગુરુ કૃપા કીર્તન# કીર્તન નીચે લખેલ છે 👇 👇👇
มุมมอง 107K3 หลายเดือนก่อน
વનની કોયલ રાણી બોલે રે બોલો રાધે રાધે ખુંબ સરસ કીર્તન છે# ગુરુ કૃપા કીર્તન# કીર્તન નીચે લખેલ છે 👇 👇👇
અમને ખોટા ના રમાડો સંસારમાં //ગુજરાતી કીર્તન//ગુરુ કૃપા કીર્તન//કીર્તન નીચે લખેલ છે...👇👇👇
มุมมอง 28K3 หลายเดือนก่อน
અમને ખોટા ના રમાડો સંસારમાં //ગુજરાતી કીર્તન//ગુરુ કૃપા કીર્તન//કીર્તન નીચે લખેલ છે...👇👇👇
શ્રી કૃષ્ણ ને ભક્તો વાલા....|| gurukrupa kirtan || કીર્તન નીચે લખેલ છે 👇👇👇
มุมมอง 20K3 หลายเดือนก่อน
શ્રી કૃષ્ણ ને ભક્તો વાલા....|| gurukrupa kirtan || કીર્તન નીચે લખેલ છે 👇👇👇
ખુબ સરસ કીર્તન છે એકવાર જરૂર સાંભળ જો.. ગુરુકૃપા કીર્તન#ધુન‌#કીર્તન
มุมมอง 5877 หลายเดือนก่อน
ખુબ સરસ કીર્તન છે એકવાર જરૂર સાંભળ જો.. ગુરુકૃપા કીર્તન#ધુન‌#કીર્તન
ખુબ સરસ કીર્તન છે. ગઢપણ છે દોહ્યલા.. ગુરુકૃપા કીર્તન #ગુજરાતી કીર્તન#ફની કીર્તન
มุมมอง 1K7 หลายเดือนก่อน
ખુબ સરસ કીર્તન છે. ગઢપણ છે દોહ્યલા.. ગુરુકૃપા કીર્તન #ગુજરાતી કીર્તન#ફની કીર્તન

ความคิดเห็น

  • @diptibenjadav4008
    @diptibenjadav4008 วันที่ผ่านมา

    Bahu j saras bhajan che ben

  • @tejpalsinhchudasama6918
    @tejpalsinhchudasama6918 3 วันที่ผ่านมา

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏❤એકદમ જોરદાર જય માતાજી બેન

  • @NitaPatel-yb7uk
    @NitaPatel-yb7uk 14 วันที่ผ่านมา

    ખુબ સરસ

  • @shantijijiya9173
    @shantijijiya9173 26 วันที่ผ่านมา

    જય શ્રીકૃષ્ણ

  • @shantijijiya9173
    @shantijijiya9173 26 วันที่ผ่านมา

    જય શ્રીકૃષ્ણ 🎉

  • @Parul-o5y
    @Parul-o5y 26 วันที่ผ่านมา

    જય દશા માં

  • @MantraBhuva521
    @MantraBhuva521 26 วันที่ผ่านมา

    Jay dasha ma

  • @ValajibhaiTaviya
    @ValajibhaiTaviya 26 วันที่ผ่านมา

    જય દશામાં❤❤❤

  • @maheshvlog491
    @maheshvlog491 26 วันที่ผ่านมา

    Jay dasha maa

  • @ValajibhaiTaviya
    @ValajibhaiTaviya 27 วันที่ผ่านมา

    ખૂબ સરસ ભજન છે

  • @nareshshekhda
    @nareshshekhda 28 วันที่ผ่านมา

    જૈયશ્રીસવામિનારાયણ🎉🎉🎉❤❤🎉🎉

  • @patelasha8127
    @patelasha8127 28 วันที่ผ่านมา

    Saras 👌👌👌👌

  • @user-tt1jn5rs8i
    @user-tt1jn5rs8i หลายเดือนก่อน

    સરસ

  • @ranjangajjar4751
    @ranjangajjar4751 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ

  • @KrupalamKirtanMala
    @KrupalamKirtanMala หลายเดือนก่อน

    જય હો

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 หลายเดือนก่อน

    જય શ્રીકૃષ્ણ

  • @ViyanshiSorthiya
    @ViyanshiSorthiya หลายเดือนก่อน

    વાહ બહેનો વાહ ખૂબ સરસ સે ભજન

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 หลายเดือนก่อน

    વાહ ખુબ સુંદર ભજન બેન 🎉🎉🎉🎉🎉

  • @Parul-o5y
    @Parul-o5y หลายเดือนก่อน

    Khub srs kirtan gayiu

  • @ValajibhaiTaviya-bx4gt
    @ValajibhaiTaviya-bx4gt หลายเดือนก่อน

    ખુબ સરસ ભજન છે

  • @gurukrupakirtan670
    @gurukrupakirtan670 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @neelapandya6315
    @neelapandya6315 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @Mandaleshwarmandalnobelnagar
    @Mandaleshwarmandalnobelnagar หลายเดือนก่อน

    ખુબ જ સરસ જય શ્રી કૃષ્ણ 🙏

  • @ViyanshiSorthiya
    @ViyanshiSorthiya หลายเดือนก่อน

    બૌ સરસ કિર્તન સે

  • @devangidhunofficial
    @devangidhunofficial หลายเดือนก่อน

    🙏🙏👌👌

  • @ViyanshiSorthiya
    @ViyanshiSorthiya หลายเดือนก่อน

    જય ગુરુદેવ

  • @ViyanshiSorthiya
    @ViyanshiSorthiya หลายเดือนก่อน

    👌👌👏👏

  • @ValajibhaiTaviya-bx4gt
    @ValajibhaiTaviya-bx4gt หลายเดือนก่อน

    ખૂબ સરસ ભજન છે❤❤

  • @Parul-o5y
    @Parul-o5y หลายเดือนก่อน

    Khub srs beno👏👏👍

  • @user-tj9pz6rc7h
    @user-tj9pz6rc7h หลายเดือนก่อน

    Khub sarash Rita ben hariyani na. Jay siyaram

  • @HareshUgrejiya-hk9ib
    @HareshUgrejiya-hk9ib หลายเดือนก่อน

    ❤❤

  • @neelapandya6315
    @neelapandya6315 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏👌👌

  • @RitabenPatel-g6j
    @RitabenPatel-g6j หลายเดือนก่อน

    ❤❤❤😊😊😊

  • @user-zf8fn3nt1e
    @user-zf8fn3nt1e หลายเดือนก่อน

    ભજનસરસછે

  • @jayshreegopalmahilamandal787
    @jayshreegopalmahilamandal787 หลายเดือนก่อน

    જય ગુરુદેવ

  • @ValajibhaiTaviya-bx4gt
    @ValajibhaiTaviya-bx4gt หลายเดือนก่อน

    જયશ્રી રામ ખૂબ સરસ❤❤❤❤

  • @user-hk2qn9th5v
    @user-hk2qn9th5v หลายเดือนก่อน

    Khub saras kirtan se

  • @nhofficial455
    @nhofficial455 หลายเดือนก่อน

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @hareshbharwad798
    @hareshbharwad798 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  • @ValajibhaiTaviya-bx4gt
    @ValajibhaiTaviya-bx4gt 2 หลายเดือนก่อน

    ખૂબ સરસ❤❤❤

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 2 หลายเดือนก่อน

    બહુ બહુ જ સરસ ભજન છે બહુ સરસ ગાયુ છે જય શ્રી કૃષ્ણ

  • @ViyanshiSorthiya
    @ViyanshiSorthiya 2 หลายเดือนก่อน

    અવાજ પણ સરસ સે

  • @ViyanshiSorthiya
    @ViyanshiSorthiya 2 หลายเดือนก่อน

    કિર્તન બૌ સરસ સે હો મારા બહેનો

  • @ViyanshiSorthiya
    @ViyanshiSorthiya 2 หลายเดือนก่อน

    સાચી વાત છે મારા બહેનો

  • @bhartibenjada
    @bhartibenjada 2 หลายเดือนก่อน

    વાહ ખૂબ જ સુંદર ભજન ગાયું બેન 👌👌🙏🙏🙏

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 2 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ 🎉🙏🙏🌹🌹🙏👌

  • @ViyanshiSorthiya
    @ViyanshiSorthiya 2 หลายเดือนก่อน

    જય કષ્ટભંજન દેવ

  • @ViyanshiSorthiya
    @ViyanshiSorthiya 2 หลายเดือนก่อน

    👌👌👌

  • @ValajibhaiTaviya-bx4gt
    @ValajibhaiTaviya-bx4gt 2 หลายเดือนก่อน

    ❤❤❤જયશ્રી કૃષ્ણ ❤❤❤

  • @geetapatel247
    @geetapatel247 2 หลายเดือนก่อน

    જય શ્રી ક્રિષ્ના 🙏🙏ગીતા પટેલ 🙏