- 256
- 647 435
Navi Savar
เข้าร่วมเมื่อ 17 พ.ย. 2020
સ્વસ્થ સમાજના નિર્માણ તરફ એક ડગલું.
Positive Stories | Interviews | Discussions
Positive Stories | Interviews | Discussions
એ ના કહો કે યુવાનોને થયું છે શું ? એ પૂછો કે યુવાનોને કરવું છે શું ? | Ramesh Tanna | Navi Savar
વિશ્વભરમાં મોટાભાગના દેશોમાં ગુજરાતીઓ વસી રહ્યા છે. દરેક દેશમાં, દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓએ ડંકો વગાડ્યો છે. જે તે દેશમાં પ્રતિભાશાળી અને ભાવનાશાળી યુવાનો ત્યાં રહીને પણ ગુજરાતના ઉત્થાન માટે સક્રિય છે. કેટલાંક યુવાનો એવા છે કે જેઓ ગુજરાતના કલ્યાણ માટે, સર્વાંગી વિકાસ માટે પરદેશમાં મળતી ઉચ્ચ તકો છોડીને ગુજરાતમાં આવીને વસ્યા છે. આવા સંવેદનશીલ યુવાનોની સંવેદના અને સજ્જતાને એક ચોક્કસ દિશા મળે તે હેતુથી યુવા સંમેલન યોજાઈ રહ્યુ છે. ગુજરાત મારું, તમારું નહીં આપણું છે. જો તમને પણ વતન માટે કંઈક કરવાની ઈચ્છા છે જ, તો જોડાઈ શકો છો આ યુવા સંમેલનમાં.
Video Shoot & edited by Tushar Leuva
લેખકનો પરિચય: રમેશ તન્ના પત્રકાર, સંપાદક, લેખક, વક્તા અને સમાજસેવક છે.
પહેલી ડિસેમ્બર, 1966ના રોજ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં તેમનો જન્મ. માતા પ્રભાબહેન પાસેથી માતૃભાષા તથા સંવેદના, પિતા પ્રભુરામ પાસેથી ઉદારતા તથા સરળતા અને ગામ અમરાપુર પાસેથી સામાજિક દાયિત્વનો વારસો તેમણે ઝીલ્યો. બી.કૉમ થયા પછી તેમણે પત્રકારત્વ વિષયમાં પણ સ્નાતકની ઉપાધિ મેળવી. એ પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓ પત્રકારત્વ વિષયમાં પારંગત (માસ્ટર) થયા. અહીં જ તેમણે બે વર્ષ પત્રકારત્વ વિભાગમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. સ્વતંત્ર રહીને સમાજ ઉપયોગી લેખન કરવાના પ્રયોજન સાથે તેમણે નોકરી છોડી. વિવિધ અખબારોમાં મુક્ત રીતે લખતા રહ્યા. થોડાં વર્ષો જીવનસાથી અનિતા જતકર સાથે 'અમદાવાદ ટુડે' સાપ્તાહિક અને 'સંગોષ્ઠિ ફીચર્સ એજન્સી'નું સંચાલન કર્યું. 1999થી 2013 સુધી, ચૌદ વર્ષ તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઇમ્સ'માં મનવાસ ભોગવ્યો. અહીં તેમણે પત્રકાર, પૂર્તિ-સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ફરજ બજાવી. આદર્શ અને સત્ત્વશીલ સામયિકનું સર્જન કરવામાં તેઓ સફળ રહ્યા. સને 2013થી તેઓ મુક્ત રીતે લેખન કરે છે. ગુજરાતી ભાષામાં તેઓ પૉઝિટિવ પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. તેઓ 1990થી સમાજોપયોગી, વિકાસલક્ષી અને વિધેયાત્મક લેખન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમણે 2013થી પૉઝિટિવ પત્રકારત્વનો પ્રારંભ કર્યો જેને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો. તેમનાં પૉઝિટિવ શ્રેણીનાં પુસ્તકો સમાજમાં હકારાત્મકતા પ્રસારી રહ્યાં છે. તેની 55,000 પ્રતનું વેચાણ થયું છે.
Facebook: ramesh.tanna.5
#specialStorieswithRameshTanna #RameshTanna #navisavar
© All rights reserved with RAA Positive Media Private Limited 2024

มุมมอง: 305
วีดีโอ
જાણીતા પત્રકાર ભવેન કચ્છી મુલાકાત | Media Mulakato | Ramesh Tanna | Navi Savar
มุมมอง 5894 ชั่วโมงที่ผ่านมา
ભવેન કચ્છી સંઘર્ષ, સ્વાધ્યાય અને સખત પરિશ્રમ પછી નીવડેલા પત્રકાર અને લેખક બન્યા છે. તેમની કલમની શાહીમાં સાત્વિકતા અને સત્વશીલતા છે. સરળ ભાષામાં લખતા ભવેનભાઈની કલમનો લાભ અનેક સેવાકીય સંસ્થાઓને મળ્યો છે. પત્રકારનું કામ હોય છે સમાજની સમજને ઉર્ધ્વગતિ આપવાનું અને લોકોની સંવેદનામાં વધારો કરવાનું. શબ્દચાતુરી, તર્કયુક્તિઓ, વાચક પર છવાઈ જવાની ઘેલછા આ બધાથી દૂર રહીને સાચો પત્રકાર અને લેખક વાચકના મનનું ઘડ...
Ft. Travel Buddy Arjun Bhatt | 92 Countries | Ramesh Tanna | Navi Savar
มุมมอง 9947 ชั่วโมงที่ผ่านมา
ગુજરાતીમાં કહેવત છે કે, જીવ્યા કરતાં જોયું ભલુ દુનિયાના 92 દેશો ફરેલા અર્જુનની પ્રવાસની વ્યાખ્યા અલગ છે. આ વિડીયોમાં તેમણે જોયેલા , અનુભવેલા વિવિધ દેશોની સંસ્કૃતિ, પરંપરા, ખાણી-પીણી, કુદરતી સૌંદર્ય વિશે રસપ્રદ વાત કરી છે. આ વિડીયો જોઈને તમને પણ ફરવા જવાનું મન ચોક્કસ જ થશે. અર્જુન કહે છે કે વિશ્વના કેટલાંક એવા દેશો છે કે, જ્યાં ફરવા જવા માટે આબુ કે ગોવા જવા જેટલો જ ખર્ચ થાય છે. આયોજન કરીને પ્રવા...
થર્ટી ફર્સ્ટનું આવું Celebration ?| Ramesh Tanna |Navi Savar | 31st | Welcome New year 2025
มุมมอง 66712 ชั่วโมงที่ผ่านมา
જીવન એક ઉત્સવ છે. તહેવારોની ઉજવણી આપણા બધામાં નવો પ્રાણ પૂરે છે. તહેવારો ઉજવવા જ જોઈએ, પણ તેની ઉજવણીમાં દૂષણો હોય, જોખમો હોય તો સમાજે વિચાર કરવો જોઈએ. થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં અનેક પ્રકારનાં દૂષણો ઘૂસી ગયાં છે ત્યારે આ ઉકેલલક્ષી સંવાદ સાંભળવા જેવો છે. નવી સવાર વતી રમેશ તન્નાએ વિચારો રજૂ કર્યા છે અને હિમાલી ત્રિવેદીએ તેમની મુલાકાત લીધી છે Video Shoot & edited by Tushar Leuva લેખકનો પરિચય: રમેશ તન...
કળિયુગના શુકદેવજી | Ramesh Tanna |Navi Savar | Dongreji Maharaj | Documentary Filmનું નિર્માણ |
มุมมอง 84514 ชั่วโมงที่ผ่านมา
નવી સવારના ઘણા મિત્રો જાણે છે તેમ અમે જાણીતા સંત અને કથાકાર પૂજ્ય ડોંગરેજી મહારાજ વિશે દસ્તાવેજી ફિલ્મ બનાવી રહ્યા છીએ. પોતાના આયુષ્યકાળમાં 1100 થી વધારે કથા કરનારા પૂજ્ય ડોંગરેજી મહારાજને ઘણા લોકો શુકદેવજીનો અવતાર પણ માને છે. તેમને માલસર સાથે વિશેષ નાતો હતો. દર વર્ષે તેઓ એક કથા અચૂક માલસરમાં કરતા . એક નાનકડી ઓરડીમાં રહેતા અને અત્યંત સાદુ જીવન જીવતા. માલસર માં શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર આવે...
અખિલ વિશ્વ તણી વક્તા -રાધા મહેતા| Ramesh tanna | Navi Savar | @RadhaMehtaOfficial
มุมมอง 1.2K19 ชั่วโมงที่ผ่านมา
રાધા મહેતા... ગુજરાતની એક એવી દીકરી જેને સાંભળીને માન તો થાય જ, જીવનનો અર્થ અને મર્મ પણ સમજાઈ જાય. એ નાનકડી હતી ત્યારથી જ અસ્ખલિત રીતે અને હૃદયની પ્રીતે એવું બોલે છે કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જાય છે. એ સનાતન ધર્મની પ્રસારક છે અને સંસ્કૃત ભાષાની જ્ઞાતા છે. પાંચ ભાષા પર તેનું પ્રભુત્વ છે અને પ્રભુની, પરમ કૃપાળુ પરમાત્માની તેણે પોતાના રુદિયામાં પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. એ દેશવિદેશના લોકોને સંસ્કૃત ભણ...
જાણીતા પત્રકાર ભવેન કચ્છી મુલાકાત | Media Mulakato | Ramesh Tanna | Navi Savar
มุมมอง 1.1Kวันที่ผ่านมา
ભવેન કચ્છી ગુજરાતી પત્રકારત્વનું મોખરાનું નામ છે. તેઓ નીવડેલા લેખક અને કટારલેખક છે. ગુજરાત સમાચારની રવિ અને બુધનો પૂર્તિનો મુખ્ય લે તેઓ લાખી રહ્યા છે. તેમની કલમ સત્વશીલ અને સાત્વિક છે. તેઓ સરળ ભાષામાં લખે છે. સેંકડો વિષય પર તેમણે લખ્યું છે. તેમના લેખોની મોટી અસર પડી હોય અને સમાજને ફાયદો થયો છે. વર્કિંગ જર્નલિસ્ટ તરીકે પણ તેમણે મોટું પ્રદાન કર્યું છે Video shoot & edited by Tushar Leuva રમેશ તન્...
સર્જન અને સેવાની સંવેદનશીલ રેખા | Ramesh Tanna | Navi Savar
มุมมอง 647วันที่ผ่านมา
સર્જન, સંવેદન અને સેવાપરાયણતા એ સ્ત્રીનો વિશેષ ભાવ છે. ગાંધીનગરનાં રેખાબહેન ભટ્ટે વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને એવા બે પ્રદેશમાં ઊડ્ડયન કર્યું જેનો આનંદ અનેકને મળ્યો. વિશેષ કરીને બાળકોને. આ વીડિયો એક એવી સ્ત્રીના હૃદયભાવને વ્યક્ત કરે છે જે સ્ત્રી બાળકો માટે કશુંક કરવા તત્પર રહે છે. જે આપે છે તે પામે છે. હોવું અને પામવું એટલે શું એનો જવાબ પણ અહીં છે. Video Shoot & edited by Tushar Leuva લેખકનો પ...
અશોક દવેનો (માત્ર) ના જોવા જેવો ઈન્ટરવ્યૂ | Ramesh Tanna | Navi Savar
มุมมอง 5Kวันที่ผ่านมา
અશોક દવે સહેજ પણ હસી કાઢવા જેવા હાસ્યલેખક નથી. 52 વર્ષથી સતત અને નિયમિત લખતા આ દાદુની 48 વર્ષથી ચાલતી બુધવારની બપોરે કૉલમનો એક પણ.. ફરી વાર વાંચો.. એક પણ હપ્તો પડ્યો નથી. હાસ્ય માટે અનિવાર્ય એવા રાજકારણ જેવા વિષયને તેઓ કલમથી તો શું ચિપીયાથી પણ અડ્યા નથી. રાજકારણ વિષયને છોડી-તરછોડીને સતત 48 વર્ષ હાસ્યની કૉલમ લખવી એ કદાચ ભારતની કોઈ ભાષામાં બન્યું નહીં હોય. આપણી આજુબાજુના જ વિષયો અને બોલચાલની ભાષા...
यह कौन चित्रकार हैं ? વૃંદાવન સોલંકી સાથે ગૂફતેગુ | Ramesh Tanna | Navi Savar
มุมมอง 72314 วันที่ผ่านมา
यह कौन चित्रकार हैं ? વૃંદાવન સોલંકી સાથે ગૂફતેગુ | Ramesh Tanna | Navi Savar
ગુજરાતની અંધશ્રદ્ધા દૂર કરવાની ઉકેલલક્ષી ચર્ચા | Ramesh Tanna | Navi Savar
มุมมอง 40414 วันที่ผ่านมา
ગુજરાતની અંધશ્રદ્ધા દૂર કરવાની ઉકેલલક્ષી ચર્ચા | Ramesh Tanna | Navi Savar
માનવતા સાથે વ્યવસાય કરવો એટલે શું ? એ જાણવું હોય તો આ વીડિયો જુઓ | Ramesh Tanna | Navi Savar
มุมมอง 43614 วันที่ผ่านมา
માનવતા સાથે વ્યવસાય કરવો એટલે શું ? એ જાણવું હોય તો આ વીડિયો જુઓ | Ramesh Tanna | Navi Savar
લાલ બત્તીની અવગણના અગરબત્તી સુધી લઈ જાય તોય કેમ આપણે જાગતા નથી | Ramesh Tanna | Navi Savar
มุมมอง 32814 วันที่ผ่านมา
લાલ બત્તીની અવગણના અગરબત્તી સુધી લઈ જાય તોય કેમ આપણે જાગતા નથી | Ramesh Tanna | Navi Savar
મર્દ કો ભી દર્દ હોતા હૈ..પુરુષો પણ અત્યાચારનો ભોગ બની આત્મહત્યા કરે છે | Atul subhash | Ramesh Tanna
มุมมอง 42214 วันที่ผ่านมา
મર્દ કો ભી દર્દ હોતા હૈ..પુરુષો પણ અત્યાચારનો ભોગ બની આત્મહત્યા કરે છે | Atul subhash | Ramesh Tanna
અમેરિકા જવુંં છે ? તો આ વીડિયો તમારા માટે જ છે..| Ramesh Tanna | @IMMIGRATIONKIDUNIYA Navi Savar
มุมมอง 66K21 วันที่ผ่านมา
અમેરિકા જવુંં છે ? તો આ વીડિયો તમારા માટે જ છે..| Ramesh Tanna | @IMMIGRATIONKIDUNIYA Navi Savar
સૌરાષ્ટ્રના પથરીના દર્દીઓની સમસ્યા, અમેરિકાના ડૉકટરનો ઉકેલ | Ramesh Tanna | Navi Savar
มุมมอง 54821 วันที่ผ่านมา
સૌરાષ્ટ્રના પથરીના દર્દીઓની સમસ્યા, અમેરિકાના ડૉકટરનો ઉકેલ | Ramesh Tanna | Navi Savar
શું હવે હિંદુત્વ ભારતના રાજકારણનો ટોચનો મુદ્દો છે ? | Ramesh Tanna | Navi Savar
มุมมอง 53121 วันที่ผ่านมา
શું હવે હિંદુત્વ ભારતના રાજકારણનો ટોચનો મુદ્દો છે ? | Ramesh Tanna | Navi Savar
સનાતન ધર્મ સમગ્ર વિશ્વને સુખી કરી શકેઃ ડૉ. અતુલ ચોક્સી | Aalap Tanna | Ramesh Tanna | Navi Savar
มุมมอง 36928 วันที่ผ่านมา
સનાતન ધર્મ સમગ્ર વિશ્વને સુખી કરી શકેઃ ડૉ. અતુલ ચોક્સી | Aalap Tanna | Ramesh Tanna | Navi Savar
શ્રીમદ્દ ભગવદ્ ગીતાના સાધક ડૉ. અતુલ ચોકસીની મનોગત | Aalap Tanna | Ramesh Tanna | Navi Savar
มุมมอง 58028 วันที่ผ่านมา
શ્રીમદ્દ ભગવદ્ ગીતાના સાધક ડૉ. અતુલ ચોકસીની મનોગત | Aalap Tanna | Ramesh Tanna | Navi Savar
અમદાવાદના આંગણે જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય જૈન પરિષદ | Ramesh Tanna | Navi Savar
มุมมอง 1.4Kหลายเดือนก่อน
અમદાવાદના આંગણે જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય જૈન પરિષદ | Ramesh Tanna | Navi Savar
તમે આ નિવૃત્ત શિક્ષકને મળીને ખરેખર રાજી થઈ જશો | Ramesh Tanna | Navi Savar
มุมมอง 1.6Kหลายเดือนก่อน
તમે આ નિવૃત્ત શિક્ષકને મળીને ખરેખર રાજી થઈ જશો | Ramesh Tanna | Navi Savar
માત્ર એક જ બાળકવાળી નીતિ સામે મોહન ભાગવતની લાલબત્તી | Ramesh Tanna | Navi Savar
มุมมอง 127หลายเดือนก่อน
માત્ર એક જ બાળકવાળી નીતિ સામે મોહન ભાગવતની લાલબત્તી | Ramesh Tanna | Navi Savar
કેમ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વ્યસન વધી રહ્યાં છે ? તેનો ઉકેલ શું છે | Ramesh Tanna | Navi Savar
มุมมอง 761หลายเดือนก่อน
કેમ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વ્યસન વધી રહ્યાં છે ? તેનો ઉકેલ શું છે | Ramesh Tanna | Navi Savar
માર્ગ અકસ્માતોમાં ઉકલી જતા લોકો આ સમસ્યાનો ઉકેલ શું છે ? | Ramesh Tanna | Navi Savar
มุมมอง 299หลายเดือนก่อน
માર્ગ અકસ્માતોમાં ઉકલી જતા લોકો આ સમસ્યાનો ઉકેલ શું છે ? | Ramesh Tanna | Navi Savar
સુરેન્દ્રનગરની ઘરશાળાનાં તૃપ્તિબહેન આચાર્ય શુકલને શા માટે સાંભળવાં જરૂરી છે ? | Navi Savar
มุมมอง 1.2Kหลายเดือนก่อน
સુરેન્દ્રનગરની ઘરશાળાનાં તૃપ્તિબહેન આચાર્ય શુકલને શા માટે સાંભળવાં જરૂરી છે ? | Navi Savar
અમદાવાદમાં રીવરફ્રન્ટ પર ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ | Ramesh Tanna | Navi Savar
มุมมอง 1Kหลายเดือนก่อน
અમદાવાદમાં રીવરફ્રન્ટ પર ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ | Ramesh Tanna | Navi Savar
માતા-પિતાની હયાતિ - ખુશાલીમાં સાહિત્યિક સન્માનો આપતા ડૉ. રવજીભાઈ ગાબાણી | Ramesh Tanna | Navi Savar
มุมมอง 518หลายเดือนก่อน
માતા-પિતાની હયાતિ - ખુશાલીમાં સાહિત્યિક સન્માનો આપતા ડૉ. રવજીભાઈ ગાબાણી | Ramesh Tanna | Navi Savar
નવજોતસિંહ સિદ્ધુના કૅન્સર મટવાના દાવામાં ગેરસમજ ના કરશો | Ramesh Tanna | Navi Savar
มุมมอง 645หลายเดือนก่อน
નવજોતસિંહ સિદ્ધુના કૅન્સર મટવાના દાવામાં ગેરસમજ ના કરશો | Ramesh Tanna | Navi Savar
ગુજરાતની આ બાળ-નૃત્યાંગનાને જોઈ તમે દંગ થઈ જશો | Ramesh Tanna | Navi Savar
มุมมอง 832หลายเดือนก่อน
ગુજરાતની આ બાળ-નૃત્યાંગનાને જોઈ તમે દંગ થઈ જશો | Ramesh Tanna | Navi Savar
જાણીતા પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલ મુલાકાત | Media Mulakato | Ramesh Tanna | Navi Savar
มุมมอง 1.6Kหลายเดือนก่อน
જાણીતા પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલ મુલાકાત | Media Mulakato | Ramesh Tanna | Navi Savar
Radha mehta is simply genius
❤❤
અતિ ઉત્તમ... અતિ મહત્વની વાત અને એક વરદાન જેવું કાર્ય થશે. ભારત નાં છીએ ગુજરાતી છીએ ગુજરાત એ સૌને સુખી સંપન્ન કર્યા છે એ જ ગૌરવ ગુજરાતી નું ધર્મ પુણ્ય સમાન છે.
Useful for youth 🎉❤
આભાર રમેશ ભાઈ,મને જે પણ પ્રતિભાવ મળે છે તેનો જશ તમને જાય છે..આજે જ્યારે દરેક ક્ષેત્રમાં એકબીજાની ઈર્ષાનો યુગ ચાલે છે અને બીજાની લીટી નાની કરીને પોતાની લીટી મોટી બતાવવાનો પ્રપંચ શિરસ્તો થઈ ગયો છે ત્યારે તમે અમારા સૌની લીટી છે તેના કરતાં સમાજ આગળ વધુ ઉજાળો છો. મારા ધાર્યા કરતાં પણ બધા episodes ખૂબ જોવાય છે. રાજ્યભરથી સગા સ્નેહીઓ અને વાચકોના ફોન કે પ્રતિભાવ આવે છે. એક જીવન સાર્થક કરતો યજ્ઞ હોય તેવું તમારું પ્રદાન છે. મને પણ તેવો એહસાસ કરાવ્યો. પરિવારજનો માટે બોલવાની તક આપો છો તેનાથી પરિવારના સભ્યો વચ્ચેનો પ્રેમ વધતો હોય છે. મને જે પ્લેટફોર્મ આપ્યું અને જે રીતે લોકો સમક્ષ રજૂ કર્યો તે બદલ હું અને. મારો પરિવાર તમારા આભારી છીએ..આપના ધર્મપત્ની અનિતા બેન પણ સતત વિડિયો નિર્માણ બાબત સંપર્કમાં રહેતા હતા.મારા આશ્ચર્ય વચ્ચે સંદર્ભ માટેના કેટલાક જાહેર પ્લેટફોર્મના ફોટા તમે ઉપયોગ કર્યો.અમારા પરિવાર વગેરેના ફોટા માટે રાહ પણ તમે જોઈ..અને હા ,તમારી નિર્માણ ટીમ,વિડિયો એડિટરને પણ ખાસ thanks કેમ કે ભારે જહેમત અને નિષ્ણાત દૃષ્ટિથી કામ કર્યું છે.દર્શકો કે શ્રોતાનો જરાપણ રસભંગ નથી થતો.ટીમ "નવી સવાર'ને સલામ અને પ્રણામ 👏👍🏽
ખૂબ ખૂબ અભિનંદન નિરાલી બેન ધન્ય છે બેન તમને
દરેકે દરેક મુલાકાત મા કઈક તો નવું શીખવા જાણવા મળે છે. ભવેન કચ્છી જી ની મુલાકાત ખૂબ પ્રેરણાદાઈ રહી.
Working journalist docum entation is such a good thing
જૂઠી શાન કે પરિન્દે હી જ્યાદા ફડફડાતેં હૈ... બાજ કી ઉડાનમેં કભી આવાઝ નહીં હોતી...
વસે પત્રકારની આંખમાં અનોખી દ્રષ્ટિ-ચિંતન સર્જે એનું શબ્દ સૃષ્ટિ…. બે વાતો દર્શકોને શીખવા મળી કે-મોડા કે વહેલા વિદ્વાનોની કદર વિદ્વાન કરે જ! અને અદેખાઈ વિના હરિફાઈ કરી શકાય.👍🙏
ખૂબ આભાર.. તન્ના સાહેબ.. "વિવિધા " ના સર્જકને આપે અમારી સમક્ષ "વૈવિધ્ય સભર " ઉઘાડી આપ્યા.. નવી સવાર... નવા નવા સૂર્યોનું.. તેજ લાવતો રહે તેવી શુભેચ્છાઓ.. તન્નાજી આપને ઘણી ખમ્મા
Nice 👌
ખૂબ સરસ. ફરે એ ચરે.
ભવેનભાઈ સાથે ટાઈમ્સ ઑફ ઇન્ડિયા - ગુજરાતી તથા ગુજરાત સમાચારમાં કામ કરવા મળ્યું એનું ગૌરવ છે...
અર્જુનનો પ્રવાસ પ્રેમ અદ્ભુત! કાકાસાહેબ કાલેલકરનું પ્રવાસ વર્ણન પુસ્તક 'રખડવાનો આનંદ' યાદ આવી ગયુ.
Great charector 🎉❤
વાહ વાહ... ગજબના પ્રવાસી. રોમાંચક વિડિઓ માટે આપ બંને ને અભિનંદન સહ વંદન🙏❤
Tanna saheb hu aap na badhaj interviews jou chu all r most informative I Mur big fan❤
Nice 🎉🎉 informative
દવે સાહેબ જામનગર આવો....અશોક સદન....જોવા😂😂😂😂😂
બહુ. સરસ. વિષય. પસન્દ. કર્યો છે
દવે સાહેબ તમારા આ ઇન્ટરવ્યૂ ને જોયો એમ ના કહી શકાય, દિલથી માણ્યો, ખુબજ આનંદ ની વાત એ હતી કે તમે એમ કહ્યું કે આપ બીજા, ત્રીજા કે જન્મોજન્મ અશોક દવે જ જન્નમવા માંગો છો, અત્યારે દુનિયા માણસો બીજ્જા નું જોઈ ને તેવવા બનવા પ્રયત્ન કરે છે ત્યાં જે વ્યક્તિ પોતાના સ્વ ને ચાહે અને અને પોતાની અંદર રહેલી ત્રુટિ ને સુધારી ને બેસ્ટ આપવા નો પ્રયત્ન કરે,આપણા આ વિચાર અદભુત છે
ગુજરાતી ફિલ્મના ગીતકાર કાન્તિ અશોક વિષે જાણતાં હોઈ તો કંઈક બતાવવા પ્રયાસ કરો.
રાજકપૂર ના ચરિત્ર વિશે પડદા પાછળ ખૂબ વાતો થયેલી
ખૂબજ સુંદર અને સકારાત્મક ચર્ચા...
સરસ 😊
Respected Shree Ashok Dave sir,My heartiest namaskar to you.I have been enjoying your comedy articles since my childhood.You have done a great service to the Gujarati language.🎉🎉
આ શબ્દ આજકાલ માત્ર શબ્દ કોશમાં જ જોવા મળે છે . સમજણ
બાલ ધન અને યુવાધનને બચાવવા ઉત્સવો ભૂષણ રૂપ બનાવવા પ્રયાસ કરવા જોઈએ દૂષણ રૂપ નહીં તો જ સંસ્કૃતિની અસ્મિતા જળવાઈ રહેશે
૨૫ તારીખ થી દારૂ શરુ થઇ જાય છે.
ઋષિવર સમા પ્રાતઃ સ્મરણીય પૂજ્ય ડોંગરેજી મહારાજ ને શત શત નમન
ઋષિવર્ય સમા પ્રાતઃસ્મરણીય પૂ. ડોંગરેજી મહારાજ ને શતશત નમન.
great sir
નવીસવારમા. ઓમ. નમઃ ભગવતે વાસુદેવાય. નમઃ પાર્વતી પતેયનમઃ. પરમ પૂજ્ય પાતઃ સમરણિય શુકદેવ અવતાર ડોગરેજી મહારાજ ની. કથા રસ અમૃત પાનના. શબ્દો ની. પ્રસાદી આપી. નવીસવારના માધ્યમ મા. ખૂબ આભાર. મશરૂભાઈ સોલંકી
પાર્ટ 2 લાવો ઘણી વાતો અધૂરી છે...
બહુ પ્રેરણાદાયી વાર્તાલાપ સુંદર
Excellent parson with interview No 100 what a coincidence 👌 Now you join, just like old system GURUKUL type. You start now empliyment physical work , after so many motivation good speech. all the best.
હું નાનો હતો ત્યારે મારાં પૂજ્ય માતુશ્રી ડાંગરેજી મહારાજની કથાની વાતો મને સંભળાવતાં એ વાતનું સ્મરણ થઇ આવ્યું. “ભોજન કરે સદા સાદું-નહીં બેંકમાં એમને ખાતું”…..”નથી બાંધી કોઇને કંઠી-સૌને આવકાર નહીં પાબંધી”….. “મળ્યા ગુજરાતને એવા કથાકાર-સમાજને આપ્યો સુંદર આકાર”…..ઋષિ તુલ્ય ડાંગરેજી મહારાજને શત્ શત્ નમન 🙏
તમારા આ. કાર્ય. ને. ભક્તો. ને કથાકાર. ની માહિતી. તમે.. આપવા. ના. આ કાર્ય. ને અભિનંદન
પ્રણામ
Great sant & Kathakar 🎉🙏
Sant & Kathakar Pujya Dongreji maharaj 🎉🙏 Great
WAH '