Diabetes, Dialysis, Obesity બધાનો રામબાણ ઈલાજ? | NDS | Healthy Lifestyle | BV Chauhan | Ramesh Tanna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ค. 2024
  • મૂળ અમરેલીના બી.વી.ચૌહાણ ક્રાંતિકારી માણસ છે. એક જમાનામાં તેઓ પોતે અનેક રોગોથી પીડાતા હતા. જાત-ભાતના ઈલાજો પછી સાજા ના થયા તો ગહન સંશોધન-અભ્યાસ પછી તેમણે પોતે નવી ભોજન પ્રથાની શોધ કરી. નવી ભોજન પ્રથા વિશે એકમત નથી પણ સાથે સાથે એ વાત પણ સાવ સાચી છે કે આજે સમગ્ર વિશ્વમાં 100 કરોડથી પણ વધુ લોકો તેનું અનુકરણ કરી રહ્યા છે. લાખો લોકો સ્વસ્થ અને નિરામય જીવન પામ્યા છે. અરે અનેક લોકોના અસાધ્ય રોગ પણ મટ્યા છે.
    નવી ભોજન પ્રણાલી શું છે ? એની શોધ ચૌહાણ સાહેબ કેવી રીતે અને શા માટે કરી ? એમાં શું શું અને ક્યારે ખાવાનું હોય છે ? શું શું નથી ખાવાનું હોતું ? આ ભોજન પ્રથાની કોઈ આડ અસર થાય છે કે નહીં ? આ બધી બાબતોના જવાબો આ મુલાકાતમાં છે.
    newdietsystem.org/
    Video shot and edited by: Harsh Dhakan
    Facebook: / ramesh.tanna.5
    #bvchauhan #rameshtanna #healthylifestyle
    © All rights reserved with RAA Positive Media Private Limited 2024

ความคิดเห็น • 18

  • @yogabindu755
    @yogabindu755 2 หลายเดือนก่อน +1

    🕉🙏🙏🙏

  • @HarishkumarMandali
    @HarishkumarMandali 2 หลายเดือนก่อน +3

    અભિનંદન, રમેશભાઈ 🙏આપે બહુ સુંદર કામ કર્યું છે. કોઈ પણ ખર્ચ વગર આપણે આપણી જાતે સારા સાજા થઈ શકીએ છીએ તે બહુ સુંદર વાત છે. પ્રકૃતિ એ આપણને પુષ્કળ રસભર્યા શાકભાજી ફળો આપ્યા છે તેનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.🙏

    • @navisavar
      @navisavar  หลายเดือนก่อน

      પ્રતિસાદ માટે આપનો ખૂબ ખૂબ આભાર

  • @jadejayashapalsinh3926
    @jadejayashapalsinh3926 2 หลายเดือนก่อน +3

    Jay Dawrkadihis

  • @rakeshbchavda137
    @rakeshbchavda137 2 หลายเดือนก่อน +2

    Wounder full motivation for us thank you sir 🌹🌹🌹🌹🌹

  • @anuroopburdak1967
    @anuroopburdak1967 2 หลายเดือนก่อน +3

    BV Chauhan sir awtari dewta hain 🙏

  • @mangalprasadmodi7716
    @mangalprasadmodi7716 2 หลายเดือนก่อน +2

    Dr BV Chauhan Saheb is Guru of my Daughter Dr Zarna Patel ( MD ,NDS Neuropathy),I know him personally. Mk Raj Kapoor ❤🎉

  • @NarenDodia55
    @NarenDodia55 2 หลายเดือนก่อน +1

    👍👍

  • @kokilashah3174
    @kokilashah3174 2 หลายเดือนก่อน +2

    Attend some shibirs also for more knowledge.u both r ✅ for Human.

  • @reenapadia2545
    @reenapadia2545 2 หลายเดือนก่อน +3

    Kevi rite chalu krvi margrsan kon ape contact number apjo

  • @kokilashah3174
    @kokilashah3174 2 หลายเดือนก่อน +2

    100% agree, I lost 10 Kg weight reduced to eat sugar, salt,white floor,oil,Mike..due to thyroid..under control . Start exercise, walk green food... Today 85. Thx Baludad ,Tannji🌱🌹

    • @navisavar
      @navisavar  หลายเดือนก่อน

      પ્રતિસાદ માટે આપનો ખૂબ ખૂબ આભાર

  • @umeshkulkarni450
    @umeshkulkarni450 2 หลายเดือนก่อน +1

    Very good

  • @rekhadave3678
    @rekhadave3678 2 หลายเดือนก่อน +4

    . શિબિરના આયોજનનો સમ,,સ્થલની માહિતી ક્યાંથી મલે?

    • @jivandarshansadhnakendrand2017
      @jivandarshansadhnakendrand2017 หลายเดือนก่อน

      જીવન દર્શન સાધના કેન્દ્ર સુરત સેન્ટર ૯૩૭૫૭૨૩૪૦૮

  • @lsrinivasan4556
    @lsrinivasan4556 2 หลายเดือนก่อน +1

    Hindi translation available?

    • @navisavar
      @navisavar  หลายเดือนก่อน

      કરીશું હવે..