ખુબ સરસ કીર્તન છે એકવાર જરૂરથી સાંભળ જો.. (કીર્તન નીચે લખેલ છે 👇👇) ગુરુકૃપા કીર્તન#

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • =====કીર્તન=======
    સત્સંગ કીધો પણ હૃદયના લીધો
    નિંદા માંથી નવરા ના થાઈ આ સંસારમાં
    ભૂલ પડી ભગવાન અમારી
    તુલસી વવરાવી મેં ગીતાજી ગવરા વી
    ગીતાજી ના જ્ઞાન ના લીધા સંસારમાં ભૂલ.....
    કાના તારી ગાવડી ને માવડી રે કીધી
    અધ વચ્ચે જાતા એને રેઢી મેલી દીધી
    પાછી એની ખબર ના લીધી સંસારમાં ભૂલ...
    સૌને આંગણિયે દીકરીરમતી
    નાની હતી ત્યારે સૌને ગમતી
    મોટા થઈ તો માન ન દીધા સંસારમાં......
    રામાયણ વાંચ્યા અમે તો ભાગવત વાંચ્યા
    ભાઈ માંથી ભેદ ન કાઢીયા રે સંસારમાં....
    ચાર ચાર ધામની જાત્રા કિધી
    દેવડે દેવડે દોડું જોને દીધી
    કુટુંબમાંથી કલેશ ના કાઢ્યો રે સંસારમાં...
    સાધુ જમાડ્યા મેં તો બ્રાહ્મણ જમાડ્યા
    ભાણેજ ના ભાવ ના પૂછ્યા રે સંસારમાં....
    ગંગામાં ના અમે ગોમતી મા ના આયા
    માવતર ને પાણી ના પાયા સંસારમા.....
    સતસંગ કીધો પારો દિયે ના લીધો
    નિંદા માંથી નવરા નો થાઈ
    આ સંસારમાં ભૂલ પડી ભગવાન.....
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ความคิดเห็น • 16

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 23 วันที่ผ่านมา

    ખૂબ સરસ ભજન ગાયું બેનો. બેન નો અવાજ બહુ સરસ છે.બધા બેનો ને ખૂબ ખૂબ અભિનંદન.

  • @tejpalsinhchudasama6918
    @tejpalsinhchudasama6918 หลายเดือนก่อน +1

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏❤એકદમ જોરદાર જય માતાજી બેન

  • @YugHariyani-k6p
    @YugHariyani-k6p 2 หลายเดือนก่อน +2

    Khub sarash Rita ben hariyani na. Jay siyaram

  • @ValajibhaiTaviya
    @ValajibhaiTaviya 2 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ ભજન છે

  • @bhanubendave6997
    @bhanubendave6997 3 หลายเดือนก่อน +4

    ખૂબ સરસ ભજન ગાયું ખરેખર દૃધ્યને સ્પશે તેવુ સુપર ભજન ગાયુ❤❤

    • @gurukrupakirtan670
      @gurukrupakirtan670  3 หลายเดือนก่อน +1

      ખુબ ખુબ આભાર અમારા કીર્તન સાંભળવા માટે 🙏🙏

  • @nikhilehsinhchudasama2831
    @nikhilehsinhchudasama2831 4 หลายเดือนก่อน +9

    સરસ ગાયું બેનું 🙏

  • @BharatibenChuhan
    @BharatibenChuhan 3 หลายเดือนก่อน

    બહુ સરસ ભજન ગાયું છે

  • @kantakapadia4109
    @kantakapadia4109 4 หลายเดือนก่อน +2

    🌹🏵️👌🌿 જય શ્રી કૃષ્ણ ખુબ સરસ ભજન અભિનંદન 👍🙏🌺🌻🌿👌🌹🌸🌴💮🥀💐🌷

  • @ilanenbhatt
    @ilanenbhatt 3 หลายเดือนก่อน

    Jai Sri Krishna

    • @gurukrupakirtan670
      @gurukrupakirtan670  3 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર અમારા કીર્તન સાંભળવા માટે 🙏🙏

  • @Hansa-ck3or
    @Hansa-ck3or 3 หลายเดือนก่อน

    સરસ

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 3 หลายเดือนก่อน +2

    Very very good

  • @Bhanuba-o5p
    @Bhanuba-o5p 3 หลายเดือนก่อน

    સરસ😅

  • @JyoshnabenPanchal-g1y
    @JyoshnabenPanchal-g1y 2 หลายเดือนก่อน

    ભજનસરસછે