Wow! Really, this is a most important & real fact, great motivational best information about constant hard worker Javaharbhai Zaveri's (Chorvad - Junagadh, Gujarat 🇮🇳) sturggle history in this best picturised Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.
Gujaratio desh no vikaas kare chhe ee thik chhe pan Gujaratio Gujarat ma rahine mahenat karta rahe to Mumbai-dilli javani jarur na pade uparant Gujarat viksit banase🙏
વિના મુલ્યે Zerodhaમાં Demat A/c ખોલવાની લિંક: signup.zerodha.com/?c=ZMPVUB
Wow! Really, this is a most important & real fact, great motivational best information about constant hard worker Javaharbhai Zaveri's (Chorvad - Junagadh, Gujarat 🇮🇳) sturggle history in this best picturised Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.
It's my pleasure
@@DidarHemani🚩🕉️ Jai shree Krishna 🕉️🚩
મહેનત નું ફળ સમસ્યા નો સુજાવ મોડે થી પણ મળેછે જરૂર.....બાપલા 🙏🏻
હા હો ઈ વાત સાચી બાપલા
@@DidarHemani🚩🕉️ Har Har Mahadev 🕉️🚩
Khub j Sara's detail aapi te badal aabhar
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર
Tamari speech nice che....
માયાળુ લાગણી બદલ આભાર
વાહ ગુજરાતી તો ગજબ હો !
હા ખરેખર
Tame bahu sari information aapo cho
Tamara ma knowledge bahu che sir
Good
દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
Khub saras video
લાગણી બદલ આભાર
First comment....and again request sir....Mafat lal sheth vishe...ek video...kevi rite start karyu hathu
Thank you for your prompt response. મફતલાલની માહિતી મેળવી રહ્યા છીએ
@@DidarHemani Aabhar aapno saheb....
A kaka a masala pan life badli nakhe ho a duniyama vah bhai vah...😍😍
Love you from devbhumi dwarka😘
માયાળુ લાગણી બદલ આભાર. કેવો માહોલ છે દ્વારકામાં ચૂંટણીનો ?
@@DidarHemani એકદમ જોરદાર AAP આવશે એવું લાગે છે
Asian paint, Parle g ,nilkamal aa company pan Gujaratio ni j cha, tamna pan par video bnavo .nice video ❤❤
સુચન બદલ આભાર
khub saras
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
wah saheb khubsaras video
માયાળુ લાગણી બદલ આભાર
ખૂબ સરસ 🙏🙏🙏
માયાળુ લાગણી બદલ આભાર
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
FunForGujratisFamily!!! 🔥🔥🔥
LoveYouDidarKaka ❤️❤️❤️
Love from Mumbai
Ha bapu haaa bhle moj bhle 😊😊😊
હા રવિભાઈ હા. ભલે મોજ ભલે
Wah kaka wah
વિડિઓ જોઈને તમે ખુશ થયા એ વાતનો આનંદ છે. આભાર
Zandu balm upar pan video banavo.
Jene jamnagar na ek vaidya zandu bhatt e sharu kari.
સુચન બદલ આભાર
જય સીયારામ કાકા વાહ ભાઈ વાહ
જય સીયારામ. કેમ છો પ્રકાશભાઈ ?
Good work by Zaveri
Many thanks
Mast
માયાળુ લાગણી બદલ આભાર
I am from chorwad where dhirubhai ambani and javahar bhai jawari belongs too
Great to know that !
Khandi ne dasto waah 👌
હા આ શબ્દો કાઠિયાવાડમાં બહુ વપરાઈ છે. આભાર
Cool
Thanks
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
Imandari thi kareli mahenat ranga lave j chhe
હા હો એમાં કોઈ મીનમેખ નથી પણ યોગ્ય દિશામાં મહેનત થાય તો
વાહ 👏👏
અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર
@@DidarHemani ❤️❤️
👌👍💯
લાગણી બદલ આભાર
Vah
લાગણી બદલ આભાર
Saras
લાગણી બદલ આભાર
M D H मसाला
એનો પણ વિડિઓ અમે બનાવ્યો છે. લિન્ક આ સાથે સામેલ છે
th-cam.com/video/FcJ3AAjAhvk/w-d-xo.html
Everest masala
સુચન બદલ આભાર
Tame rajuaat na badshah chho
આભાર. આપનું પ્રોત્સાહન અમારા માટે બળતણનું કામ કરે છે.
Tamari salah mani to badshah bani sakay kharu ho
હા પણ મહેનત કરવી પડે
Gujaratio desh no vikaas kare chhe ee thik chhe pan Gujaratio Gujarat ma rahine mahenat karta rahe to Mumbai-dilli javani jarur na pade uparant Gujarat viksit banase🙏
હા હો ઈ વાત સાચી
Gujarati....duniya naa koi pan khune hoye....thya thi pan...gujarat naa vikas maa emnu yougdaan hoye che....jay jay garvi GUJARAT..
વાણીયો રે
માત્ર વાણીયા નહિ કોઈ પણ મહેનતુ માણસ આગળ આવી શકે
promosm
જે કંપની વહેંચાઈ ગઈ હોય એને પ્રમોટ કરવાની શું જરૂર ?