સીંગના 'સિકંદર'ની રસપ્રદ કહાની Sikandar Sing Success Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024

ความคิดเห็น • 299

  • @ranakaransinhganubha6639
    @ranakaransinhganubha6639 หลายเดือนก่อน +1

    વાહ ...સિકંદર નીશિંગ
    મારા ઝાલાવાડ નું ગૌરવ ....
    અકબરભાઈ લાખાણી
    ખોજા પરિવારને
    અભિનંદન....
    જય માતાજી
    રાણા કરણસિંહ ગનુભા
    [ ડેરવાળા] ન્યુજરશી
    અમેરિકા Rkg .. usa 3:43 3:43 3:43

    • @DidarHemani
      @DidarHemani  หลายเดือนก่อน

      અકબરભાઈ લાખાણી અને તેમના પરિવારને ભાવપૂર્વક યાદ કરવા બદલ આભાર

  • @kanazariyavinod8776
    @kanazariyavinod8776 2 ปีที่แล้ว +18

    હા મારુ ઝ।લાવાડ હા,,,
    આજેય પણ સિકંદર ની શીંગ ની ક્યાય પણ જાહેરાત જોવા નહિ મલે,,,!
    સરસ માહિતી ,,સાહેબ,,🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +3

      ઝાલાવાડ એટલે ઝાલાવાડ અને પ્રચાર કર્યા વગર પ્રગતિ કરનાર એટલે સુરેન્દ્રનગરની સિંગ. વિનોદભાઈને વિડિઓ ગમ્યો એટલે નક્કી સારો વિડિઓ જ હોવો જોઈએ. આભાર

  • @gordhanmulani4173
    @gordhanmulani4173 2 ปีที่แล้ว +9

    GREAT Indian Sikandar. Honesty is BEST policy.

  • @bhavyashahsurendranagar932
    @bhavyashahsurendranagar932 2 ปีที่แล้ว +22

    Hu surendranagar thi chu and hu em kai saku k sikandar jevi aj sudhi koi sing bani no sake...best video sir...avaj video amari jode share karta raho...

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +3

      હા સિકંદરનો જોટો જડવો મુશ્કેલ છે. એમના દરેક ઉત્પાદનો નમૂનેદાર હોય છે

  • @JagyaTyarthiBhagya
    @JagyaTyarthiBhagya 2 ปีที่แล้ว +28

    Didarbhai અમે અમેરિકા માં સિકંદર ની સીંગ જ ખાઈએ છીએ. આ કંપની ની હિસ્ટરી તમારી પાસેથી જાણી ને ખૂબ મજા આવી. હવે જ્યારે પણ સિકંદર ની સીંગ અમે ખાશું ત્યારે તમારો આ વિડિયો જરૂર થી યાદ કરીશું 👍

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +5

      હા અમેરિકામાં પટેલ બ્રધર્સમાં આ સીંગ મળે છે. અમેરિકાના ગુજરાતીઓ હોંશે હોંશે ખાય છે. તમે પણ લહેજત માણો છો એ જાણીને આનંદ થયો. આભાર

    • @livevillagelifewithroshnif3540
      @livevillagelifewithroshnif3540 2 ปีที่แล้ว +1

      th-cam.com/video/foWqFOUB7Hw/w-d-xo.html

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti 5 หลายเดือนก่อน +1

      ​@@DidarHemani🚩🕉️ Jai shree Krishna 🕉️🚩

  • @prakashnalvaya2203
    @prakashnalvaya2203 2 ปีที่แล้ว +4

    Sikandar bhai ni life ane imandari ni kamal che saheb👌👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા હો એ વાત સાચી

  • @dineshpithadia8563
    @dineshpithadia8563 2 ปีที่แล้ว +2

    સીકંદર સાહેબ તમારી આ બ્રાન્ડ મુંબઈ માં મળી જાય છે

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      093741 30307 આ નંબર ઉપર ફોન કરો

  • @dbchaudharidilip6802
    @dbchaudharidilip6802 2 ปีที่แล้ว +1

    Vahh vahh sikndr ni singi yad avta modhamo pani avi gayu

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા હો એ સિંગનો સ્વાદ જ એવો છે. આભાર

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 2 ปีที่แล้ว +11

    વાહ સિકન્દર વાહ.... 👌👌👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      હા ખરેખર સિકંદર

  • @manojpatel8610
    @manojpatel8610 2 หลายเดือนก่อน +2

    મારો સુરેન્દ્ર નગર નો કોલેજ મિત્ર પરમાર 19 92 મારા માટે આ સિકંદર ની ખારી શિંગ પુણે લઈ આવ્યો હતો.....બેસ્ટ સિંગ👍👌

    • @DidarHemani
      @DidarHemani  2 หลายเดือนก่อน +1

      જાણીને ખુબ જ આનંદ થયો.

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 2 ปีที่แล้ว +6

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Love from Mumbai. શું કરે છે ધ્રોલ અને તમારા ગામનો ડાયરો ?

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 5 หลายเดือนก่อน +2

    Wow! Really, this is a most important & ever memorable, great motivational best inspiration video for each & every, your this U tube channel viewers.

    • @DidarHemani
      @DidarHemani  5 หลายเดือนก่อน +1

      Thanks a ton.

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti 5 หลายเดือนก่อน +1

      @@DidarHemani 🚩🕉️ Jai shree Krishna 🕉️🚩

  • @jayshreekothari3237
    @jayshreekothari3237 2 ปีที่แล้ว +1

    સરસ વીડિયો અને માહિતી આપી છે દિદાર ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે

  • @paburamchoudhary1076
    @paburamchoudhary1076 2 ปีที่แล้ว +1

    बहुत सुन्दर कार्य एवम विडिओ धन्यवाद भाईसाहब

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      हम पुरस्कृत करने के लिए आप का धन्यवाद और शुक्रिया

  • @mrprajapati7705
    @mrprajapati7705 2 ปีที่แล้ว +4

    Wah Didar Kaka khub saras mahiti api

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો

  • @Bharat_salat
    @Bharat_salat 2 ปีที่แล้ว +4

    હું દમણ માં રહું છું....મેં તો સિકંદર સિંગ નું નામ પહેલી વાર સાંભળ્યું છે...

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +2

      એક વખત ખાઈ પણ જોજો. સ્વાદ દાઢમાં રહી જશે

    • @acharyadevendra5942
      @acharyadevendra5942 2 หลายเดือนก่อน

      સીકંદર ની શીગ ના એક દાણા ને બે આગળી અને અગુઠા વચ્ચે ચપટી મા રાખી ને જોરથી દબાવસો એટલે ટબ્બા જેવો દાણો ફોલાઇને આપો આપ ઉપર ઉચે ઉડીને નીકળી જાસે અને ફોતરુ ચપટી મા રહી જાસે અખતરો કરજો

    • @ayesha99477
      @ayesha99477 หลายเดือนก่อน

      Just try it u would like it

    • @ayesha99477
      @ayesha99477 หลายเดือนก่อน

      @@DidarHemanisachi vat che

  • @Catch_Up_Shorts
    @Catch_Up_Shorts 2 ปีที่แล้ว +10

    નીતિન જાની (ખજૂર ભાઇ) ઉપર વીડિયો બનાવો
    🙏જય શ્રી કૃષ્ણ 🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      સુચન બદલ આભાર

  • @positivevibes1130
    @positivevibes1130 2 ปีที่แล้ว +3

    👌🏻👌🏻👍🏻👍🏻waah wahh….

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      ટૂંકો જવાબ મોટું પ્રોત્સાહન. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @akshatlimbachiya1204
    @akshatlimbachiya1204 2 ปีที่แล้ว +1

    માની ગયા સાહેબ salute છે તમને વિડિઓ જોવાની જેટલી મજા એટલી તમારી બોલવાની અને સમજવાની ગ્રેટ 👍👍👍👍👍👍🙏🙏🏼🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર

  • @leelavantishah5209
    @leelavantishah5209 2 ปีที่แล้ว +1

    Jo jitha wahi sikandar Mahenath na fall mitha very nice👍👏😊 video

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      બરાબર. જીતે ઈ ગીતે. તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો

  • @ashikmeghani5665
    @ashikmeghani5665 2 ปีที่แล้ว +4

    Wah,..sikander bhai wah....

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા ખુબ મહેનત કરીને કંપની જમાવી છે સિકંદરભાઈએ. દુર્ભાગ્યે તેઓ હવે આપણી વચ્ચે નથી. અલ્લહા તાલા તેમના રૂહને અસલમાં વાસલ કરે. ૐ શાંતિ

  • @pinkynizar2001
    @pinkynizar2001 2 ปีที่แล้ว +4

    Very good 👍 જય ગરવી ગુજરાત

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      જય જય ગરવી ગુજરાત. અમેરિકાના પટેલ બ્રધર્સમાં પણ સિકંદરની સીંગ મળે છે

  • @hansrajparmar9500
    @hansrajparmar9500 2 ปีที่แล้ว +4

    Vah didar bhai Sing is King ho baki👍👍👍

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      હા હો ઈ વાત સાચી

  • @acharyadevendra5942
    @acharyadevendra5942 2 หลายเดือนก่อน +1

    વાહ ખુબ સરસ હું ખેરાળી થી 3કી.મી માળોદ મા રહુ છુ ...વીડીયો જોઇને ખુબ આનંદ થયો ...હું એક કલાકાર છુ ..અને અલગ અલગ રાજ્યો મા પ્રોગ્રામ કરવા જાવાનુ થાય ...10 થી 12 દીવસ રોકાણ થાય એટલે ...હાલમા પણ કોરા નાસ્તા મા હું સીકંદર ની જ શીંગ લઇ જાવ છુ...અને બીજા રાજ્યો મા જઇને અમારી સીકંદર ની શીંગ કોઇ ચાખે એટલે એટલુ તો કહેજ કે ....યે કહાંસે લાયે હૈ કોનસા બ્રાન્ડ હૈ. તો અમે પણ પાવર થી જવાબ આપીએ કે ભાઇ આતો અમારુ ઝાલાવાડ નુ ગૌરવ અને એમાય મારા પાડોશી ગામનુ ગૌરવ સીકંદર શીંગ...
    ...અવાર નવાર .ખેરાળી એમના ઘેર ભજન ના કાર્યંક્રમો મા જાવાનુ મારે થાય છે ....હાલ મા પણ ભજન ના પ્રોગ્રામ રાખેજ છે....આપનો ખુબ ખુબ આભાર....દેવેન્દ્ર ના જય સીતારામ

    • @DidarHemani
      @DidarHemani  หลายเดือนก่อน

      જાણીને આનંદ થયો. ખુબ જ આત્મય સંબંધ ધરાવો છો તમે અકબરભાઈના પરિવાર સાથે. બીજું સિકંદરની સીંગ તમારી સફરનો સંગાથી બને છે અને એ થકી અન્ય લોકોને પણ જાણ થાય છે એ ખરેખર ખુશી થવા જેવી વાત છે. તમે બેન્જો બહુ સારો વગાડો છો. આવવું પડશે ક્યારેક બેન્જો શીખવા તમારી પાસે. આભાર.

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 2 ปีที่แล้ว +4

    ખોજા
    ગુજરાતી ગોરવ છે

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +2

      બરાબર ખોજા એક વેપારી કોમ છે

  • @jigarprajapati4612
    @jigarprajapati4612 2 ปีที่แล้ว +5

    Tame to gujarat na loko ne ek prerana nu navu jaranu apyu....👍 loko avi menat kare 6 tyare agar ave 6... thanks

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર

  • @vickyrajchudasama4173
    @vickyrajchudasama4173 2 ปีที่แล้ว +3

    I was born and raised in Surendra nagar. Amne pan aatli details khabar noti. Superb Video

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Great to know that you are born and raised in Surendranagar. તમારી નિખાલસતા માટે માન ઉપજે છે. આભાર

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 2 ปีที่แล้ว +2

    ખૂબ સરસ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @pratikvasavada6689
    @pratikvasavada6689 2 ปีที่แล้ว +2

    Khubaj saras mahiti api tame

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.

  • @foodloverakki7406
    @foodloverakki7406 2 ปีที่แล้ว +1

    Tamari boli ne naman 6e jordar

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      ઈશ્વરકૃપા અને આપના જેવા શુભેચ્છકોના આશીર્વાદ

  • @lgbhil2790
    @lgbhil2790 2 ปีที่แล้ว +1

    Vah boss 😉😉

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @hansrajrathod2467
    @hansrajrathod2467 2 ปีที่แล้ว +1

    Tamaro video lajvab house saheb

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      ટૂંકો જવાબ મોટું પ્રોત્સાહન. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @rameshakodiyatar9488
    @rameshakodiyatar9488 2 ปีที่แล้ว +3

    ખૂબ સરસ માહિતી
    દીદાર ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      માયાળુ લાગણી બદલ આભાર

  • @armaanmerani1710
    @armaanmerani1710 2 ปีที่แล้ว +2

    Jordaaar story_

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      એ થેન્કયુ પેન્ટર !

  • @brijeshmakwana298
    @brijeshmakwana298 2 ปีที่แล้ว +3

    Wah bhai wah

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      મઝા પડી ગઈ ને !

  • @nileshthakkar8043
    @nileshthakkar8043 4 หลายเดือนก่อน +1

    jooooooordar ❤

    • @DidarHemani
      @DidarHemani  3 หลายเดือนก่อน

      દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. આભાર

  • @kevinkotecha2041
    @kevinkotecha2041 2 ปีที่แล้ว +4

    Jay shree krishna Radhe Radhe

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ

  • @karimhemani2872
    @karimhemani2872 2 ปีที่แล้ว +2

    Saras mahiti bhai

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર કરીમ શેઠ

  • @kansaradilipchandra5504
    @kansaradilipchandra5504 2 ปีที่แล้ว +3

    Mukaddar ka sikandar very nice

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા મુકાદરકા સિકંદર સીંગ કા સિકંદર

  • @TheWinnerFamily
    @TheWinnerFamily 2 ปีที่แล้ว +1

    સિંગ ઇઝ કિંગ 👍

  • @kananvithlani75
    @kananvithlani75 2 ปีที่แล้ว +3

    વાહ કાકા તમે આવું બધું કૅન્ટેન્ટ કયાંથી લાવો છો !?

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે.

  • @SabKuch-rs8cx
    @SabKuch-rs8cx 2 ปีที่แล้ว +1

    Tamari Bolwani Kala Khubaj Saras Che .

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      ઇશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદ

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 2 ปีที่แล้ว +4

    Vah mukardar ka sikandar

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      वो मुकदर का सिकंदर, सुरेंद्रनगर में सींग का राजा कहलायेगा।

  • @Dhairya_Mehta-20
    @Dhairya_Mehta-20 2 ปีที่แล้ว +3

    5 lakh subscribers soon kaka.....

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      હા વર્ષ પૂર થતા થઇ જશે. આભાર

  • @shrikunjinspiring3484
    @shrikunjinspiring3484 2 ปีที่แล้ว +1

    ગુજરાત માં સિકંદર ની સિંગ ને બાલાજી ની વેફર ભારત ભર માં મોખરે હો...

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા હો ઈ વાત સાચી

  • @bijalbharvad12
    @bijalbharvad12 2 ปีที่แล้ว +1

    Jordarrrrrrr

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @gambhirsinhrajput4725
    @gambhirsinhrajput4725 2 ปีที่แล้ว +3

    આતો મારૂ સુરેન્દ્રનગર

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા હો ગંભીરસિંહબાપુનું સુરેન્દ્રનગર

  • @hardik-ig4fd
    @hardik-ig4fd 2 ปีที่แล้ว +1

    Vaah 🙏💣♠️

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      માયાળુ લાગણી બદલ આભાર

  • @jadavdadu1970
    @jadavdadu1970 2 ปีที่แล้ว +8

    કોઈ પણ ધંધો નાનો નથી હોતો.
    બસ આપણી આવડત ની કદર કરવી જોઈએ.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      બિલકુલ સાચી વાત છે ભાઈ

  • @KDAHIR4077
    @KDAHIR4077 2 ปีที่แล้ว +1

    Great work

  • @Jagdish11139
    @Jagdish11139 3 หลายเดือนก่อน +1

    1965 ma surendra nahar jata ane aa sing khata to bahu mithi lagti
    Agiyarse upavas ma khata wah

    • @DidarHemani
      @DidarHemani  3 หลายเดือนก่อน

      નિખાલસપણે અનુભવ વર્ણવવા બદલ આભાર.

  • @pathangajjusalimbhai2757
    @pathangajjusalimbhai2757 2 ปีที่แล้ว +5

    Nice sir

  • @kkaa9765
    @kkaa9765 2 ปีที่แล้ว +2

    ઝાલાવાડ નું ગૌરવ🔥

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      દેશનું ગૌરવ

  • @diptijoshi6204
    @diptijoshi6204 2 ปีที่แล้ว +4

    mara ghare aaj shing khay chi a canadama 👌👌

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @acmakvana4183
    @acmakvana4183 2 ปีที่แล้ว +3

    સરસ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      માયાળુ લાગણી બદલ આભાર

  • @prashantpandya1073
    @prashantpandya1073 2 หลายเดือนก่อน +1

    મેં કદાચ કેનેડામાં આ શીંગ જોઈ હતી, ગ્રોસરીસ્ટોરમાં!

    • @DidarHemani
      @DidarHemani  หลายเดือนก่อน

      બની શકે છે. કારણ કે ત્યાં પણ એક્સપોર્ટ થાય છે

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 ปีที่แล้ว +5

    જય માતાજી

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જય માતાજી

  • @hareshkorjani3252
    @hareshkorjani3252 2 ปีที่แล้ว +1

    Quality is Best

  • @pandit9629
    @pandit9629 2 ปีที่แล้ว +1

    ha mara Surendranagar ni saan ha maru rangilu zalavad ha

  • @D.K.Rajput_Gujrat
    @D.K.Rajput_Gujrat 2 ปีที่แล้ว +1

    khub sars video have jyare pan surendranagar java nu tha se to sikandar sing jarur lesu
    #requst cycle baba youtuber par video banav so sir khub sars vyakti che

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @nikulgoswami5158
    @nikulgoswami5158 2 ปีที่แล้ว +4

    સુરેન્દ્રનગર પધારો સાહેબ ક્યારેક....

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      જરૂર. બોટાદ જઈશ ત્યારે જરૂર આવીશ. ભાવભીનું આમંત્રણ આપવા બદલ આભાર

    • @bhutpurvandhbhakat4930
      @bhutpurvandhbhakat4930 2 ปีที่แล้ว

      @@DidarHemani amne kem khabar padse tame kere aaya ne kyare vaya gaya

  • @nileshpandya2950
    @nileshpandya2950 2 ปีที่แล้ว +1

    Very good 👌

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words

  • @Mr.Indian_pottery_art
    @Mr.Indian_pottery_art 10 หลายเดือนก่อน +1

    સિકંદર ની સિંગ ના જેટલા વખાણ કરીએ એટલા ઓછા બાકી જોરદાર

    • @DidarHemani
      @DidarHemani  10 หลายเดือนก่อน

      આના ઉપર એક જોરદાર શોર્ટ પણ આવી રહ્યો છે

  • @AjayParmar-mm9xg
    @AjayParmar-mm9xg 2 ปีที่แล้ว +3

    Hu pan 23 vars ni age thi Surendranagar market ma business chalavu chu, Sikandar sing ni sturggle thi aakhu Surendranagar vakef che,tamari pase thi aa mahiti ane vdo joi ne aanand thyo, Surendranagar ne gujrat ma aa vdo thaki odakh mlse.aabhar🙏

    • @gujrati109
      @gujrati109 2 ปีที่แล้ว

      રાઈટ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જાણીને આનંદ થયો કે તમે સુરેન્દ્રનગરથી છો અને સિકંદર સિંગના સંઘર્ષથી માહિતગાર છો. તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે. વિડિઓ જોઈ યોગ્ય પ્રતિસાદ આપવા બદલ આભાર

  • @gulabbhaiparmar7296
    @gulabbhaiparmar7296 2 ปีที่แล้ว +2

    Hun pan palnpur thi shikndr ni sig leva surendranagr avu chhu

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      અરે વાહ ! જાણીને આનંદ થયો

  • @ilashah6951
    @ilashah6951 2 ปีที่แล้ว +1

    Very nice Very good video thanks

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words

  • @bharabhagat790
    @bharabhagat790 2 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ
    જય શ્રી સ્વામિનારાયણ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ

  • @mehulbagodariya6868
    @mehulbagodariya6868 2 ปีที่แล้ว +1

    અમારું ઝાલાવાડ હો....

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા આપણું સૌનું ઝાલાવાડ

  • @shaileshchaudhari8635
    @shaileshchaudhari8635 2 ปีที่แล้ว +2

    Very good.

  • @dimpaljaviya5233
    @dimpaljaviya5233 2 ปีที่แล้ว +2

    Your videos are very informative.. Thank you..
    One suggestion : Needle man - Arun Bajaj

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind suggestion and kind words

  • @nadirsamnani3855
    @nadirsamnani3855 หลายเดือนก่อน +1

    Dedar bhai no awaz etle sawaz no awaz. Leka leta Leta bolo cho mast maza avi jaye che saheb. Nanded pachi tame chotiye ponchi gaya.

    • @DidarHemani
      @DidarHemani  หลายเดือนก่อน +1

      ઓહો ! નાદિર ભાઈ ! કેમ છો ? નાંદેડમાં બધાને મારી યાદી આપજો. માયાળુ લાગણી બદલ આભાર

  • @Akbarumani
    @Akbarumani ปีที่แล้ว +1

    Good

  • @salimvhora6907
    @salimvhora6907 2 ปีที่แล้ว +1

    મારી ફેવરીટ સીકંદર સીગ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      અમારી પણ ફેવરિટ છે

  • @dilipvanol553
    @dilipvanol553 2 ปีที่แล้ว +1

    Ha moj

  • @RAJP.
    @RAJP. 2 ปีที่แล้ว +2

    Khub saras video, ek video pm modi saheb and amit shah saheb ni dosti par pan banao.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      સુચન બદલ આભાર

  • @bijalbharvad12
    @bijalbharvad12 2 ปีที่แล้ว +1

    Ha moj ha

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા મોજ હા

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 2 ปีที่แล้ว +1

    Very nice 👍

  • @ashraflakhani786
    @ashraflakhani786 2 หลายเดือนก่อน +1

    હું અશરફ હાસમ લાખાણી જેતપુર રાજકોટ

    • @DidarHemani
      @DidarHemani  หลายเดือนก่อน

      કેમ છો અશરફભાઈ !

    • @ashraflakhani786
      @ashraflakhani786 หลายเดือนก่อน

      @@DidarHemani મજામાં આવો જેતપુર
      તમારું કયું ગામ તાલુકો જિલ્લો

    • @DidarHemani
      @DidarHemani  หลายเดือนก่อน +1

      મૂળ વતન રાજકોટ પાસેનું એક નાનું ગામ આણંદપર(બાઘી). હાલ મુંબઈ.

  • @factymind2262
    @factymind2262 2 ปีที่แล้ว +4

    Nice video sirrr

  • @mrvanani8730
    @mrvanani8730 2 ปีที่แล้ว +1

    JOrdar

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @PatwariHaiHum
    @PatwariHaiHum 3 หลายเดือนก่อน +1

    આવો ભાઇ રાધનપુર, આના કરતાં ટક્કર મારે એવી શીંગ અમે વેચીએ છે.

    • @DidarHemani
      @DidarHemani  3 หลายเดือนก่อน

      જરૂર

    • @BasirMankad
      @BasirMankad 2 หลายเดือนก่อน

      😂😂😂😂😂

  • @Banu945
    @Banu945 2 ปีที่แล้ว +3

    Jay ho raghuvanshi🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જય જય ગરવી ગુજરાત

  • @ashishdangar1925
    @ashishdangar1925 2 ปีที่แล้ว +3

    દાવત સોડા ઉપર એક વિડીયો બનાવો

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @jayendrpitroda7110
    @jayendrpitroda7110 2 ปีที่แล้ว +2

    🙏♥️🌺🙏♥️🌺

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @rahamatullahhayat9284
    @rahamatullahhayat9284 2 ปีที่แล้ว +2

    👍👍👍❤️🌷🌹💐

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @jagadishdesai6837
    @jagadishdesai6837 2 ปีที่แล้ว +3

    Humna canada thi usa ni border cross karta gujarati family thandi thi 4 ni maut thai aena par ek video banaao kaka

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      સુચન બદલ આભાર

  • @mayudin_jivani
    @mayudin_jivani 2 ปีที่แล้ว +1

    Vishal Singh છે ભાઈ no1 Singh વિરમગામ મા છે

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જાણકારી બદલ આભાર

  • @backpacker-zi3sf
    @backpacker-zi3sf 2 ปีที่แล้ว +1

    Are daily video avva doo yarr tamara video sara hoy 6

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      પ્રયત્ન કરીશું

  • @અનિલમકવાણા-દ9ન
    @અનિલમકવાણા-દ9ન 2 ปีที่แล้ว

    SABKO VIKAASME SAHAAY KARE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUPITAA SATGURUDEV

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      વિડિઓને અનુરૂપ જ કેમેન્ટ મુકો

    • @અનિલમકવાણા-દ9ન
      @અનિલમકવાણા-દ9ન 2 ปีที่แล้ว

      @@DidarHemani VYKTIKO APANE SARAJANHAARKI JARURAT HE LOGOKO AATMAAO NARAK KI BHAYANKAR SAJAASE BACHAANE HE

  • @parvinvirani3343
    @parvinvirani3343 2 ปีที่แล้ว +1

    Muje wholesell me chahiye milegi

  • @importedfashion6543
    @importedfashion6543 2 ปีที่แล้ว +2

    Bhai aa original sikander sing ahmedabad ma kya made che?

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      93741 30307 આ નંબર ઉપર તપાસ કરો

  • @hardikchaudhary4765
    @hardikchaudhary4765 2 ปีที่แล้ว +5

    રીયલ લાઈફના હાવજ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      બિલકુલ બરાબર

  • @riteshmakani3331
    @riteshmakani3331 2 ปีที่แล้ว +1

    vare kaka vahhhh

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      ધન્યવાદ

  • @harshadchandera8705
    @harshadchandera8705 2 ปีที่แล้ว +2

    એ રામ રામ

  • @parth5478
    @parth5478 2 ปีที่แล้ว +1

    Ketanbhai marwadi uper video banavo didar bhai..

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

    • @parth5478
      @parth5478 2 ปีที่แล้ว +1

      @@DidarHemani kemke ketan bhai marwadi uper youtube ma aekpan detailed video nathi bhai.. 🙏

  • @deeppatel019
    @deeppatel019 2 ปีที่แล้ว +1

    Nitinbhai Jani par video banao 🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @vishalshah6087
    @vishalshah6087 2 ปีที่แล้ว +1

    Khub saras mahiti aapo chho. subtitiles hindi ma karso to haji tamaro video vadhu loko sudhi pochi sakase. Its Just my suggestion

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your suggestion and kind words

  • @patelsuresh5649
    @patelsuresh5649 2 ปีที่แล้ว +2

    I am Kherali

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      Great to know that ! અકબરભાઈ અને તેમના પરિવારે તેમની માતૃભૂમિ માટે ઘણા લોકઉપયોગી કર્યો કર્યા છે. ૐ શાંતિ

  • @hardik-ig4fd
    @hardik-ig4fd 2 ปีที่แล้ว +1

    Gautam Adani na video nu su thayu bhai ???

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      અભ્યાસ ચાલે છે

  • @makprajapati1517
    @makprajapati1517 3 หลายเดือนก่อน +1

    Online shopping sarvice

    • @DidarHemani
      @DidarHemani  3 หลายเดือนก่อน

      sikandarfoods.com/

    • @makprajapati1517
      @makprajapati1517 3 หลายเดือนก่อน

      @@DidarHemani not buying menu