કેવું જમવું જોઈએ ? | Positive Story | Ramesh Tanna | Navi Savar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 มิ.ย. 2024
  • જીવવા માટે જમવું જરૂરી છે, પણ શું, કેવું, ક્યારે અને કેવી રીતે જમવું તેની ચર્ચા સતત થયા જ કરે છે. જેવું અન્ન તેવું મન અને જેવું મન તેવું જીવન. આ વીડિયોમાં આપણને અમદાવાદમાં વસતાં ધરતીબહેન ઠક્કર શું જમવું જોઈએ તેની રસપ્રદ અને ઉપયોગી વાતો કરે છે. 15 વર્ષથી તેઓ બી.વી.ચૌહાણપ્રેરિત નવી ભોજન પ્રથા New Diet System NDS સાથે ગાઢ રીતે અને પ્રીતે જોડાયેલાં છે. તેઓ પોતે શિબિરો કરે છે જેને વ્યાપક લોકચાહના મળે છે. તેમના જીવનસાથી મુકેશભાઈ ઠક્કરને કપાસિયામાંથી તેલ બનાવવાની ફેકટરી હતી. ખબર પડી કે આ તેલ આરોગ્ય માટે યોગ્ય નથી તો તેમણે ફેકટરી બંધ કરી અને ધરતીબહેન સાથે તેઓ પણ તંદુરસ્ત જીવન માટે તંદુરસ્ત ખોરાકની ઝૂંબેશમાં જોડાઈને સંશોધન કરવા લાગ્યા. ધરતીબહેનને સાંભળવાં એ લહાવો છે. તેઓ એવી ડિસીસ બનાવવામાં પણ માહેર છે જે સ્વાદિષ્ટ હોય અને શરીરને નવ પલ્લિત કરે. ધરતીબહેન ઠક્કરનો સંપર્ક નંબર 9879582011 છે.
    પૉઝિટિવ સ્ટોરીઝ’ એ અભિયાન છે સમાજમાં જેટલું પણ, જ્યાં પણ સારું થઇ રહ્યું છે એને લોકો સુધી પહોંચાડવાનું.
    લેખક અને પત્રકાર રમેશ તન્નાએ સમાજમાં ફરી ફરીને આવી આપણી આસપાસની પૉઝિટિવ સ્ટોરીઝ શોધી અને એ સ્ટોરીઝના દસ પુસ્તકો થયાં. પુસ્તક વિશેની વધારે વિગત માટે નીચેની લિંક પર ક્લિક કરવાથી મળશે.
    લિંક: drive.google.com/file/d/19Ad1...
    પૉઝિટિવ સ્ટોરીઝ શ્રેણીનાં દસ પુસ્તકો ઘરે બેઠાં મેળવવા WhatsApp કરો: 88496 09083
    Video edited by: Tushar Leuva
    Facebook: / ramesh.tanna.5
    #PositiveStorieswithRameshTanna #RameshTanna #navisavar
    © All rights reserved with RAA Positive Media Private Limited 2024

ความคิดเห็น • 33

  • @user-qw1qb8yf4g
    @user-qw1qb8yf4g 27 วันที่ผ่านมา +2

    કુદરતી ઉપચાર ની આ નવી ભોજન પ્રથા નિરોગી રહેવા માટે ઉત્તમ છે.

  • @kokilashah3174
    @kokilashah3174 27 วันที่ผ่านมา +1

    Agree... What birds n animals r eating!? All r far happy n healthy ❤️

  • @meetbhatt7455
    @meetbhatt7455 28 วันที่ผ่านมา +1

    વાહ...
    અદભુત માહિતી મળી છે..
    ખૂબ ખૂબ સાધુવાદ

  • @akbarbhais.multanianand5939
    @akbarbhais.multanianand5939 28 วันที่ผ่านมา +1

    નમસ્કાર..... આપની આ ચેનલ ખરેખર ખૂબ જ ઉપયોગી છે.... આભાર સાહેબ.... અમે પણ સને 2013થી (એટલે કે છેલ્લા 11 વર્ષથી) નવી ભોજન પ્રથાથી પરિચિત છીએ.... ધરતીબેન કહે છે એમ અમો સપરિવાર છ વ્યક્તિઓ અવારનવાર નવી ભોજન પ્રથા અપનાવીને નીરોગી રહીએ છીએ... જેટલો અમલ કરો એટલો ફાયદો અવશ્ય મળે છે એ અમારો ખુદનો અનુભવ છે...... અકબરભાઈ સુલેમાનભાઈ મુલતાની, આણંદ.

  • @dhanjibhaipatel6748
    @dhanjibhaipatel6748 28 วันที่ผ่านมา +1

    Wonderful knowledge Dhanyavad ❤

  • @pannaapandya3193
    @pannaapandya3193 28 วันที่ผ่านมา +1

    Nice information

  • @mayurshah5130
    @mayurshah5130 28 วันที่ผ่านมา +1

    રજની બેન નો ખુબ ખુબ આભાર ખુબ સુંદર મુલાકાત બહુ જ સરસ માહિતી ખૂબ શાંતિથી આપી
    કુસુમ શાહ પ્રણામ

  • @kishoreajwalia3612
    @kishoreajwalia3612 28 วันที่ผ่านมา +2

    જ્યાં શિબિર થતી હોય ત્યાં નું એડ્રેસ આપવા વિનંતી

  • @kokilashah3174
    @kokilashah3174 28 วันที่ผ่านมา +1

    Very true🙏🏾

  • @mangalprasadmodi7716
    @mangalprasadmodi7716 28 วันที่ผ่านมา +1

    NDS best for human health ❤🎉 M k Raj Kapoor

  • @labhchandrakuhikar8745
    @labhchandrakuhikar8745 27 วันที่ผ่านมา +1

    આપના સકારાત્મક પ્રયાસથી ધરતીબેન ઠક્કર દ્વારા *નવી ભોજન પ્રથા* વિશે જીવનમાં ઉતારવા જેવી ખૂબ સુંદર માહિતી મળી તે માટે આપનો અને બેનનો આભાર.
    *પારકી માંનુ દૂધ*
    સીજનલ, રીજનલ અને ઓરીજનલ ખાવું.
    *એલોપેથીને સાથે રાખો, માથે નહીં*...
    બ્રેડ, બર્ગર અને પીઝા,
    છે *નરક* ના વિઝા.
    બેન એટલું સરસ અને સરળ સમજાવતા હતા કે સાંભળ્યા જ કરીએ.
    વાહ ખૂબ સુંદર *નવી સવાર*

    • @navisavar
      @navisavar  27 วันที่ผ่านมา

      સરસ

  • @ketkidalal4318
    @ketkidalal4318 26 วันที่ผ่านมา

    Very nice information thanks

  • @vipulthakkar180
    @vipulthakkar180 27 วันที่ผ่านมา

    Very informative.

  • @ritapatel7603
    @ritapatel7603 20 วันที่ผ่านมา

    🕉thanks

  • @kokilashah3174
    @kokilashah3174 27 วันที่ผ่านมา

    Lot thx to u both n Ramesh Bhai

  • @metromarutifoundation8330
    @metromarutifoundation8330 28 วันที่ผ่านมา +1

    ❤ MARUTI Panchukhi Hanuman Ji Bless love 💕 Gandhinagar 2001 Gujarat Canada new Generation Both countries you're doing well come true 🎉

  • @smitapatel3024
    @smitapatel3024 27 วันที่ผ่านมา

    Nds thi maru body ekdam swasth thai gayu

  • @kokilashah3174
    @kokilashah3174 27 วันที่ผ่านมา +1

    Animals milk is for their Kids not for Human....😊

  • @smitapatel3024
    @smitapatel3024 27 วันที่ผ่านมา

    30/6/2024 Sunday mehsana sibir che

  • @dharatishah5643
    @dharatishah5643 25 วันที่ผ่านมา

    પુનઃ જન્મ ના સાચા કિસ્સા જણાવો

    • @navisavar
      @navisavar  24 วันที่ผ่านมา

      ક્રમશઃ અમે જણાવતા જ રહીશું

  • @labhchandrakuhikar8745
    @labhchandrakuhikar8745 27 วันที่ผ่านมา +1

    શિબિરની માહિતી આપશો

    • @navisavar
      @navisavar  27 วันที่ผ่านมา

      નવી સવારના ઉપક્રમે અમે અમદાવાદમાં ખૂબ ઝડપથી ધરતીબહેન ઠક્કરના સેમિનારનું આયોજન કરી રહ્યા છીએ.

  • @dipakshah2327
    @dipakshah2327 26 วันที่ผ่านมา

    Animals alao gets all desesed as humans.

    • @HarishkumarMandali
      @HarishkumarMandali 22 วันที่ผ่านมา

      જે પ્રાણીઓ ને પાળવા માં આવે છે એ બીમાર પડે છે કારણ કે તેમનો ને કુદરતી ખોરાક બદલી નાખ્યો છે.

  • @udgithbhachech5805
    @udgithbhachech5805 26 วันที่ผ่านมา

    આજે ફળ પણ ક્યાં કુદરતી રીતે પક્વેલ મળે છે!? એટલે ઈચ્છા હોવા છતાં ફળ ખાવાની બીક લાગે છે...શું કરવું!?

    • @HarishkumarMandali
      @HarishkumarMandali 22 วันที่ผ่านมา

      ફળ ને સારી રીતે ધોઈ ને
      છાલ ઉતારી ને ખાવા
      બની શકે તો ઘરે કાચા ફળ પકાવવા
      ઓર્ગેનિક ફળ મળે તો લાવી શકાય
      પણ એના હિસાબે જંક ફૂડ, કોલ્ડ ડ્રીંક ના લેવાય.🙏

  • @KIRANMARAKANA
    @KIRANMARAKANA 22 วันที่ผ่านมา

    તો તમે કેળા સાકભાજી લ્યો છો બાર નાતો શાકભાજી દવાવાળા આવેદ છે