ટેવ પડી રે તને આદત પડી. ખુબ સરસ કીર્તન છે એકવાર જરૂર સાંભળ જો. કીર્તન નીચે લખેલ છે 👇👇👇

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • =====કિર્તન=====
    ટેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને ટેવ પડી
    રામચંદ્ર રાજાને સાથે સીતા માતા
    સીતા ધરતીમાં સમાણા પછી ખબર પડી
    કસોટી કરવાની તને ટેવ પડી
    પાંચ પાંચ પાંડવને દ્રૌપદી રાણી
    સતી સભામાં લૂંટાણા પછી ખબર પડી
    કસોટી કરવાની તને ટેવ પડી
    શેઠ શગાળસાને ચંગાવતી રાણી
    કુંવર ખાંડણીયે ખંડાણા પછી ખબર પડી
    કસોટી કરવાની તને ટેવ પડી
    હરિચંદ્ર રાજાને તારામતી રાણી
    એ તો કાશીમાં વેચાણા પછી ખબર પડી
    કસોટી કરવાની તને ટેવ પડી
    ટેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને ટેવ પડી
    🌺🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🌸

ความคิดเห็น • 2

  • @kides.
    @kides. 4 หลายเดือนก่อน +1

    ખુબ સરસ....

  • @ValajibhaiTaviya-bx4gt
    @ValajibhaiTaviya-bx4gt 4 หลายเดือนก่อน

    ખૂબ સરસ