બનાવ્યું એવું ફ્રીઝ જેની ઠંડક પેરિસ સુધી પહોંચી | Mansukhbhai Prajapati | Mitticool

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • 'Mansukhbhai Prajapati' is a famous rural innovator & founder of Mitticool known for his earthen clay-based products like Mitticool Refrigerator, clay based Tawa and pressure cookers. He was born in the Prajapati family belonging to the village Nichimandal of Morbi, Rajkot. Later his family shifted to Wankaner and that's where is entrepreneurial journey began.
    Video & Photo Credit: DD Kisan, National Geographic, Insider, Sony & Bhati N.
    Please like, share and subscribe Fun for Gujaratis for such other content.

ความคิดเห็น • 121

  • @sherasiyaPrakash
    @sherasiyaPrakash 11 หลายเดือนก่อน +5

    ❤પ્રભુ આપ જે કળા થી ગુજરાત અને ગુજરાતી ભાષા નુ વર્ણન કરો છો તે બદલ આપ શ્રી ને કોટી કોટી વંદન અને
    ધન્યવાદ❤

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน +1

      ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આવા પ્રતિભાવ વાંચીને ખરેખર કાર્ય કર્યાનો સંતોષ(job satisfaction) થાય છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @amitdonga9728
    @amitdonga9728 11 หลายเดือนก่อน +3

    Sakhat parishram + bhagwan ni krupa = success

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      Great equations. Thank you for participation in our channel.

  • @pankajprajapati8410
    @pankajprajapati8410 11 หลายเดือนก่อน +3

    જય જય પ્રજાપતિ સંતાન ❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      જય જય ગરવી ગુજરાત

  • @jayeshbhai9456
    @jayeshbhai9456 11 หลายเดือนก่อน +2

    Jay ho prajapati santaan.✊✊🙏

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      જય હો

  • @dhirensheth3801
    @dhirensheth3801 11 หลายเดือนก่อน +2

    Bahu saru motivation

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน +1

      આપને વિડિઓ ઉપયોગી લાગ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 2 หลายเดือนก่อน +1

    Really, this is a most important & ever useful, great motivational best inspiration video for each & every, your this U tube channel viewers.

    • @DidarHemani
      @DidarHemani  หลายเดือนก่อน +1

      Glad you think so.

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti หลายเดือนก่อน +1

      @@DidarHemani 🚩🕉️ Har Har Mahadev 🕉️🚩

  • @prajapatichirag1293
    @prajapatichirag1293 6 หลายเดือนก่อน +1

    Jay prajapati

    • @DidarHemani
      @DidarHemani  6 หลายเดือนก่อน

      જય હો

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 11 หลายเดือนก่อน +1

    Jordarrrrrrr

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      પ્રતિસાદ આપવા બદલ અમે આપના આભારી છીએ.

  • @vikramparekh283
    @vikramparekh283 11 หลายเดือนก่อน +2

    Superb Mansukh Bhai 👍👍👌👌

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      હા ખરેખર

  • @hirapararavi7514
    @hirapararavi7514 11 หลายเดือนก่อน +1

    Bhle didar bhai bhle tamri bolavni kada ne AME birdavi chi jay hoo

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      આપના જેવા દર્શકો મળવા એ અમારું સદ્ભાગ્ય છે. આભાર

  • @ramakodiyatar6930
    @ramakodiyatar6930 11 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા માહિતી આપી બદલ આભાર માન્યો દિદાણી સાહેબ

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      વિડિઓ જોવા બદલ તમારો પણ ખુબ આભાર

  • @riteshmakani3331
    @riteshmakani3331 11 หลายเดือนก่อน +1

    Bani jase ho kaka ❤

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      હા હા બની જાય તો બની જાય

  • @namanbhatt7303
    @namanbhatt7303 11 หลายเดือนก่อน +3

    First viewer and Frist like ❤❤❤👌👌👌👍👍👍👍

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน +1

      Yes indeed your the first and best. Many many thanks

  • @harshasatani3714
    @harshasatani3714 5 หลายเดือนก่อน +1

    Jay shree krishna surender ngr

    • @DidarHemani
      @DidarHemani  5 หลายเดือนก่อน

      જય શ્રી ક્રષ્ણ

  • @jayacharya9976
    @jayacharya9976 11 หลายเดือนก่อน +1

    👍

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      લાગણી બદલ આભાર

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 11 หลายเดือนก่อน +1

    Ha moj ha

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      હા બીજલભાઈ હા

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 11 หลายเดือนก่อน +1

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      Love from Mumbai

  • @vishalmokani2115
    @vishalmokani2115 11 หลายเดือนก่อน +1

    Ha prajapati ha❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน +1

      હા હો પ્રજાપતિ એટલે પ્રજાપતિ એમાં ના પડાય ખરી ?

  • @kalpeshbhai7734
    @kalpeshbhai7734 11 หลายเดือนก่อน +1

    માટીનું રોબોટ તમે તો જબરજસ્ત વાત કરી કાકા 😮😮😅😅😅

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน +1

      તમે ખુશ તો દુનિયા ખુશ. દુનિયા ખુશ તો કાકા ખુશ. કાકા ખુશ તો કાકી ખુશ. 😂😂😂

  • @manojbariyamanojbariya4876
    @manojbariyamanojbariya4876 11 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન ભાઈ ને

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      હા તેઓ અભિનંદનના અધિકારી છે

  • @AshokKumar-oi4sh
    @AshokKumar-oi4sh 11 หลายเดือนก่อน +1

    Very good

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      Thanks a lot

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 11 หลายเดือนก่อน +1

    Thanks for your effort for provideing this new information

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      Thanks and welcome

  • @dsprajapati4325
    @dsprajapati4325 11 หลายเดือนก่อน +1

    ઘણા દિવસે રાઘુ બાપા નો વિડીયો જોયો
    આદર પ્રણામ

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      સારું સારું. જાણીને ખુબ જ આનંદ થયો

  • @jenilsavani8322
    @jenilsavani8322 11 หลายเดือนก่อน +3

    ન્યૂઝીલન્ડ નો વીડિયો બનાવો ને સર કેવું છે ત્યાં અને બીજું ઘણું બધું

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      જરૂર. સુચન બદલ આભાર

  • @artidave2725
    @artidave2725 11 หลายเดือนก่อน +1

    Very good information. Thanks.

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      Glad it was helpful! Thank you.

  • @letstoorandtravel7430
    @letstoorandtravel7430 12 ชั่วโมงที่ผ่านมา

    ટેલન્ટ હોય અને નસીબ મા ના હોય તો મે ઘણી મહેનત કરી સારા ચિત્રો દોરયા કોઈ યે નોંધ ના લીધી તમે જોશો તો ખબર પડશે

  • @vikramdesai6823
    @vikramdesai6823 11 หลายเดือนก่อน +1

    ‼️જય સિકોતર માં‼️કાકા

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      જય સિકોતર માં ભાઈ !

  • @bhaveshnadiyapara9793
    @bhaveshnadiyapara9793 11 หลายเดือนก่อน +2

    Hu pan Prajapati chu

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      જાણીને ખુબ જ આનંદ થયો

    • @bhaveshnadiyapara9793
      @bhaveshnadiyapara9793 11 หลายเดือนก่อน +1

      @@DidarHemani મારા પપ્પા હજી ચાકડે માટી કામ કરેછે

  • @hirapararavi7514
    @hirapararavi7514 11 หลายเดือนก่อน +1

    Avaj video mukata Rayo ne khub agad vadho jay hind jay bharat 🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      જરૂર. તમારા જેવા કદરદાન દર્શકોનો પ્રેમ મળતો રહેશે ત્યાં સુધી વિડિઓ બનાવતા રહેશું. લાગણી બદલ ખુબ ખુબ આભાર

  • @NishantSausi
    @NishantSausi หลายเดือนก่อน

    👌👌👍👍🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  หลายเดือนก่อน

      માયાળુ લાગણી બદલ આભાર

  • @Heervlogs
    @Heervlogs 11 หลายเดือนก่อน +1

    I m your big fan uncle thx so much hu apna darek video jov6u

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน +1

      તમારા જેવા કદરદાન દર્શકોનો પ્રેમ મળતો રહેશે ત્યાં સુધી વિડિઓ બનાવતા રહેશું. લાગણી બદલ ખુબ ખુબ આભાર

  • @bharatkumarprajapati923
    @bharatkumarprajapati923 11 หลายเดือนก่อน +1

    Superb Sir ji 🙏👌

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      Thanks a lot

  • @arpitpathak5236
    @arpitpathak5236 11 หลายเดือนก่อน +1

    એક વિડિઓ નીતિનભાઈ જાની (ખજૂર ભાઈ ) નો પણ બનાવો ભાઈ તેની સેવા અને કરુણા ઉપર

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน +1

      સુચન બદલ આભાર

  • @jigar851
    @jigar851 11 หลายเดือนก่อน +1

    Lavji badshah form surat ni success story no video bnavo uncle

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน +1

      સુચન બદલ આભાર

  • @jashubhaiparmar7835
    @jashubhaiparmar7835 11 หลายเดือนก่อน +1

    Aavi speech koni pashe thi shikhya , Khub saras

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      આપના જેવા માયાળુ માનવીના સંપર્કમાં રહી રહીને બધું આવડતું ગયું. લાગણી બદલ આભાર

  • @labhuji_thakor
    @labhuji_thakor 11 หลายเดือนก่อน +1

    Ur great 👍

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      Thank you for your kind words

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 11 หลายเดือนก่อน +1

    આભાર 🙏

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @prakashmaheta8378
    @prakashmaheta8378 11 หลายเดือนก่อน +1

    Very good 👍👍👍

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      Thank you for your kind words

  • @sadiyakiran1846
    @sadiyakiran1846 11 หลายเดือนก่อน +1

    Tamaro namskar no lehako 👌 ne tamara video khub saras Che kaka😊

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน +1

      સુસંગત અને લાગણી સભર પ્રતિસાદ આપવા બદલ અમે આપના આભારી છીએ. આવા પ્રતિસાદથી અમારો ઉત્સાહ વધે છે.

  • @chandulalsarya5550
    @chandulalsarya5550 20 วันที่ผ่านมา +1

    Hu Kaka tiya rahu છું

    • @DidarHemani
      @DidarHemani  19 วันที่ผ่านมา

      જાણીને ખુબ જ આનંદ થયો.

  • @bhanajipatelpatel2696
    @bhanajipatelpatel2696 11 หลายเดือนก่อน +1

    સુપર

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @user-eb9zu1un1n
    @user-eb9zu1un1n 11 หลายเดือนก่อน +1

    ❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      પ્રતીકો દ્વારા અમારા માટે આપે દર્શાવેલો પ્રેમ અમે અનુભવી શકીએ છીએ. ખુબ ખુબ આભાર

  • @BipinDathiya
    @BipinDathiya 11 หลายเดือนก่อน +1

    Mansukh bhai online site chhe ke number par order aapvo pade chhe

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      MOBILE
      Customer Care: +91 98251 77249
      ADDRESS
      R.K. Nagar, Panchasar Road,
      Wankaner - 363622. Rajkot (Gujarat) - India
      Website
      mitticool.com/

    • @BipinDathiya
      @BipinDathiya 11 หลายเดือนก่อน

      Thank you sir

  • @vishalnadiya9218
    @vishalnadiya9218 11 หลายเดือนก่อน +1

    Kaka vedio banavo bau divase dekana

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      જરૂર. સુચન બદલ આભાર

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 11 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 11 หลายเดือนก่อน +1

    kaka chal man jeetva jaiye film joi ke nai tame?????????

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      પહેલો ભાગ જોયો

    • @yuvrajdancharan6382
      @yuvrajdancharan6382 11 หลายเดือนก่อน

      @@DidarHemani ha to bijo bhag pan joi lejo kaka khub saras chhe ane jo shakya hoy to video pan banavjo ena par part 3 pan aavano chhe 🙏🙏🙏

    • @yusuftharad5946
      @yusuftharad5946 11 หลายเดือนก่อน

      Su kimmat hase frij ni

  • @Kim_Jong_Un_North_Korea_waale
    @Kim_Jong_Un_North_Korea_waale 11 หลายเดือนก่อน

    Wie geht es ihnen ? Bitte geben Sie mir Antwort.

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      We don't know your language

  • @geetabenrathod2083
    @geetabenrathod2083 11 หลายเดือนก่อน +1

    Yah to sab theek hai lekin acchi Tarah bolo na aap

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      जी जनाब ! अब ऐसा ही करेंगे। धन्यवाद

  • @shehnazgadiwala3417
    @shehnazgadiwala3417 11 หลายเดือนก่อน +1

    એમનો કોનટેક નંબર આપશો

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      MOBILE
      Customer Care: +91 98251 77249
      ADDRESS
      R.K. Nagar, Panchasar Road,
      Wankaner - 363622. Rajkot (Gujarat) - India
      Website
      mitticool.com/

  • @manilalpatel7733
    @manilalpatel7733 10 หลายเดือนก่อน +1

    મનસુખભાઈ ને સંપર્ક કરવા એમનો નંબર મળી શકે તો મોકલવા વિનંતી. 🙏

    • @DidarHemani
      @DidarHemani  10 หลายเดือนก่อน

      MOBILE
      Customer Care: +91 98251 77249
      Timing(IST) 10 am 1 pm and 2:30 pm to 6 pm
      ભારતીય સમય: સવારના 10થી 1 અને બપોરે 2:30થી 6
      ADDRESS
      R.K. Nagar, Panchasar Road,
      Wankaner - 363622. Rajkot (Gujarat) - India
      Website
      mitticool.com/

  • @user-yd3pt5nk7i
    @user-yd3pt5nk7i 11 หลายเดือนก่อน +1

    maru.wakanair❤❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      મચ્છુ કાંઠો ને મોરબી વચ્ચમાં વાંકાનેર. ગ્રીન ચોક, ધરમ ચોક, જીન પરા, ભાટિયા સોસાયટી, પુલ દરવાજા, ગામની વચ્ચોવચ ખોજા ખાનુ ને ઇતિહાસ ધરાવતો રાતી દેવડી રોડ પર આવેલો દરબાર ગઢ ભાઈ ઈતો મારુ વાંકાનેર હો !

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 11 หลายเดือนก่อน +1

    Very good 👍👏

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน +1

      So nice of you. Thanks.

  • @maheshwarijayaswal2199
    @maheshwarijayaswal2199 11 หลายเดือนก่อน +1

    Very good 👍

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      Thank you! Cheers!